Chanakya Niti: સ્ત્રીઓમાં પુરૂષો કરતાં વધુ હોય છે આ કામની ઇચ્છા, પરંતુ તે ક્યારેય કહેતી નથી

Chanakya Niti on Female desires: આચાર્ય ચાણક્ય (Acharya Chanakya) એ પોતાની નીતીઓમાં સ્ત્રીઓની ઇચ્છાઓ વિશે જણાવ્યું છે, જેને લજ્જા અથવા શરમના લીધે તે ક્યારેય પણ કહેતી નથી. 

Chanakya Niti: સ્ત્રીઓમાં પુરૂષો કરતાં વધુ હોય છે આ કામની ઇચ્છા, પરંતુ તે ક્યારેય કહેતી નથી

Chanakya Niti For Woman: મહાન વિદ્રાન, નીતિશાસ્ત્રી, કૂટનીતિજ્ઞ, શિક્ષક, રણનીતિકાર અને અર્થશાસ્ત્રી આચાર્ય ચાણક્યએ પોતાની નિતીમાં સ્ત્રીઓને લઇને ઘણી વાતો જણાવી છે. જેનાથી મહિલાઓની ઇચ્છાઓ વિશે જાણી શકાય છે. ચાણક્યએ સ્ત્રીઓના તે કામો વિશે જણાવ્યું છે, જેને કરવાની ઇચ્છા તેમના અંદર પુરૂષો કરતાં વધુ હોય છે, પરંતુ તે મર્યાદા અથવા શરમના લીધે ક્યારેય પણ જણાવી શકતી નથી. તો ચાલો તમને જણાવી કે એવા કયા કામ છે જે સ્ત્રીઓમાં પુરૂષોની તુલનામાં વધુ કરવાની ઇચ્છા હોય છે.  

આ કારણે સ્ત્રીઓને ગણવામાં આવે છે શક્તિનું રૂપ
આચાર્ય ચાણક્યએ જણાવ્યું કે સ્ત્રીઓની અંદર પુરૂષોના મુકાબલે છ ગણું વધુ સાહસ હોય છે. એટલા માટે તેમને શક્તિનું સ્વરૂપ ગણવામાં આવે છે. ચાણક્ય નીતિ (Chanakya Niti) ના અનુસાર સ્ત્રીઓમાં લજ્જા એટલે કે શરમથી પુરૂષોના મુકાબલે ચાર ગણી વધારે હોય છે. 

સ્ત્રીઓમાં 8 ગણી વધુ હોય છે આ ઇચ્છા
આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓમાં જણાવ્યું છે કે પુરૂષોના મુકાબલે સ્ત્રીઓમાં કામ ઇચ્છા આઠ ગણી વધારે હોય છે. પરંતુ શરમના લીધે તેને સામે આવવા દેતી નથી. ચાણક્યના અનુસાર મહિલાઓમાં સહનશક્તિ પણ ખૂબ વધુ હોય છે અને તેના લીધે તે પરિવારને સારી સંભાળી શકે છે. 

મહિલાઓની ભૂખ હોય છે વધુ
આચાર્ય ચાણક્ય કહે છે કે સ્ત્રીઓને પુરૂષોના મુકાબલે ભૂખ પણ બમણી લાગે છે એટલે કે તેમનો આહાર બમણો હોય છે. જોકે હાલની રહેણી કહેણી અને ખાન પાનમાં ગરબડ હોવાના લીધે સ્ત્રીઓનો આહાર ઓછો થઇ ગયો છે. 

(Disclaimer:આ સ્ટોરી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news