announced

GUJCET નું પરિણામ આજે થશે જાહેર, 10 વાગ્યાથી આ વેબસાઇટ પરથી જાણી શકાશે પરિણામ

આવતીકાલે ગુજકેટનું પરિણામ જાહેર કરાશે. સવારે 10 વાગ્યાથી result.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. બેઠક ક્રમાંકના માધ્યમથી પરિણામ જાણી શકાશે. 6 ઓગસ્ટે ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. ધોરણ 12 સાયન્સ પછી ડીગ્રી એન્જીનીયરીંગ અને ડીગ્રી/ડિપ્લોમ ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં બહુવિકલ્પીય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. કુલ 4 વિષયોની પરીક્ષા લેવાઇ હતી. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવાઇ હતી. 

Aug 20, 2021, 09:22 PM IST

વિચિત્ર પરિણામ પદ્ધતી? 10 બોર્ડનું પરિણામ તો જાહેર થઇ ગયું પરંતુ વિદ્યાર્થીઓ નહી જોઇ શકે!

ગુજરાતમાં ચાલુ વર્ષે કોરોનાને કારણે બોર્ડ સહિત ધોરણ 1થી 12 સહિતનાં તમામ ધોરણોની પરીક્ષા સરકાર દ્વારા રદ્દ કરવામાં આવી છે. જો કે માસ પ્રમોશન માટે સરકાર દ્વારા ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી હતી. જેના અનુસાર હવે પરિણામ તૈયાર થઇ ચુક્યા છે. સરકાર દ્વારા આ અંગેની અધિકારીક જાહેરાત કરતા જણાવ્યું કે, આજે સાંજે 8 વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. જો કે સૌથી મહત્વની બાબત છે કે, આ પરિણામ કોઇ વિદ્યાર્થી નહી જોઇ શકે પરંતુ માત્ર શાળાઓ જ જોઇ શકશે. 

Jun 29, 2021, 07:49 PM IST

આનંદો! 2019 થી લટકેલી સીનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર, આ દિવસે યોજાશે પરીક્ષા

ગુજરાત સરકાર દ્વારા સીનિયર ક્લાર્કનાં પદ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જો કે કોરોના કાળમાં તમામ પ્રકારની પરીક્ષાઓ રદ્દ રહેતા ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા આ પરીક્ષા પણ રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે ધીરે ધીરે કોરોનાની બીજી લહેર કાબુમાં આવી રહી છે ત્યારે GPSC સહિતનું તમામ સરકારી તંત્ર ફરી એકવાર પરીક્ષા લેવા માટે સજ્જ બન્યું છે. 

Jun 11, 2021, 07:25 PM IST

Rajula: રામકથા દરમિયાન મોરારી બાપુએ કોરોના મહામારીમાં 1 કરોડનાં દાનની જાહેરાત કરી

હાલમાં કોરોના મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે. તેવામાં ગુજરાતમાં પણ સ્થિતી ખુબ જ વિપરિત બની છે. તેવામાં કથાકાર મોરારી બાપુની કથા હાલ અમરેલી ખાતે ચાલી રહી છે. આ કથા દરમિયાન મોરારી બાપુએ મોટી જાહેરાત કરી છે. તેમણે મહુવાનાં તમામ દર્દીઓ માટે ભોજન વ્યવસ્થા ચિત્રકુટ ધામ તલગાજરડા દ્વારા થઇ રહી છે. 

Apr 23, 2021, 04:13 PM IST

Ind vs Eng: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતની વનડે ટીમની જાહેરાત, ક્રુણાલ પંડ્યાને મળી તક, જાણો કોણ અંદર અને કોણ બહાર

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ વનડે મેચોની સિરીઝની શરૂઆત 23 માર્ચથી થવા જઈ રહી છે. આ માટે પસંદગી સમિતિએ ભારતની વનડે ટીમની જાહેરાત કરી દીધી છે.

Mar 19, 2021, 11:21 AM IST

Surat : BJP દ્વારા 30 વોર્ડ માટે 119 ઉમેદવારોની યાદી જાહેર, નવા ચહેરાઓને અપાઇ તક?

રાજકોટ, જામનગર, ભાવનગર અને વડોદરા બાદ ભાજપ દ્વારા સુરતના ઉમેદવારોની યાદીની જાહેરાત કરવામાં આવી છે. સુરતમાં પણ ભાજપે પોતાનાં ટ્રેન્ડ અનુસાર અનેક નવા ચહેરાઓને તક આપી હતી. આ ઉપરાંત મહિલાઓને પણ તક આપવામાં આવી છે. સુરતમાં તમામ 30 વોર્ડના 119 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. 

