રાશિફળ: આ રાશિના પ્રિય પાત્રને રિઝવવા આટલું કરો, ભાગ્યનો સાથ મળી જશે
Trending Photos
પ્રશ્ન – મીન રાશીનું પ્રિયપાત્ર હોય તો કેવી રીતે રીઝવવું.
- ધાર્મિક બાબતો વધુ પસંદ છે
- દેવ-દર્શન ગમે છે.
- તેમના જન્મદિવસે તેમને મંદિરે લઈ જાવ
- ધાર્મિક તહેવારો પણ તેમને પસંદ છે
- ધાર્મિક તહેવારમાં તેમની સાથે સહભાગી થવું
તારીખ |
1 ઓક્ટોબર 2018, સોમવાર
માસ
ભાદરવા વદ સાતમ
નક્ષત્ર
મૃગશીર્ષ
યોગ
વ્યતિપાત
ચંદ્ર રાશી
વૃષભ (બવઉ), બપોરે 1.17 પછી મિથુન (કછઘ)
- આજે સાતમનું શ્રાદ્ધ
- અમૃતસિદ્ધિ યોગ સવારે 6.40થી રાત્રે 12.52 સુધી
- રવિયોગ ચાલી રહ્યો છે જે રાત્રે 12.52 પૂર્ણ થશે
- પ્લુટો સ્થંભી માર્ગી છે માર્ગી થશે
- પ્લુટોની શોધ 1930માં થઈ હતી.
- પ્લુટો ગ્રહ વ્યક્તિને વિશેષ કળા આપી શકે છે. વળી, પ્લુટોને સામૂહિક ઘટના સાથે વિશેષ સંબંધ છે.
મેષ (અલઈ) |
- ધનસ્થાન પ્રબળ છે
- ભાષા ઉપર પ્રભુત્વ જળવાય
- સરકારી લાભ થઈ શકે છે
- પ્રવાસની શક્યતા દર્શાવે છે
વૃષભ (બવઉ)
- સંબંધોમાં મધુરતા રહે
- પ્રવૃત્તિથી વ્યસ્ત દિવસ
- મેનેજમેન્ટ સાથે સંકળાયેલાને લાભ
- પ્રિન્ટીંગના વ્યાવસાયીકને લાભ થઈ શકે
મિથુન (કછઘ)
- વાગવા-પડવાથી સાચવવું
- ધનવ્યય દર્શાવે છે
- મીઠાઈના વેપારીને સાનુકૂળતા
- માતાના કાર્યમાં વ્યસ્તતા રહે
કર્ક (ડહ)
- વિદ્વાન વ્યક્તિ સાથે સંબંધ ગાઢ થાય
- ધનવૈભવ પ્રાપ્ત થાય
- મન પ્રફુલ્લિત રહે
- સંધ્યા સમયે આરોગ્ય જાળવવું
સિંહ (મટ)
- પિતા સાથે વાદવિવાદ થાય
- કલાના ક્ષેત્રે જોડાયેલાને લાભ
- નાનાભાઈ બહેન સાથે સંબંધ સુધરે
- રાત્રીના સમયે વાણી ઉપર સંયમ રાખવો
કન્યા (પઠણ)
- આજનો દિવસ પણ આનંદમય રહે
- સંતાન સાથે સંબંધોમાં સંયમ રાખવો
- ધનલાભ દેખાય છે
- શિક્ષણ ક્ષેત્રે જોડાયેલાને લાભ
તુલા (રત)
- વેપાર ક્ષેત્રે નિરસતા રહે
- ઘરમાં દૂધની જાળવણી બરાબર કરજો
- માતાનું આરોગ્ય પણ જાળવવું
- આજનો દિવસ વિશેષ સંયમ રાખવાનો છે
વૃશ્ચિક (નય)
- સવારે 10થી 11ની વચ્ચે કાર્યમાં વ્યસ્તતા રહે
- કાર્યમાં સરળતા રહે
- અકસ્માતથી સાચવવું
- પ્રવાસના યોગ પણ રચાયા છે
ધન (ભધફઢ)
- મિત્રો સાથે મિજબાની થાય
- ધનલાભ પણ રહે
- આરોગ્ય જાળવવાનું રહેશે
- પાણીજન્ય રોગથી વિશેષ સાચવવું
મકર (ખજ)
- કાર્યસિદ્ધિ થાય
- આવક પણ થાય
- મન પ્રફુલ્લિત રહે
- તમારી કાર્યકુશળતા સમૃદ્ધ બને
કુંભ (ગશષસ)
- ભક્તિવાળુ માનસ થાય
- શ્રદ્ધા અંતરમાં વધુ મજબૂત બને
- માતાનું આરોગ્ય જાળવવું
- નોકરીમાં કાર્યની સફળતા રહે
મીન (દચઝથ)
- ભાગ્યનો સાથ મળી જશે
- સર્જનશક્તિ ખીલી ઊઠે
- ચંચળતાનો ઉપર અંકુશ રાખજો
- સરકારી કાર્યમાં સફળતા મળે
જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે