flipkart
Flipkart ના Big Diwali Sale માટે થઇ જાવ તૈયાર, 80% સુધી મળશે ડિસ્કાઉન્ટ
ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ (Flipkart) 29 ઓક્ટોબરથી પોતાની બિગ દિવાળી સેલ (Big Diwali Sale)ને શરૂ કરવા જઇ રહી છે. આ દરમિયાન કંપની ઘણા ઉત્પાદનો પર 80 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપશે.
Oct 26, 2020, 09:38 PM ISTસેમસંગના સ્માર્ટફોન પર મળી રહી છે ભારે છૂટ, જાણો કેટલા રૂપિયાનો થશે ફાયદો
જો તમે એક એવો મોબાઇલ ફોન શોધી રહ્યા છે, જેને વારંવાર ચાર્જ ન કરવો પડે અને શાનદાર પિક્ચર્સ પણ ક્લિક કરી શકો તો તમારી આ શોધ પુરી થાય છે.
Oct 26, 2020, 12:58 PM ISTInfinix HOT10 ભારતમાં થયો લોન્ચ, 10 હજારથી ઓછી કિંમતમાં ખરીદો ધાંસૂ સ્માર્ટફોન
પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ Infinix આ તહેવારની સીઝનમાં પોતાના હોટ સીરીઝના સૌથી દમદાર સ્માર્ટફોન હોટ 10ને લોન્ચ કરી દીધો છે. ગ્રાહકો માટે 16 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન આ માત્ર 9999 રૂપિયાની શરૂઆતી કિંમત પર ઉપલબધ થશે.
Oct 5, 2020, 05:33 PM ISTFlipkart: સેલની તારીખ પરથી પડદો ઉઠ્યો, શાનદાર ડિસ્કાઉન્ટ પર શોપિંગનો મોકો
ફેસ્ટિવલ સીઝનને ધ્યાનમાં રાખતાં દિગ્ગજ ઇ-કોમર્સ કંપની અમેઝોન અને ફ્લિપકાર્ટએ તાજેતરમાં જ પોતાના વાર્ષિકા સિઝનલ સેટનું ટિઝર જાહેર કર્યું હતું, પરંતુ સેલ શરૂ થવાની તારીખ જણાવી ન હતી.
Oct 3, 2020, 07:22 PM ISTAmazon અને Flipkart પર શરૂ થવાની છે ફેસ્ટિવલ સેલ, મળશે ધમાકેદાર ડિસ્કાઉન્ટ
ફેસ્ટિવલ સીઝનની શરૂઆત પહેલાં જ ઇ-કોમર્સ વેબસાઇટ્સ અમેઝોન (Amazon) અને ફ્લિપકાર્ટ (Flipkart) પર સેલ શરૂ થનાર છે. આ સેલમાં કંપનીઓ ઘણી બધા ઉત્પાદનો પર ભારે ભરખમ ડિસ્કાઉન્ટ આપશે.
Sep 28, 2020, 02:04 PM ISTસસ્તી ઓનલાઇન ખરીદી કરતા લોકો માટે ચેતવણી: 18 લાખ રૂપિયાનું ફુલેકુ ફરી ગયું
સસ્તા ભાવે મોબાઇલ, લેપટોપ અને LED ટીવી જેવા ઇલેક્ટ્રોનિક સાધનો સસ્તા ભાવે આપવાની લલચામણી ઓફર ટેલિગ્રામ નામના સોશિયલ મીડિયા એપ પર મુકીને લોકોને છેતરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. સોલા પોલીસ દ્વારા ત્રણેયને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપી ઓનલાઇન પૈસા QR કોડ સ્કેન કરી પોતાના ખાતામાં જમા કરાવતા હતા. ત્યાર બાદ ત્રણ દિવસે વસ્તુ આવી જશે તેમ કહીને ફોન નંબર બ્લોક કરી દેતા હતા. 1100 લોકો સાથે 18 લાખની છેતરપીંડી કરી હોવાનું બહાર આવ્યું છે. સોલા પોલીસે આરોપીઓની વધારે પુછપરછ ચાલુ કરી છે.
Aug 9, 2020, 04:17 PM ISTફક્ત 90 મિનિટમાં તમારા ઘરે સામાન પહોંચાડશે Flipkart, નવી સર્વિસની જાહેરાત
ભારતના રીટેલ માર્કેટ (Retail market) હાલમાં 950 અરબ ડોલરને આંબી ગયું છે અને 2025-26 સુધી 1,300 અરબ ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે. તેમાં ઇ કોમર્સ બિઝનેસ (E- Commerce Business) 78 અરબ ડોલર રહેવાનું અનુમાન છે.
Aug 1, 2020, 12:47 PM ISTઆજથી ખુલીને શોપિંગ કરો, Amazon-Flipkart પર હવે આ વસ્તુઓ પણ મળશે
આજથી લોકડાઉન 4 (Lockdown 4.0) શરૂ થઇ ગયું છે, પરંતુ આ લોકડાઉન (Lockdown )ની સારી વાત એ છે કે તેમાં હવે તમને ઘરની જરૂરિયાતનો સામાન ખરીદવા માએ પરેશાન થવું નહી પડે. આજથી તમે ઓનલાઇન શોપિંગ કરી શકો છો.