Feb 4, 2021, 06:31 PM IST

Vadodara: BJP દ્વારા તમામ 19 વોર્ડ માટે 76 ઉમેદવારોની યાદી જાહેર, જુઓ કોણ કપાયું કોણ બચ્યું?

રાજકોટ, જામનગર અને ભાવનગર બાદ ભાજપ દ્વારા વડોદરાના ઉમેદવારોની યાદીની જાહેરાત કરવામાં આવી છે. વડોદરામાં પણ ભાજપે પોતાનાં ટ્રેન્ડ અનુસાર અનેક નવા ચહેરાઓને તક આપી હતી. આ ઉપરાંત મહિલાઓને પણ તક આપવામાં આવી છે. વડોદરામાં તમામ 19 વોર્ડના 76 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. 

Feb 4, 2021, 06:12 PM IST

ભાવનગર મનપા માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, 12 સીટિંગ કોર્પોરેટરનાં નામ કપાયા

રાજકોટ અને જામનગર બાદ ભાજપ દ્વારા ભાવનગરના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગરમાં પણ ભાજપે પોતાનાં ટ્રેન્ડ અનુસાર અનેક નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. તો સાથે જ મહિલાઓને પણ તક મળી છે. ભાવનગરમાં 12 સીટિંગ કોર્પોરેટરના નામ કપાયા છે. ભાવનગરમાં તમામ 13 વોર્ડના 52 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. 

Feb 4, 2021, 04:29 PM IST

કોરોના વેક્સિનના 10 કરોડ ડોઝ બે દિવસ પછી આવશે ગુજરાત, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી જાહેરાત

ગુજરાતમાં કોરોના વેક્સિન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલમાં વેક્સિન માટેના ડ્રાય રનની શરૂઆત અનેક જિલ્લાઓમાં કરી દેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સિવિલ હોસ્પિટલની મુલાકાત વેળાએ પત્રકારોને જણાવ્યું કે, ભારત સરકાર તરફતી નવા વર્ષમાં આનંદના સમાચાર છે. આજે અથવા કાલ સુધીમાં વેક્સિનને મંજુરી આપી ચુકાઇ છે. પ્રથમ તબક્કામાં જેમને રસી આપવાની છે. તે લોકોનું લીસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે. 

Jan 2, 2021, 07:28 PM IST

રાજ્ય સરકારે જાહેર કરેલી અનલોક-4ની ગાઇડલાઇન સરળ શબ્દોમાં સમજો, 24 કલાક ખુલ્લી રહેશે દુકાનો

 ગુજરાત સરકારે અનલોક 4ની ગાઇડલાઇન્સ બહાર પાડી છે. આ ગાઇડ લાઇન અનુસાર ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજ્યના ગૃહવિભાગે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. રાજ્યમાં આજથી હોટલ અને રેસ્ટોરન્ટ 10 ના બદલે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. પબ્લિક ગાર્ડન પણ ખુલશે અને ધાર્મિક સ્થળો પણ સંપુર્ણ ખુલ્લા રાખી શકાશે.

Sep 1, 2020, 10:11 PM IST

વીરતા અને સર્વિસ પુરસ્કારોની જાહેરાત, ગુજરાત પોલીસને 19 એવોર્ડ મળ્યાં

ગુજરાત પોલીસને 19 એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. ગેલેન્ટરી એવોર્ડના લિસ્ટમાં પહેાલ નંબર પર જમ્મુ-કાશ્મીર પોલીસ છે

Aug 14, 2020, 01:46 PM IST

ગુજરાતની 4 બેઠક માટે રાજ્યસભા ચૂંટણીની તારીખ જાહેર, બંન્ને પક્ષોએ ફરી બાંયો ચઢાવી

ગુજરાત રાજ્યસભાની 4 બેઠકો માટે 19મી જૂને ચૂંટણી યોજાવા જઇ રહી છે. સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. જો કે તેમાં દરેક ધારાસભ્યો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે માટે ખાસ આયોજન કરવામાં આવશે. સાંજે 5 વાગ્યા બાદ મતગણતરી યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ તરફથી રમીલાબેન બારા, નરહરિ અમીન અને અભય ભારદ્વાજને ઉભા રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહીલ અને ભરતસિંહ સોલંકીને ઉમેદવાર જાહેર કરવામાં આવેલા છે. 

Jun 1, 2020, 07:38 PM IST

Unlock 1.0: કર્ફ્યુનાં કલાકો ઘટ્યા, રાજ્યની તમામ બજારો સાંજે 7 વાગ્યા સુધી ધમધમશે

લોકડાઉન 4.0 કાલે એટલે કે 31 મેના રોજ પુર્ણ થઇ રહ્યું છે. તે અનુસંધાને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, લોકડાઉન 5.0 માટે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 1 નામ આપવામાં આવ્યું છે. આપણે ગુજરાતમાં સુરત અને અમદાવાદ સિવાય મોટે ભાગે છુટછાટ આપી હતી. હવે અનલોક 1માં વધારે છુટછાટ તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આગળ વધી રહ્યા છે.

