CWG 2022માં ભાગ લેશે ભારતના 200થી વધુ ખેલાડીઓ, પણ કોમનવેલ્થમાં કેમ હાંસિયામાં ધકેલાયું છે ગુજરાત?

Commonwealth Games 2022: બર્મિંઘમમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સમાં 200થી વધુ ભારતીય ખેલાડીઓ લગાવશે જોર. નવાઈની સાથે દુઃખની વાત એ છેકે, આ યાદીમાં કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધીના ખેલાડીઓના નામ સામેલ છે પણ ગુજરાતનું નામ ક્યાંય ખોવાયેલું છે...

CWG 2022માં ભાગ લેશે ભારતના 200થી વધુ ખેલાડીઓ, પણ કોમનવેલ્થમાં કેમ હાંસિયામાં ધકેલાયું છે ગુજરાત?

યશ કંસારા, અમદાવાદઃ એક તરફ ગુજરાત સરકાર રમશે ગુજરાત જેવા ટેગ સાથે ખેલમહાકુંભ કરીને રમતગમતને પ્રાધન્ય આપવાની વાત કરી રહી છે. ગુજરાતમાં સ્પોટ્સને પ્રમોટ કરવાની રાજ્ય સરકાર અવારનવાર વાતો કરે છે પણ તેને અનુરૂપ કોઈ કામ કર્યું નથી. બીજી તરફ કોમનવેલ્થ ગેમ્સમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી સમગ્ર ભારતવર્ષમાંથી 200 વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. પણ આશ્ચર્ય અને દુઃખની વાત એ છેકે, આ યાદીમાં ગુજરાત ક્યાંય ખોવાયેલું જણાય છે.

કોમનવેલ્થ ગેમ્સ 2010 બાદથી તમામ કોમલવેલ્થ ગેમ્સમાં 200થી વધુ ભારતીયો ખેલાડીઓએ પોતાનો દમખમ બતાવી રહ્યા છે. ત્યારે, બર્મિંઘમ ખાતે યોજાનારી કોમલવેલ્થ ગેમ્સ 2022માં પણ 200થી વધુ ભારતીય ખેલાડીઓ ભાગ લેશે. બ્રિટેનના બર્મિંઘમમાં આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સ 28 જુલાઈથી 8 ઓગષ્ટ વચ્ચે યોજાશે. ત્યારે, કોમનવેલ્થ ગેમ્સ માટેની સિલેક્શન પ્રોસેસ હજુ પણ ચાલી રહી છે. ત્યારે, અત્યારસુધીના નામ અમે તમને જણાવવા જઈ રહ્યા છે.

