'આપણી શિક્ષણ વ્યવસ્થામાં કોઈ ખામી તો હશે, જેથી ડૉક્ટર બન્યા બાદ ખ્યાતિ હોસ્પિ.જેવા કાંડ થાય', છલકાયુ શિક્ષણમંત્રીનું દર્દ

મદાવાદની ખ્યાતિ હૉસ્પિટલના કાંડથી રાજ્યના શિક્ષણમંત્રી વ્યથિત થયા હતા. પ્રફુલ પાનસેરિયાએ કહ્યું, શિક્ષણ વ્યવસ્થામાં ખામી હશે તો જ આવા કાંડ થયા. મૂલ્ય શિક્ષણ આપવામાં ઉણા ઉતર્યા હોવાનું કહેતા પ્રફુલ પાનસેરિયા ભાવુક થયા હતા.

'આપણી શિક્ષણ વ્યવસ્થામાં કોઈ ખામી તો હશે, જેથી ડૉક્ટર બન્યા બાદ ખ્યાતિ હોસ્પિ.જેવા કાંડ થાય', છલકાયુ શિક્ષણમંત્રીનું દર્દ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More