May 30, 2020, 09:32 PM IST

LRD વિવાદ: સવર્ણવર્ગ દ્વારા આંદોલન સમેટવાની જાહેરાત, અનામત વર્ગની માંગ યથાવત્ત

 ગુજરાતનાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને 1-8-18નાં પરિપત્રનો વિવાદ થયો હતો. જે અંગે અનામત વર્ગ અને બિન અનામત વર્ગ વચ્ચે ઘર્ષણનું વાતાવરણ પેદા થયું હતું. અનામત અને બિન અનામત બંન્ને વર્ગો દ્વારા પોતાને અન્યાય થઇ હોવાનાં કારણે ઉપવાસ આંદોલન ચાલુ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સરકાર તરફથી નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ, પ્રદીપસિંહ જાડેજા ઉપરાંત ગૃહ સચિવ સંગીતા સિંઘ અને પોલીસ ભરતીબોર્ડનાં ચેરમેન વિકાસ સહાય અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઇ હતી. જેમાં 62.5થી વધારે માર્ક મેળવનાર તમામ મહિલાઓની ભરતીની જાહેરાત સરકારે કરી હતી. 

Feb 17, 2020, 07:24 PM IST
Gujarat Budget Announced In Vidhansabha By Nitin Patel PT30M

ગુજરાતની સ્થાપના બાદ પ્રથમવાર 2 લાખ કરોડથી વધુનું જાહેર થયું બજેટ

ગુજરાતની સ્થાપના બાદ પ્રથમવાર 2 લાખ કરોડથી વધુનું જાહેર થયું બજેટ, વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલે રજૂ કર્યુ 2 લાખ 4 હજાર 815 કરોડનું અંદાજપત્ર

Jul 2, 2019, 03:10 PM IST
Gujarat Budget Announced In Vidhansabha PT19M28S

નાણાં મંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભાનું બજેટ રજૂ કર્યું

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયુ છે, સત્રના પ્રથમ દિવસે નાણાં મંત્રી નીતિન પટેલે રજૂ કર્યું બજેટ, લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજય થયા બાદ પહેલું બજેટ, ખેડૂતો, દિવ્યાંગો, રોજગારી અંગે મોટી જાહેરાત

Jul 2, 2019, 02:30 PM IST
PM Narendra Modi Announced First Sceam Of Their Government PT6M10S

મોદી સરકારનો પહેલો નિર્ણય દેશની સુરક્ષા કરનારાઓને સમર્પીત, જુઓ વીડિયો

પીએમ મોદીએ પોતાની સરકારના નિર્ણયને કરી જાહેરાત,સરકારનો પહેલો નિર્ણય દેશની સુરક્ષા કરનારાઓને સમર્પીત, પીએમ સ્કોલરશીપ યોજનામાં થશે મોટા ફેરફાર

May 31, 2019, 06:20 PM IST
State Government Announced Help To Anand Accident's 10 died People's Family PT1M53S

આણંદના અકસ્માતમાં મૃત્યુ પામેલા 10 લોકોના પરીવારને સીએમ રૂપાણી શું સહાય આપી

આણંદ જિલ્લામાં જુદા જુદા અકસ્માતમાં કુલ 15થી વધુ લોકોના મોત થયા છે, અંકલાવના ગંભીરા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો, ટેન્કર અને પિકઅપ વાન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 10 લોકોનાં મોત નીપજ્યા છે તો ઘટનાને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કરી મૃતકોના વારસદારોને 2 લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે

May 21, 2019, 07:50 PM IST
Arvalli Scandal Cast Announced To Complete Their Function Tomorrow PT10M23S

અરવલ્લીમાં અનુસુચીત જાતીના વરઘોડા મામલે કાલે ફરી વરઘોડો કઢાશે

અનુસૂચિત જાતિના યુવકનો વરઘોડો કાઢવાને મોડાસાના ખંભીસરમાં તંગદિલી ભર્યો માહોલ, પથ્થરમારો થતાં પોલીસકર્મીઓને ઈજા, પોલીસે 2 શખ્સોની કરી અટકાયત..

May 12, 2019, 10:05 PM IST
Rasia Announced St. Andrew The Apostle Award To PM Modi PT6M26S

પ્રધાનમંત્રીને રશિયાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ, જુઓ વિગત

પ્રધાનમંત્રીને રશિયાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ, રશિયાના સર્વોચ્ચ પુરસ્કારથી પીએમ સન્માનિત, ભારત અને રશિયાના સંબંધો મજબૂત કરવા બદલ આપ્યું સન્માન

Apr 12, 2019, 03:45 PM IST