Virat Kohli: વિરાટ કોહલી માટે ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલ વનડે સિરીઝ અત્યાર સુધી સારી રહી નથી. કોહલી સતત બે મેચમાં નિષ્ફળ રહ્યો છે. પર્થ પછી એડિલેડમાં પણ વિરાટ શૂન્ય રને આઉટ થયો હતો. સતત બે મેચમાં સ્કોર કરવામાં નિષ્ફળ રહેવા બદલ તેની ટીકા થઈ રહી છે અને તેમને T20-ટેસ્ટની જેમ વનડેમાંથી પણ નિવૃત્તિ લેવાની સલાહ આપવામાં આવી રહી છે.
Sachin Tendulkar Records: દુનિયાભરના બોલરો આ બેટ્સમેન સામે બોલિંગ કરતા ડર અનુભવે છે. આ બેટ્સમેનને સચિન તેંડુલકરના 51 ટેસ્ટ સદીના રેકોર્ડ માટે ખતરો માનવામાં આવે છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સપ્ટેમ્બરના અંતમાં તેની વાર્ષિક સામાન્ય સભામાં તેના અધ્યક્ષની પસંદગી કરશે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર આ પદ માટે રેસમાં છે, જો કે સચિનની મેનેજમેન્ટ ફર્મે આ અંગે ખુલાસો કર્યો છે.
Rahul Dravid Sachin Tendulkar: ભારતીય ક્રિકેટના દિગ્ગજ દેખાડી અને પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. રવિચંદ્રન અશ્વિનને આપેલા ઇન્ટરવ્યુ પછી તેમની સાથે સંબંધિત અલગ-અલગ પ્રકારના સમાચાર બહાર આવી રહ્યા છે. દ્રવિડે અશ્વિન સામે ઘણા ખુલાસા કર્યા.
Mohammed Siraj : ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. તમને આ જાણીને વિશ્વાસ નહીં થાય કે સિરાજે એવો કયો મહાન ચમત્કાર કર્યો છે. મોહમ્મદ સિરાજે ઓવલ ખાતે ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચમાં આ રેકોર્ડ નોંધાવ્યો છે.
Sachin Tendulkar : આ બોલિવૂડ અભિનેત્રીનું નામ એક સમયે સચિન તેંડુલકર સાથે જોડાયું હતું. એવા અહેવાલો હતા કે તે સચિનને ડેટ કરી રહી છે. હવે અભિનેત્રીએ પોતે આ અહેવાલો પર પ્રતિક્રિયા આપી છે અને હકીકત શું છે તે જણાવ્યું છે.
Virat Kohli: વિરાટ કોહલીએ ભલે ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય, છતાં તે હજુ પણ સચિન તેંડુલકરનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદીનો વિશ્વ રેકોર્ડ તોડવાનો સૌથી મોટો દાવેદાર છે.
Sara Tendulkar : માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર ફરી એકવાર ચર્ચામાં છે. જે પોતાની સ્ટાઇલ અને મોડેલિંગ માટે ફેમસ છે, તેણે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક રસપ્રદ પોસ્ટ શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
Kapil Dev and Sachin Tendulkar: ભારત માટે હજારો રન અને સદી ફટકારનાર મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની આખી દુનિયાની ફેન્સ છે, પરંતુ 1983ના વર્લ્ડ કપમાં ભારતને વિજય અપાવનાર ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ માસ્ટર બ્લાસ્ટરને બિલકુલ મહાન બેટ્સમેન માનતા નથી.
Sara Tendulkar : સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 70 લાખથી વધુ ફોલોઅર્સ છે. સચિનની પુત્રી હોવાને કારણે તે સતત ચર્ચામાં રહે છે. આ સિવાય ભારતના સ્ટાર ક્રિકેટર શુભમન ગિલ સાથેના તેના કથિત અફેરને લઈને પણ ઘણી ચર્ચા થઈ રહી છે.
Sachin Tendulkar : ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકર આજે પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના નામે ક્રિકેટમાં અનેક રેકોર્ડ છે. જે બધા જાણે જ છે, પરંતુ આજે અમે સચિન સાથે જોડાયેલ એક રોચક કહાની વિશે જણાવીશું, જે જાણીને તમને જાણીને નવાઈ લાગશે.
Sara Tendulkar : સચિન તેંડુલકરને દેશમાં ક્રિકેટના ભગવાન તરીકે માનવામાં આવે છે, તો તેમનોપુત્ર અર્જુન તેંડુલકર ક્રિકેટ રમે છે. હવે તેમની પુત્રીએ પણ આ રમતમાં અલગ રીતે જોડાવાનું નક્કી કર્યું છે. હકીકતમાં સારા તેંડુલકરે એક ક્રિકેટ ટીમ ખરીદી છે.
