Viral Video: બોલીવુડની આ ટિક ટોક ક્વીનનો ડેવિડ વોર્નર સાથે રમૂજી વીડિયો, જુઓ અહીં

સામાન્ય લોકોની સાથે સાથે બોલીવુડ, હોલીવુડ, ક્રિકેટર વગેરે સેલિબ્રિટીઝ તાજેતરમાં જોરશોરથી ટિક ટોક વીડિયો બનાવી રહ્યાં છે. બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી તો આ મામલે ઘણી આગળ છે. લોકડાઉન (Lockdown) દરમિયાન તેણે ઘણા રમુજી ટિક ટોક બનાવી તેના ચહકોનું ઘણું મનોરનજ કર્યું છે.

Viral Video: બોલીવુડની આ ટિક ટોક ક્વીનનો ડેવિડ વોર્નર સાથે રમૂજી વીડિયો, જુઓ અહીં

નવી દિલ્હી: સામાન્ય લોકોની સાથે સાથે બોલીવુડ, હોલીવુડ, ક્રિકેટર વગેરે સેલિબ્રિટીઝ તાજેતરમાં જોરશોરથી ટિક ટોક વીડિયો બનાવી રહ્યાં છે. બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી તો આ મામલે ઘણી આગળ છે. લોકડાઉન (Lockdown) દરમિયાન તેણે ઘણા રમુજી ટિક ટોક બનાવી તેના ચહકોનું ઘણું મનોરનજ કર્યું છે.

તેનો વધુ એક ટિક ટોક વીડિયો સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. તેને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરે શેર કર્યો છે અને તે તેમાં પણ જોવા મળે છે. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સૌથી સક્રિય સ્પોર્ટ્સ પર્સનાલિટીમાંથી એક છે. તેણે કોરોના સંકટ દરમિયાન તેના ચાહકોનું ઘણું મનોરંજન કર્યું હતું.

તેણે આવો એક વીડિયો શેર કર્યો છે જેને જોઇને તમે તમારી જાતને હસતા રોકી શકશો નહીં.

A post shared by David Warner (@davidwarner31) on

તમને જણાવી દઇએ કે, ડેવિડ વોર્નર નહીં પરંતુ તેના વીડિયોમાં તેની પત્ની કેન્ડ્રિસ, પુત્રી ઈવી મૈ, ઈન્ડી રાએ પણ જોવા મળે છે અને તે ઇન્સ્ટાગ્રામ-ટિક ટોક પર હિટ પણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news