એથ્લેટિક્સઃ
અત્યાર સુધીમાં 37 એથલિટ્સનું બર્મિંઘમ માટેની સ્કોડમાં સિલેક્શન થયું છે. જેમાં, નીજર ચોપરા, ડૂટી ચંદ અને હિમા દાસનો પણ સમાવેશ થાય છે.
અવિનાશ સાબલે - 300 મીટર સ્ટિપલચેઝ
નિતેનદર રાવત - મેરેથોન
એમ શ્રીસંકર - લોન્ગ જમ્પ
મહુમ્મદ અનીસ યાહિયા - લોન્ગ જમ્પ
અદબુલા અબુબકર - ત્રિપલ જમ્પ
પ્રવિણ ચિથરવેલ - ત્રિપલ જમ્પ
એલડોસ પૉલ - ત્રિપલ જમ્પ
તેજિંદરપાલ સિંહ તૂર - શોટપુટ
નિરજ ચોપડા - જેવેલિન થ્રો
ડીપી મનુ - જેવેલિન થ્રો
રોહિત યાદવ - જેવેલિન થ્રો
સંદિપ કુમાર - 10 કિલોમીટર રેસ વૉક
અમિત ખત્રી  - 10 કિલોમીટર રેસ વૉક
અમોજ જેકોબ - 4*400 મીટર રિલે રેસ
નોહા નિર્મલ ટોમ - 4*400 મીટર રિલે રેસ
અરોકિયા રાજીવ - 4*400 મીટર રિલે રેસ
મુહ્હમદ અજમલ - 4*400 મીટર રિલે રેસ
નાગનાથન પાંડી - 4*400 મીટર રિલે રેસ
રાજેષ રમેશ - 4*400 મીટર રિલે રેસ
ધનલક્ષ્મી શેકર - 100 મીટર અને 4*100 મીટર રિલે રેસ
જ્યોથી યર્રાજી - 100 મીટર હર્ડલ્સ
એશ્વર્યા બી - લોન્ગ જમ્પ અને ત્રિપલ જમ્પ
એન્સી સોજન - લોન્ગ જમ્પ
મનપ્રિત કોર - શોટપૂટ
નવજીત કોર - ડિસ્કસ થ્રો
સિમા પુનિયા - ડિસ્કસ થ્રો
અન્નુ રાની - જેવેલિન થ્રો
શિલપા રાની - જેવેલિન થ્રો
મનજુ બાલા સિંહ - હેમર થ્રો
સરિતા રોમિત સિંહ - હેમર થ્રો
ભાવના જટ - 10 કિલોમીટર વૉક રેસ
પ્રિયંકા ગોસ્વામી - 10 કિલોમીટર વૉક રેસ
હિમા દાસ - 4*100 મીટર રિલે રેસ
દુતિ ચંદ- 4*100 મીટર રિલે રેસ
શ્રબાની નંદા- 4*100 મીટર રિલે રેસ
એમવી જિલના - 4*100 મીટર રિલે રેસ
એનએસ સિમી - 4*100 મીટર રિલે રેસ

બેડમિંટનઃ
પીવી સિન્ધૂ
આકર્શી કશ્યપ
ત્રિસા જોલી
ગાયત્રી ગોપીચંદ
અશ્વિની પોન્નપા
લક્ષ્ય સેન
કાદમ્બી શ્રીકાંથ
શત્વિરસાઈરાજ રાનકીરેડ્ડી
ચીરાગ શેટ્ટી
બી સુમિથ રેડ્ડી

બોક્સિંગઃ
કોમનવેલ્થ ગેમ્સના મેડાલિસ્ટ અમિત પંઘલ અને મોહમ્મદ હુસ્સમુદ્દીન અને પાંચ વખતના એશિયન ગેમ્સના મેડાલિસ્ટ શિવા થાપાનું બોક્સિંગમાં પસંદગી થઈ છે. પટીયાલા ખાતે મેન્સ બોક્સિંગના ટ્રાયલ્સ થયા હતા. જ્યારે, દિલ્લીમાં વૂમેન્સ બોક્સિંગના ટ્રાયલ થાય હતા.

અમિત પંઘાલ - 51 કિલોગ્રામ
મોહમ્મદ હુસ્સમુદ્દીન - 57 કિલોગ્રામ
શિવા થાપા - 63 કિલોગ્રામ
રોહિત તોકસ - 67 કિલોગ્રામ
સુમિત કુનદુ - 75 કિલોગ્રામ
આશિષ ચૌધરી - 80 કિલોગ્રામ
સંજીત - 92 કિલોગ્રામ
સાગર - 92+ કિલોગ્રામ
નિતુ - 48 કિલોગ્રામ
નિખત ઝરીન - 50 કિલોગ્રામ
જાસમિન - 60 કિલોગ્રામ
લવનિના બોર્ગોહેન - 70 કિલોગ્રામ

ક્રિકેટઃ
બર્મિંઘમમાં બીજી કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટ રમાશે. પહેલી વખત 1998ના ક્વાલા લમ્પુર ગેમ્સમાં ક્રિકેટની રમત રમાઈ હતી. જેમાં, 50 ઓવરની વન ડે મેચ રમાઈ હતી. ત્યારે, આ વખતે T20 મેચ રમાશે. જેમાં, આયોજક દેશ ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રલિયા, ન્યૂઝીલેન્ડ, ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાર્બાડોસ અને શ્રીલંકાની ટીમો ભાગ લેશે. પણ આ વખતે મહિલા ક્રિકેટ રમાશે.

સાઈક્લિંગઃ
ડેવિડ બેખ્ખમ
શશિકલા અગાસે

હોકીઃ
પુરૂષ અને મહિલા બંને હોકી ટીમે કોમનવેલ્થ ગેમ્સ માટે FIH રેન્કિંગના આધારે ક્વોલિફાઈ કરી લીધુ છે. ભારતની બંને ટીમો સિવાય અન્ય 9 દેશોની ટીમો પણ ક્વોલિફાઈ થઈ છે. 2002 કોમલવેલ્થ ગેમ્સમાં ભારતની મહિલા ટીમ ગોલ્ડ મેડલ જીત્યા હતો. જ્યારે, ભારતીય પુરૂષ ટીમ હજુ પણ ગોલ્ડ મેડલ જીતી નથી શકી. જોકે, મેન્સ ટીમ પાસે 2010 અને 2014નો સિલ્વર મેડલ છે.

જુડોઃ
વિજય કુમાર યાદવ - 60 કિલોગ્રામ
જસલિન સિંહ સૈની - 66 કિલોગ્રામ
દિપક દેસવાલ - 100 કિલગ્રામ
સુશીલા દેવી - 48 કિલોગ્રામ
સુચિકા તરિયાલ - 57 કિલોગ્રામ
તુલિકા માન - 78+ કિલોગ્રામ

સ્ક્વોશઃ
સૌરવ ઘોસલ
રમિત ટંડન
અભય સિંહ
જોશના ચિન્નપ્પા
સુનૈયના કુરુવિલ્લા
અનહત સિંહ
દિપિકા પલ્લિકલ
હરિંદર પાલ સિંહ સંધુ
વેલ્વન સેન્થિલકુમાર

સ્વિમિંગઃ
સજ્જન પ્રકાશ
શ્રીહરી નટરાજ
કુશાગ્રા રાવત
અદવેત પેજ

ટેબલ ટેનિસઃ
શરધ કમલ
સથિયાં ગન્નાસેકરન
સનિલ શેટ્ટી
હરમિત દેસાઈ
મનિકા બત્રા
દિવ્યા ચિટાલે
શ્રીજા અકુલા
રીથ રિશિયા

ટ્રાઈથલોનઃ
સંજના જોષી
પ્રજ્ઞા મોહન

વેઈટલિફ્ટિંગઃ
મિરાબાઈ ચાનુ
બિંદિયારાની દેવી
પોપી હઝારીકા
ઉશા કુમારા
પૂર્ણિમા પાંડે
સંકેત મહાદેવ
ચન્મ્બમ રિશિકાંતા સિંહ
જેરેમી લલરિન્નુનગા
અચિંતા શૈઉલી
અજય સિંહ
વિકાસ ઠાકુર
રગલા વેંકટ રાહુલ

રેસલિંગઃ
પૂજા ગેહલોત - 50 કિલોગ્રામ
વિનેશ ફોગાટ - 53 કિલોગ્રામ
અંશુ મલિક - 57 કિલોગ્રામ
શાકસી મલિક - 62 કિલોગ્રામ
દિવ્યા કાકરન - 68 કિલોગ્રામ
પૂજા સિહાગ - 76 કિલોગ્રામ
રવિ કુમાર દહિયા - 57 કિલોગ્રામ
બજરંગ પુનિયા - 65 કિલોગ્રામ
નવિન - 74 કિલોગ્રામ
દિપક પુનિયા - 86 કિલોગ્રામ
દિપક - 97 કિલોગ્રામ
મોહિત ગરેવાલ - 125 કિલોગ્રામ
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news