Magic Scrub For Lips: રોજ લિપસ્ટિક કરવાના કારણે હોઠ કાળા પડી ગયા હોય કે પછી હોઠ પર ડેડ સ્કિન થઈ જવાથી હોઠ કઠોર અને કાળા દેખાતા હોય, હોઠને સોફ્ટ અને પિંક કરવા માટે તમે આ ઘરેલુ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો. આ સ્ક્રબ ફક્ત 3 વસ્તુની મદદથી બની જાય છે.
Hair Growth: નાળિયેર તેલનો ઉપયોગ ખાસ વસ્તુઓ સાથે કરવાથી ઘણી હેર પ્રોબ્લેમથી મુક્તિ મળી શકે છે. હેર પ્રોબ્લેમમાં ટેન્શન ત્યારે વધી જાય છે જ્યારે વાળ ખરે પછી તેની જગ્યાએ નવા વાળ ઉગવાનું બંધ થઈ જાય. આ સ્થિતિમાં થોડા સમયમાં માથામાં ટાલ દેખાવા લાગે છે. આ સમસ્યાથી બચવું હોય તો આજથી જ નાળિયેર તેલનો ઉપયોગ આ રીતે કરવાનું શરુ કરી દો.
How to Melt Coconut oil in Winter: ઠંડીમાં નાળિયેર તેલ બોટલમાં જામી જતું હોય છે. આ તેલને કાઢવાની સૌથી સરળ અને અનોખી ટ્રિક્સ વિશે આજે તમને જણાવીએ. આ ટ્રિક્સની મદદથી તમે 5 મિનિટમાં બોટલમાંથી તેલ કાઢી શકશો.
Life Hacks For Jeans: ઘણીવાર બહાર જતી વખતે કે બહાર ગયા હોય ત્યારે જીન્સની ઝીપ ખરાબ થઈ જાય છે. ઝીપ ખોલવામાં કે બંધ કરવામાં અટકવા લાગે છે. આ સમયે એક સરળ ટ્રીક અપનાવી તમે ઝીપને ફટાફટ ઠીક કરી શકો છો. આ ટ્રીક કઈ છે ચાલો તમને જણાવીએ.
Coconut Oil Benefits: શિયાળામાં ઠંડી હવા અને ભેજના અભાવના કારણે ત્વચા ડ્રાય થઈ જાય છે અને ફાટવા લાગે છે. તેવામાં નાળિયેર તેલ સ્કિન માટે નેચરલ મોઈશ્ચુરાઈઝરનું કામ કરી શકે છે. પરંતુ આ તેલને સાચી રીતે સ્કિન પર લગાડવું જરૂરી છે નહીં તો તેનાથી ખીલની સમસ્યા પણ થઈ શકે છે. આ સાચી રીત કઈ છે આજે તમને જણાવીએ.
Cracked Heels Remedies: ઠંડીની શરુઆત થાય એટલે પગની એડીઓ ફાટવા લાગે છે. જો શરુઆતમાં ફાટેલી એડીનો ઈલાજ કરવામાં ન આવે તો પગમાં મોટા વાઢિયા પડી જાય છે અને પછી તેમાંથી લોહી પણ નીકળવા લાગે છે. આ સ્થિતિ સુધી ન પહોંચવું હોય તો શિયાળાની શરુઆતથી જ આ કામ કરવા લાગજો.
Skin Tightening Tips: વધતી ઉંમરને તો અટકાવી ન શકાય પરંતુ તમે સ્કિન પર વધતી કરચલીઓને અટકાવી શકો છો. આજે તમને સ્કિન કેરની એવી ટીપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરવાથી ઢીલી પડતી ત્વચા ટાઈટ રહી શકે છે.
Which oil is Best For Hair: વાળની સારી રીતે સંભાળ કરવા માટે તેલ નાખવું જરૂરી છે. જો કે તેલ વાળની જરૂરીયાતને સમજીને નાખવાનું હોય છે. ચાલો જાણીએ કે વાળમાં નાળિયેર તેલ લગાડવું કે તલનું તેલ ?
How to Get Thicker Hair: યુવતીઓને સૌથી વધારે ચિંતા ખરતા વાળની હોય છે. કારણ કે જેમજેમ વાળ ખરે છે તેમતેમ ચોટલી પાતળી થતી જાય છે. જો તમારે લાંબા અને ઘાટા વાળ જોઈતા હોય તો નાળિયેર તેલમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરી લગાડી શકો છો.
Oil Massage: આયુર્વેદ એક્સપર્ટ્સ અનુસાર જો તમે રોજ રાત્રે સુતા પહેલા પગમાં થોડું તેલ લગાડી માલિશ કરો છો તો તેનાથી શરીરને લાભ થાય છે. પગમાં તેલ લગાડવાથી થતા લાભ વિશે જાણો.
Hair Care Tips: વાળની લંબાઈ ઝડપથી વધારવી હોય તો તેના માટે સૌથી સારો અને સરળ રસ્તો છે તેલ માલિશ. જો તમે યોગ્ય તેલ પસંદ કરી નિયમિત વાળમાં મસાજ કરશો તો થોડા જ દિવસોમાં જોશો કે વાળની લંબાઈ વધવા લાગી છે.
