રાશિફળ 25 ઓક્ટો.: આ રાશિના જાતકો રહે સાવધાન, આર્થિક સંકડામણ દૂર કરવા કરો આ 'રામબાણ' ઉપાય
Trending Photos
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
પ્રશ્ન – આર્થિક સંકડામણ દૂર કરવા માટે શું ઉપાય કરવા...
- ઘરમાં ઉત્તર દિશાની દિવાલ લીલા અથવા પીસ્તા કલરની કરવી
- તિજોરીનું મુખ પૂર્વ દિશા તરફ રાખવું
- દર બુધવારે ગાયને લીલો ઘાસચારો નીરવો
- દર ગુરૂવારે શ્રીસૂક્તનો પાઠ અવશ્ય કરવો.
તારીખ |
25 ઓક્ટોબર 2018, ગુરૂવાર |
માસ |
આસો વદ પડવો |
નક્ષત્ર |
અશ્વિની |
યોગ |
વજ્ર |
ચંદ્ર રાશી |
મેષ (અ,લ,ઈ) |
- મહાલક્ષ્મીદેવીનું પૂજન કરવું
- પુરૂષસૂક્તનો પાઠ કરવો
- ત્યારબાદ કનકધારા સ્તોત્રનો પણ પાઠ કરવો
- ઘરમાં કેસર મિશ્રીત ખીર અથવા પીળી બરફીનો પ્રસાદ ધરાવવો
- સ્ત્રી પાત્રોએ બે હાથે માથું ન ખંજવાળવું
રાશિ ભવિષ્ય (25-10-2018)
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
- જીવનસંદેશ – ધીરજ અને શ્રદ્ધા જીવનમાં સૌથી મહત્ત્વના છે. કાર્ય કેટલા સમયથી કરો છો તે અગત્યનું નથી પણ સફળતા માટેની ધીરજ અને શ્રદ્ધા જો હશે તો મનવાંછીત ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે