ખેતી બેંકમાઁથી લોન લેનારા ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત, મળશે મોટો બેનિફિટ
ખેતી બેંકમાંથી લોન લેનાર ખેડૂતો અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમની લોનની રકમ બાકી હોય તેમાં માં 25% રકમ ભરવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રીને ખેડૂતોને હિતને ધ્યાનમાં રાખીને રજૂઆત કરી છે. જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતી બેંક સાથે જોડાયેલા 50 હજાર જેટલા ખેડૂતોને 150 કરોડ રૂપિયાની રાહત મળશે. એટલે કે હવે ખેડૂતોએ બાકી રકમમાંથી 25 ટકા રકમ જ ભરવાની રહેશે.
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર :ખેતી બેંકમાંથી લોન લેનાર ખેડૂતો અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમની લોનની રકમ બાકી હોય તેમાં માં 25% રકમ ભરવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રીને ખેડૂતોને હિતને ધ્યાનમાં રાખીને રજૂઆત કરી છે. જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતી બેંક સાથે જોડાયેલા 50 હજાર જેટલા ખેડૂતોને 150 કરોડ રૂપિયાની રાહત મળશે. એટલે કે હવે ખેડૂતોએ બાકી રકમમાંથી 25 ટકા રકમ જ ભરવાની રહેશે.
તેમણે કહ્યું કે, ખેતી બેંકમાં જેમની લોન બાકી હોય તેમને 25 ટકા રકમ ભરવાની યોજનાને મંજૂરી મળી છે. મંજૂરી મળતા 50 હજાર ખેડૂતોને ફાયદો થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે