ગુજરાતમાં લાઇનમેનની બંપર ભરતી, 10મું પાસ યુવાનો કરી શકે છે અરજી
આ પદો પર ફક્ત ઓનલાઇન એપ્લાય કરી શકાય છે. જોકે આ પદો પર એપ્લાય કરવાની છેલ્લી અને છેલ્લી તારીખ જાહેર થઇ નથી. તેના માટે પીજીવીસીએલની ઓફિશિયલ વેબસાઇટ પર નજર રાખો.
Trending Photos
Gujarat PGVCL Apprentice Lineman Recruitment 2022: ગુજરાતના દસમું પાસ ઉમેદવારો મઍટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે. અહીં એપ્રેટિંસ લાઇનમેન 400 પદ માટે જાહેરાત પાડવામાં આવી છે. જેના માટે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી દસમું ધોર પાસ અને ખાસ કોર્સ કરનાર ઉમેદવારો એપ્લાય કરી શકે છે. આ વેકેન્સી પશ્વિમ ગુજરાત વિજ કોર્પોરેશન લિમિટેડમાં પડી છે. જેના માટે અરજી પ્રક્રિયા શરૂ થઇ નથી. આ ઉમેદવારો જે પીજીવીસીએલના આ પદો પર પર અરજી કરવા માટે યોગ્ય અને ઇચ્છુક હોય, તે લેટેસ્ટ અપડેટ માટે પીજીવીસીલની ઓફિશિયલ વેબસાઇટ ચેક કરતા રહે.
કોણ કરી શકે છે અરજી
પીજીવીસીએલના એપ્રેન્ટિસ લાઇન મેન પદ માટે અરજી કરવા માટે ઉમેદવાર દસ પાસ હોવાથી સાથે ઇલેક્ટ્રિશિયન તથા વાયરમેનનો બે વર્ષનો કોર્સ કરેલો હોવો જરૂરી છે.
કેવી રીતે કરશો અરજી
આ પદો પર ફક્ત ઓનલાઇન એપ્લાય કરી શકાય છે. જોકે આ પદો પર એપ્લાય કરવાની છેલ્લી અને છેલ્લી તારીખ જાહેર થઇ નથી. તેના માટે પીજીવીસીએલની ઓફિશિયલ વેબસાઇટ પર નજર રાખો.
અહી જુઓ નોટિસ
પીજીવીસીએલના આ પદો વિશે કોઇપણ પ્રકારની વિસ્તૃત જાણકારી મેળવવા માટે સત્તાવાર વેબસાઇટ પર જઇ શકો છો અથવા આ નોટિસ પર ક્લિક કરી શકો છો. નોટીસ જોવા માટે અહીં ક્લિક કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે