સુરત : ભયંકર અકસ્માતમાં ટીચાઈ ગઈ કાર પણ આમ છતાં જે થયું એ સારું થયું કારણ કે....  

સુરતના સીટી લાઈટ વિસ્તારની અકસ્માતની જોરદાર ઘટના બની છે. અહીં એક કારના ચાલકે ગાડી પરનો કાબુ ગુમાવી દીધો હતો

સુરત : ભયંકર અકસ્માતમાં ટીચાઈ ગઈ કાર પણ આમ છતાં જે થયું એ સારું થયું કારણ કે....  

ચેતન પટેલ, સુરત : સુરતના સીટી લાઈટ વિસ્તારની અકસ્માતની જોરદાર ઘટના બની છે. અહીં એક કારના ચાલકે ગાડી પરનો કાબુ ગુમાવી દીધો હતો અને કાર ફુટપાથ પર ચડી ગઈ હતી. આ અકસ્માતમાં ફુટપાથ પર સુતેલા કાર પર કાર ચડી જતા મજુરવર્ગના લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. 

આ ઘટના પછી કારચાલક ફરાર છે. પોલીસે આ ઘટના અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી ગઈ છે. આમ, મોટી દુર્ઘટના થવા છતાં પણ જે થયું તે સારું થયું એમ કહી શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news