Viral Video: Mayya Mayya ગીત પર છોકરીએ કર્યો હોટ બેલી ડાન્સ, જેણે જોયો તે થઈ ગયા પાણી પાણી

Belly Dance Video: સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કઈ પણ ચર્ચાનો વિષય બની જાય છે. ખાસ કરીને છોકરીઓ આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તેમના ડાન્સ વીડિયો આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. છોકરીઓના ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતા વાર લાગતી નથી. લોકો આ પ્રકારના વીડિયોને ખુબ પસંદ કરતા હોય છે. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. 

Viral Video: Mayya Mayya ગીત પર છોકરીએ કર્યો હોટ બેલી ડાન્સ, જેણે જોયો તે થઈ ગયા પાણી પાણી

Belly Dance Video: સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કઈ પણ ચર્ચાનો વિષય બની જાય છે. ખાસ કરીને છોકરીઓ આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તેમના ડાન્સ વીડિયો આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. છોકરીઓના ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતા વાર લાગતી નથી. લોકો આ પ્રકારના વીડિયોને ખુબ પસંદ કરતા હોય છે. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. એક સુંદર છોકરીએ પોતાના બેલી ડાન્સથી એટલી ધૂમ મચાવી છે કે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. 

‘Mayya Mayya’ પર કર્યો ગજબનો ડાન્સ
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરીએ બોલીવુડ ગીત ‘Mayya Mayya’ પર જબરદસ્ત ડાન્સ કર્યો છે. તેનો હોટ બેલી ડાન્સ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. તેના મૂવ્સ ખુબ જ ઈમ્પ્રેસિવ છે. બ્લ્યુ બેલી ડાન્સિંગ આઉટફિટમાં યુવતી એકદમ સ્ટનિંગ લાગે છે. 

જુઓ વીડિયો

સેન્સુઅસ ડાન્સ વીડિયો હાલ ઈન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે. વીડિયોને દીપાલી વશિષ્ઠે યુટ્યૂબ પર શેર કર્યો છે. આ વીડિયો યુટ્યૂબ  પર કોહરામ મચાવી રહ્યો છે. બોલ્ડ અને મોહક ડાન્સ મૂવ્સ બધાને દીવાના બનાવી રહ્યા છે અને હજારો વ્યૂઝ અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news