May 18, 2020, 04:14 PM ISTlockdown: Amazon, Flipkart આજથી ડિલિવર કરશે સ્માર્ટફોન, લેપટોપ અને અન્ય સામાન
સ્માર્ટફોન અને લેપટોપની ખરીદી કરવાની ઈચ્છા રાખનાર હવે શોપિંગ કરી શકે છે. લૉકડાઉનના ત્રીજા તબક્કામાં સરકારે સ્માર્ટફોન, લેપટોપ સહિત બીજી બિનજરૂરી વસ્તુના વેચાણ અને ડિલિવરીની મંજૂરી આપી દીધી છે.
May 4, 2020, 11:09 AM ISTરિલાયન્સ Amazon, Flipkart ને આપશે પડકાર, ઓનલાઇન શોપિંગ માટે લોન્ચ કર્યું JioMart
JioMart: મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ (RIL)એ ઝડપથી વધતી જતા ભારતીય ઇ-કોમર્સ બિઝનેસમાં Amazon અને Flipkart (Walmart) જેવા વૈશ્વિક દિગ્ગજોને પડકાર ફેંક્યો છે. RIL ની રિટેલ કંપની રિલાયન્સ રિટેલે સોમવારે જ જિયો ટેલીકોમ યૂઝર્સને આ આમંત્રણ આપવાનું શરૂ કરી દીધું છે કે તે તેના ઓનલાઇન શોપિંગના નવા વેંચર જિયોમાર્ટ (JioMart)માં રજિસ્ટર કરે.
Dec 31, 2019, 04:25 PM ISTJBL ઓડિયો સાથે Nokia સ્માર્ટ TV લોન્ચ, જાણો કિંમત-ફીચર્સ
Nokia સ્માર્ટ TVને ભારતમાં લોન્ચ કરી દીધું છે. આ સ્માર્ટ ટીવીને Nokia જોડે બ્રાંડ લાઇસન્સ સાથે ફ્લિપકાર્ટે બનાવ્યો છે. આ Nokia બ્રાંડવાળું પહેલું સ્માર્ટ ટીવી છે. તેમાં 55-ઇંચ 4K UHD સ્ક્રીન આપવામાં આવી છે. સાથે જ તેમાં એંડ્રોઇડ 9.0 TV ઓપરેટિંગ સિસ્ટમ અને JBL ઓડિયો ટેક્નોલોજી આપવામાં આવી છે. ફ્લિપકાર્ટે ઓડિયો ક્વોલિટીને ખાસ હાઇલાઇટ કરી છે.
Dec 5, 2019, 05:01 PM ISTFlipkart લાવી રહી છે Big Shopping Days સેલ, 85% સુધી મળશે ડિસ્કાઉન્ટ
ઇ-કોમર્સ દિગ્ગજ કંપની ફ્લિપકાર્ટ (Flipkart) ફરી એકવાર પોતાના ગ્રાહકોને સારી ઓફર સાથે શોપિંગની તક આપ્વા જઇ રહી છે. કંપની 1 ડિસેમ્બરથી માંડીને 5 ડિસેમ્બર સુધી શોપિંગ ડેઝ (Big Shopping Days) સેલ લઇને આવી રહી છે. કંપનીએ આ પ્રકારે મોટા ફેસ્ટિવલ શોપિંગની ફરીથી શરૂઆત કરી છે. ફ્લિપકાર્ટ (Flipkart) પ્લસ યૂઝર આ શોપિંગમાં પહેલાં એટલે કે 30 નવેમ્બરના રોજ 8 વાગ્યાથી રાત્રે એન્ટ્રી કરી શકશે.
Nov 30, 2019, 12:08 PM ISTVivo Z1x નું નવું 4GB રેમ વેરિએન્ટ આવતીકાલે થઇ શકે છે લોન્ચ, આ હશે કિંમત
Vivo એ આ વર્ષે સપ્ટેમ્બરમાં પોતાની Z સીરીઝના નવા લેટેસ્ટ સ્માર્ટફોન Z1x ને ભારતમાં લોન્ચ કર્યો હતો. Vivo એ Z1x સ્માર્ટફોનને શરૂઆતમાં બે વેરિએન્ટમાં લોન્ચ કર્યો હતો, જેમાં 6GB રેમ + 64GB સ્ટોરેજ અને 6GB રેમ + 128GB સ્ટોરેજ આપવામાં આવી છે. ત્યારબાદ ઓક્ટોબરના મિડ મે કંપનીએ આ સ્માર્ટફોનનું 8GB રેમ વેરિએન્ટ પણ ભારતમાં લોન્ચ કર્યો હતો.
Nov 11, 2019, 05:04 PM ISTફ્લિપકાર્ટ પર Big Diwali Sale ની વાપસી, મળશે શાનદાર ઓફર્સ
ઇ-કોમર્સ Flipkart પર બિગ દિવાળી સેલ ચાલી રહ્યો હતો જે બુધવારે પુરો થઇ ગયો છે. જો તમે આ સેલમાં તમારી મનપસંદ પ્રોડક્ટ ખરીદી શક્યા નથી તો ફ્લિપકાર્ટ ફરી તમને તક આપી રહ્યું છે. 21 ઓક્ટોબરથી ફ્લિપકાર્ટ પર ફરીથી બિગ દિવાળી સેલ (Big Diwali Sale) શરૂ થઇ રહ્યો છે. આ
Oct 18, 2019, 12:14 PM ISTમોબાઇલ કંપનીઓની વેપારીઓ સાથે વ્હાદવલાની નીતિ: જામનગરનાં વેપારીઓનો વિરોધ
ઓનલાઇન મોબાઇલ ખુબ જ સસ્તા મળી જતા હોવાનાં કારણે લોકો હવે દુકાનોમાંથી મોબાઇલ ખરીદવાનું ટાળે છે, જ્યારે કંપનીઓ પણ ઓનલાઇન માધ્યમોને વધારે ડિસ્કાઉન્ટ આપે છે.
Oct 16, 2019, 09:20 PM ISTFestive Season Saleમાં એક કંપનીની ધમાલ, ફટાફટ વેચાઈ રહ્યાં છે તમામ ડિવાઈસ
ઈ-કોમર્સ વેબસાઈટ્સ પર હાલ ફેસ્ટીવ સીઝન ચાલી રહી છે. જેમાં સેલમાં ધડાધડ પ્રોડક્ટ વેચાઈ રહ્યાં છે. ખાસ કરીને મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રોનિક ડિવાઈસ તો હાથોહાથ વેચાઈ રહી છે. આ લિસ્ટમાં હવે ચીનના સ્માર્ટફોન મેકર Xiaomiએ દિવાળી સેલમાં પ્રોડક્ટ વેચાણ પર નવી સફળતા મેળવી છે. કંપનીના એમડી (India)ના અનુસાર, શ્યાઓમીએ સેલની શરૂઆતના કેટલાક કલાકોમાં જ 15 લાખથી વધુ ડિવાઈસ વેચી દીધા છે. તેમણે એમ પણ જણાવ્યું કે, કંપની દર સેકન્ડમાં 10 ડિવાઈસ વેચ્યા છે.
Oct 2, 2019, 02:32 PM ISTOnline Shopping Tips: ફેસ્ટિવલ સીઝનમાં આ રીતે મેળવો વધુમાં વધુ ડિસ્કાઉન્ટનો લાભ
આ ફેસ્ટિવલ સેલમાં તમને ઘણી પ્રોડક્ટ્સ પર કેશબેક ઓફર પણ આપવામાં આવશે. જો તમે કોઇ ખાસ બેંકના કાર્ડનો ઉપયોગ કરો છો તો તમે કોઇને કોઇ ઇ-કોમર્સ સાઇટ પર કેશબેકની ઓફર મળી જશે. આ કેશબેક ઓફર 5 ટકાથી માંડીને 10 ટકા સુધી હોય છે.
Sep 28, 2019, 02:59 PM ISTફ્લિપકાર્ટ અને એમેઝોનની વધી શકે છે મુશ્કેલી, સેલ પર બેન લગાવવાની માંગ
તહેવારની સિઝન દરમિયાન વિભિન્ન ઇ-કોમર્સ પ્લેટફોર્મો દ્વારા આપનાર મોટું ડિસ્કાઉન્ટ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ)ના નિયમોના વિરૂદ્ધ છે.
Sep 16, 2019, 01:03 PM ISTસ્વતંત્રતા દિવસને લઇ Flipkart પર Mi Days સેલ, સ્માર્ટફોન્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ
સ્વતંત્રતા દિવસને લઇ ઈ કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ (Flipkart) પર સેલનું આયોજન કરાયું છે. સેલની શરૂઆત 12 ઓગસ્ટથી થઇ ગઇ છે અને તે 18 ઓગસ્ટ સુધી ચાલશે. Mi Days સેલમાં શાઓમી (Xiaomi)ના દરેક સ્માર્ટફોન પર બંપર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Aug 14, 2019, 09:54 AM ISTFlipkart પર 12 વાગ્યાથી Redmi K20 સીરીઝ સ્માર્ટફોનનો સેલ, આ રીતે થશે 1000નો એકસ્ટ્રા ફાયદો
નવી દિલ્હી; ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ (Flipkart) પર આજે બપોરે 12 વાગ્યાથી Redmi K સીરીઝ સ્માર્ટફોનનો સેલ લાગવાનો છે. શાઓમીથી અલગ થયા બાદ રેડમી હવે એક ઇંડિપેંડેંટ બ્રાંડ છે અને આ ભારતમાં ઝડપથી વિસ્તાર કરી રહી છે. K સીરીઝ હેઠળ બે સ્માર્ટફોન Redmi K20 ને લોન્ચ કરવામાં આવ્યો હતો. Redmi K20 ની શરૂઆતી કિંમત 21999 રૂપિયા છે.
Jul 29, 2019, 11:35 AM IST