દરેક રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
મેષ (અલઈ)
|
- પ્રફુલ્લિત દિવસ વિતે
- ધનયોગ પણ રચાયો છે
- યુવામિત્રોમાં પ્રેમના અંકુર ફૂટે
- સંતાન સંબંધી થોડી ચિંતા સતાવે
|
વૃષભ (બવઉ)
|
- લોન સંબંધી કાર્યમાં સફળતા મળે
- કાર્યમાં આનંદ આવે
- વાહન સંબંધી પ્રશ્નો થઈ શકે છે
- સીઝનલ બિમારીથી પણ સાચવવું
|
મિથુન (કછઘ)
|
- બહુ બોલ બોલ કરવાનું થાય
- ડોક્યુમેન્ટમાં કોઈ ભૂલ રહી શકે છે
- ફિલ્મી ગીતો સાંભળવાનું બહુ ગમે
- આનંદ પ્રમોદમાં દિવસ પસાર થાય
|
કર્ક (ડહ)
|
- કાર્ય કરવામાં ખૂબ ઉતાવળ કરો
- ઘરમાં વૈભવમાં ઉમેરો થાય
- નવું વાહન પણ વસાવી શકાય
- જીવનસાથી પ્રત્યે અપેક્ષા વધી જાય
|
સિંહ (મટ)
|
- આરોગ્ય સાચવવું
- ઘરમાં સ્વાર્થવૃત્તિ વધી શકે છે
- જીવનસાથીનો વ્યવહાર ઊગ્ર હોઈ શકે છે
- થોડા ચક્કરની વ્યાધી સતાવે
|
કન્યા (પઠણ)
|
- વારસાઈ હક્ક પ્રાપ્ત થાય
- ધનપ્રાપ્તિના યોગ છે
- પરિવારમાં મિત્રોનું આગમન થાય
- અંતરમાં થોડી રાજરમત પણ ઘર કરે
|
તુલા (રત)
|
- કાર્યક્ષેત્રે સફળતા
- જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે સફળતા
- પરિવારમાં કાકા સાથે અનબન થઈ શકે છે
- અભ્યાસમાં મન ન લાગે
|
વૃશ્ચિક (નય)
|
- સ્થાવર મિલકતમાં ઉમેરો થાય
- મશીનરી ક્ષેત્રે સંકલાયેલાને લાભ
- જીવનસાથી પ્રવાસની ઇચ્છા વ્યક્ત કરે
- યશ-માન-પ્રતિષ્ઠામાં ઉમેરો થાય
|
ધન (ભધફઢ)
|
- સંતાનનું આરોગ્ય ખૂબ જ સાચવવું
- મોટાભાઈ-બહેન સાથે સંબંધો ગાઢ થાય
- શરીર થોડું સૂકાઈ ગયેલું લાગે
- અચાનક ધનપ્રાપ્તિ થઈ શકે છે
|
મકર (ખજ)
|
- કાર્યક્ષેત્રે સફળતા
- કલાક્ષેત્રે જોડાયેલાને વિશેષ સફળતા
- આજે નસીબ જોર કરે છે
- પણ, હાડકાની બિમારીથી ખાસ સાચવજો
|
કુંભ (ગશષસ)
|
- આજે પ્રવાસ દ્વારા આવક મળે
- ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને સફળતા
- એન્જિનીયરીંગ ક્ષેત્રે જોડાયેલાને લાભ
- જમીન મકાન સાથે જોડાયેલાને પણ લાભ
|
મીન (દચઝથ)
|
- ફળ પ્રાપ્તિમાં થોડી ઉણપ વર્તાય
- પેટની બિમારીથી સાચવજો
- મનમાં પ્રફુલ્લિતતા જળવાય
- આત્મબળ આજે વધુ મજબૂત બને
|
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે