हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat Government Job
Gujarat government job News
gujarat
ગુજરાતમાં 1 જ દિવસમાં ચમક્યુ હજારો યુવકોનું કિસ્મત; આ ક્ષેત્રોમાં મળશે 70 હજાર નોકરી
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત વિવિધ ક્ષેત્રે એક જ દિવસમાં રૂ. ૧ લાખ કરોડના સંભવિત રોકાણ સાથે ૨૩ MoU સંપન્ન, ૭૦ હજાર રોજગાર સર્જન થશે. જેમાં પોર્ટ અને પોર્ટ સંબંધિત, પાવર, એન્જિનિયરિંગ ઓટો ઇન્ડસ્ટ્રીઝ, મિનરલ આધારિત પ્રોજેક્ટ્સ, ઔદ્યોગિક પાર્ક, ટેક્ષટાઈલ્સ અને એપરલ, શિક્ષણ તેમજ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના ઉદ્યોગો માટેના MoU કરવામાં આવ્યા છે.
Dec 14,2023, 18:43 PM IST
Government Job
ધોરણ 12 પાસ ઉમેદવારો હતાશ ન થાઓ... હજુ પણ ગુજરાત સરકારમાં નોકરીની ઉજળી તક, ખાસ જાણો
Gujarat Government Job for 12th Pass: તલાટી કમ મંત્રી માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરાયો છે. જે મુજબ, તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાત સ્નાતક કરવામાં આવી છે. હવેથી સ્નાતક થયેલા ઉમેદવારો જ હવે તલાટી કમ મંત્રીની પરીક્ષા આપી શકશે. . ધોરણ 12 પાસ માટે હજુ પણ ગુજરાત સરકારમાં નોકરી માટેના દરવાજા ખુલ્લા છે. ધોરણ 12 પાસ વ્યક્તિને ગુજરાત સરકારમાં કઈ નોકરી માટે તક રહેલી છે તે પણ ખાસ જાણો...
Dec 13,2023, 11:02 AM IST
breaking news
2017 કે 2022 જેવો લોલીપોપ મળશે કે 7 લાખ કર્મચારીઓ થશે રાજીના રેડ
રાજ્ય સરકાર દ્વારા સરકારમાં હંગામી જગ્યાઓને કાયમી કરવા તરફ વિચારણા શરૂ કરી દીધી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી વર્ગ એકથી લઈને વર્ગ ચાર સુધી હંગામી જગ્યાઓને કાયમી જગ્યામાં રૂપાંતર કરવા માટેની વિગતો વિભાગ પાસે માંગી છે.
Oct 27,2023, 19:06 PM IST
gujarat
મોટી ખુશખબરી! હંગામી કર્મચારીઓને કાયમી કરવાની ગુજરાત સરકારની વિચારણા
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી વર્ગ એકથી લઈને વર્ગ ચાર સુધી હંગામી જગ્યાઓને કાયમી જગ્યામાં રૂપાંતર કરવા માટેની વિગતો વિભાગ પાસે માંગી છે.
Oct 26,2023, 18:33 PM IST
Government Job
રેલવેમાં 2.4 લાખથી વધુ જગ્યાઓ પર થશે ભરતી, જાણો ક્યાં અને કેટલી જગ્યાઓ છે ખાલી
Sarkari Naukri: રેલ્વે વિભાગે તાજેતરમાં 9739 કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર, 27019 આસિસ્ટન્ટ લોકો પાઈલટ (ALP) અને ટેકનિશિયન ગ્રેડ પોસ્ટ્સ, 62907 ગ્રુપ ડી પોસ્ટ્સ, 9500 RPF ભરતી ખાલી જગ્યાઓ અને RPF માં 798 ખાલી જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. હાલમાં સરકારી નોકરી માટે મહેનત કરતા યુવાનો માટે આ ઉજજ્વળ તક છે.
Aug 9,2023, 15:26 PM IST
Government Job
Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી
Sarkari Naukari: છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્ય સરકાર વહીવટી તંત્રમાં ઓતપ્રોત થઈ જનારી ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગની પ્રથા નાબૂદ કરવા માટે વિચારણા કરી છે. આગામી બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે. આ માટે સરકારમાં હિલચાલ ચાલી રહી છે.
Jan 10,2023, 13:08 PM IST
Gujarat PGVCL Apprentice Lineman Recruitment 2022
ગુજરાતમાં લાઇનમેનની બંપર ભરતી, 10મું પાસ યુવાનો કરી શકે છે અરજી
આ પદો પર ફક્ત ઓનલાઇન એપ્લાય કરી શકાય છે. જોકે આ પદો પર એપ્લાય કરવાની છેલ્લી અને છેલ્લી તારીખ જાહેર થઇ નથી. તેના માટે પીજીવીસીએલની ઓફિશિયલ વેબસાઇટ પર નજર રાખો.
Jun 20,2022, 20:34 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