ભાવનગર મનપા માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, 12 સીટિંગ કોર્પોરેટરનાં નામ કપાયા

રાજકોટ અને જામનગર બાદ ભાજપ દ્વારા ભાવનગરના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગરમાં પણ ભાજપે પોતાનાં ટ્રેન્ડ અનુસાર અનેક નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. તો સાથે જ મહિલાઓને પણ તક મળી છે. ભાવનગરમાં 12 સીટિંગ કોર્પોરેટરના નામ કપાયા છે. ભાવનગરમાં તમામ 13 વોર્ડના 52 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. 

ભાવનગર મનપા માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, 12 સીટિંગ કોર્પોરેટરનાં નામ કપાયા

ઝી મીડિયા/બ્યૂરો :રાજકોટ અને જામનગર બાદ ભાજપ દ્વારા ભાવનગરના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગરમાં પણ ભાજપે પોતાનાં ટ્રેન્ડ અનુસાર અનેક નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. તો સાથે જ મહિલાઓને પણ તક મળી છે. ભાવનગરમાં 12 સીટિંગ કોર્પોરેટરના નામ કપાયા છે. ભાવનગરમાં તમામ 13 વોર્ડના 52 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news