Dark Brown Hair Color For White Hair: સફેદ વાળને એકદમ કાળા ન કરવા હોય અને ડાર્ક બ્રાઉન કરવા હોય તો તમે ઘરે ખાસ કલર તૈયાર કરી શકો છો. કેટલીક આયુર્વેદિક વસ્તુઓથી બનેલું માસ્ક લગાડવાથી સફેદ વાળ ડાર્ક બ્રાઉન થઈ શકે છે.
Hair Care: વાળ ખરતા હોય તે ગંભીર સમસ્યા ત્યારે બની જાય છે જ્યારે ખરતા વાળની જગ્યાએ નવા વાળ ઉગે નહીં. આવું થાય તો માથામાં ટાલ દેખાવા લાગે છે. જો માથામાં ટાલ પડવાની શરુઆત થઈ ગઈ હોય તો ડુંગળીના રસના આ ઉપાય તમને મદદરુપ સાબિત થઈ શકે છે.
Joint Pain Home Remedies: સાંધા અને સ્નાયૂના દુખાવાથી રાહત મેળવવાનો સૌથી અસરકારક ઉપાય છે તેલ માલીશ, નાળિયેર તેલમાં 2 વસ્તુ મિક્સ કરી તેના વડે જો માલિશ કરવામાં આવે તો પગનો દુખાવો તુરંત મટી જાય છે.
Skin Care Before and After Holi: હોળીની ઉજવણી ગણતરીના દિવસોમાં જ થવાની છે. આ દિવસે નાના-મોટા સૌ કોઈ રંગોથી રમે છે. કલાકો સુધી સ્કિન પર કેમિકલયુક્ત કલર લાગેલા રહે છે તેથી હોળી રમતા પહેલા અને પછી સ્કિન કેર કરવાને લઈને ધ્યાન રાખવું જરૂરી છે.
Joint Pain: સાંધાના દુખાવા અને સ્નાયૂના દુખાવાથી છૂટકારો મેળવવો હોય તો તમે ઘરે એક તેલ બનાવીને રાખી લો. આ તેલથી થોડી દિવસ માલિશ કરશો એટલે સાંધાના દુખાવાથી મુક્તિ મળી જશે.
Coconut Oil And Amla Powder: જો તમે પણ સફેદ વાળને કાળા કરવા માટે નેચરલ રીત શોધી રહ્યા છો તો તમે બરાબર જગ્યાએ છો. આજે તમને બેસ્ટ વસ્તુ વિશે જણાવીએ. જો તમે માથામાં નાખવાના નાળિયેર તેલમાં 1 ચમચી આ પાવડર ઉમેરી દેશો તો કલર વિના વાળ કાળા થઈ જશે. આ વસ્તુને લાંબા સમય સુધી વાપરશો તો પણ વાળને નુકસાન નહીં થાય.
Aloe Vera Benefits For Hair: એલોવેરા જેલ વાળ માટે વરદાન છે. તેમાં જો તમે કેટલીક વસ્તુઓ ઉમેરી વાળમાં લગાડો છો તો તેનાથી વાળની અલગ અલગ સમસ્યાઓ દુર થાય છે અને વાળ ચમકદાર, કાળા અને લાંબા થઈ શકે છે.
Hair Fall: જો વાળમાં હાથ ફેરવો તો પણ થોડા વાળ હથેળીમાં આવી જતા હોય તો સાદું નાળિયેર તેલ લગાડવાને બદલે આ વસ્તુઓ સાથે મિક્સ કરી તેલ લગાવો. તેનાથી વાળની કાયાપલટ થતા વાર નહીં લાગે.
Turmeric and coconut oil benefitsfor face: જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ સ્કિન પ્રોબ્લેમ પણ વધે છે. ચહેરા પર ખીલ, કરચલીઓ અને ટૈનિંગ દેખાવા લાગે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો હળદરમાં આ વસ્તુ ઉમેરી લગાડો. તેનાથી ત્વચા કસાયેલી અને યુવાન દેખાવા લાગશે.
Coconut Oil: નાળિયેર તેલનો ઉપયોગ વાળ અને સ્કિન પર વર્ષોથી કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે નાળિયેર તેલનું સેવન કરવાથી શરીરને વધારે લાભ થાય છે ? ચાલો તમને આ ફાયદા વિશે જણાવીએ.
Black Hair: વધતા પ્રદૂષણ અને આજની જીવનશૈલી વચ્ચે આપણા વાળ તૂટવા કે ખરવા લાગે છે. આ સાથે વાળ અકાળે સફેદ થવા સામાન્ય બની ગયું છે. આપણે ગમે તેટલી મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કરીએ, પણ આપણે વાળ ખરવાથી છુટકારો મેળવી શકતા નથી. તો જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો અમે તમને એવી સરળ રીતો જણાવીશું જેના દ્વારા તમે સરળતાથી તમારા વાળને કાળા કરી શકો છો.