અમદાવાદના કર્ણાવતી ક્લબ પાસે કારમાં આગ, બે મહિલાનો બચાવ

અમદાવાદના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા એસ જી હાઇવે પર આજે સવારે અચાનક એક હોન્ડાસીટી કારમાં આગ લાગી હતી. કારમાં સવાર બે મહિલાનો આબાદ બચાવ થયો હતો.

અમદાવાદના કર્ણાવતી ક્લબ પાસે કારમાં આગ, બે મહિલાનો બચાવ

મૌલિક ધામેચા, સુબોધ વ્યાસ/ અમદાવાદ: અમદાવાદના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા એસ જી હાઇવે પર આજે સવારે અચાનક એક હોન્ડસીટ કારમાં આગ લાગી હતી. કારમાં સવાર બે મહિલાનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી ગઇ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. હોન્ડાસીટી કારમાં અગમ્ય કારણોસર આગ લાગી હોવનું જાણવા મળી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news