Unique Cricket Records : ક્રિકેટની દુનિયામાં કંઈપણ અશક્ય નથી, પરંતુ કેટલાક એવા રેકોર્ડ છે કે તમે તેના પર સરળતાથી વિશ્વાસ કરી શકતા નથી. આવો જ એક રેકોર્ડ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના નામે નોંધાયેલો છે. કોઈ પણ નો-બોલ કે વાઈડ વગર સચિન તેંડુલકરે 3 બોલમાં 24 રન બનાવ્યા હતા.
ક્રિકેટ ભારતમાં એક લોકપ્રિય રમત છે અને ગલીએ ગલીએ તમને ક્રિકેટ રમતા છોકરાઓ કે છોકરીઓ પણ જોવા મળી જાય. ક્રિકેટર્સનો રૂતબો પણ બોલીવુડ કલાકારો જેવો હોય છે. આ રમતમાં પેસો છે, ફેમ છે બધુ જ છે અને એટલે જ લોકોને આકર્ષણ પણ છે. શું તમને ખબર છે કે વિશ્વના સૌથી ધનિક ક્રિકેટર કોણ છે. જો તમને આ સવાલ પૂછીએ તો સૌથી પહેલા તો તમારા મગજમાં સચિન તેંડુલકર, વિરાટ કોહલી કે ધોની એ નામ મગજમાં આવે પરંતુ શું તમને ખબર છે કે આ દિગ્ગજો કરતા પણ વધુ ધનાઢ્યા ભારતનો એક ક્રિકેટર છે જેણે હજુ સુધી એક પણ ઈન્ટરનેશનલ મેચ પણ નથી રમી છતાં તેની નેટવર્થ જાણીને દંગ રહી જશો.
BCCI Pension : ભારતમાં ક્રિકેટનો અલજ જ ક્રેઝ છે, લોકોને ક્રિકેટ રમવાનું અને જોવાનું ખૂબ ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે BCCI તેના નિવૃત્ત ખેલાડીઓને કેટલું પેન્શન આપે છે. તો આ લેખમાં તેના વિશે જાણીશું.
વડોદરા એરપોર્ટ પર માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુંલકર સહિતના અન્ય ક્રિકેટરોનું ભવ્ય સ્વાગત કરાવમાં આવ્યું હતું. સચિનને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવતીકાલે એટલે કે, 28 ફેબ્રુઆરીના રોજ ઇન્ટનેશનલ માસ્ટર્સ લીગ શરૂ થઇ રહી છે.જેને લઇને ભારતીય ટીમના ખેલાડીઓ વડોદરા પહોંચ્યા હતા...
Virat Kohli Unique Record: ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે સદી ફટકારીને વધુ એક રેકોર્ડ તેના નામે કરી લીધો છે. આ સિદ્ધિ મેળવનાર કોહલી પહેલો ખેલાડી બની ગયો છે. સચિન તેંડુલકર કે રોહિત શર્મા પણ આ રેકોર્ડ નોંધાવી શક્યા નથી.
Virat Kohli: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેમણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો શાનદાર રેકોર્ડ તોડ્યો છે. કોહલી હવે ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 14 હજાર રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
Sachin Tendulkar: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરે પોતાના જીવનનો એક મોટો ખુલાસો કર્યો છે. આ મહાન બેટ્સમેને ખુલાસો કર્યો છે કે, તેમણે તેની છેલ્લી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જ કેમ રમી હતી.
Big Order: સ્મોલકેપ કંપનીનો શેર ગુરુવારે અને 16 જાન્યુઆરીના રોજ 9%થી વધુ વધીને 1732.55 રૂપિયા પર પહોંચ્યો હતો. આ એન્જિનિયરિંગ કંપનીને અમેરિકાના જીઈ વર્નોવા ઈન્ટરનેશનલ પાસેથી 960 કરોડ રૂપિયાની સપ્લાય ડીલ મળી છે. આ સપ્લાય ડીલ 6 વર્ષ માટે છે.
ક્રિકેટના ઈતિહાસની વાત કરવામાં આવે તો 1877માં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચની સાથે ક્રિકેટના ઈતિહાસની શરૂઆત થઈ હતી. ક્રિકેટના મેદાન પર અત્યાર સુધી અનેક રેકોર્ડો બન્યા છે અને તૂટ્યા પણ છે. પરંતુ કેટલાક એવા રેકોર્ડ્સ હજુ અકબંધ છે જેને તોડવા મુશ્કેલ જ નહીં લગભગ અશક્ય લાગી રહ્યાં છે.
Rohit Sharma: ભારતનો એક એવો ક્રિકેટર છે, જે બેટિંગમાં હિટમેન રોહિત શર્માથી વધારે ખતરનાર છે. જોકે 25 વર્ષની ઉંમરમાં જ આ ખેલાડીનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર પુરું થવાના આરે છે.