પ્રશ્ન – તુલા રાશીનું પ્રિયપાત્ર હોય તો કેવી રીતે રીઝવવું.
- હરવા ફરવા લઈ જવા.
- વૈભવી અને બ્રાન્ડેડ ભેટ પસંદ હોય
- વેપારી બુદ્ધિ હોય છે.
- વેપાર સંબંધી વાતો કરો તો ગમે
- મિત્ર વર્તુળ મોટું હોય છે.
- તેમના માટે પાર્ટીનું આયોજન વખતો વખત કરો તો ગમે
- અન્યાય ક્યારેય ચલાવી નથી લેતા.
તારીખ
|
25 સપ્ટેમ્બર, 2018 મંગળવાર
|
માસ
|
ભાદરવી પૂનમ
|
નક્ષત્ર
|
ઉત્તરા ભાદ્રાપદ
|
યોગ
|
વૃદ્ધિ
|
ચંદ્ર રાશી
|
મીન (દ, ચ, ઝ,થ)
|
- ગણેશજીની ઉપાસના શુભફળ પ્રદાન કરશે.
- મંગળવાર છે માટે ગણેશજીને કુમકુમ અવશ્ય અર્પણ કરવું.
- સૂર્યોદયથી 8.23 સુધી રાજયોગ છે
- સિદ્ધિયોગ સૂર્યોદયથી રાત્રે 1.02 સુધી
- ચાતુર્માસની સમાપ્તિ
મેષ (અલઈ)
|
- માર્કેટીંગમાં આજે ફાવટ આવે
- રાજનીતિમાં સફળતા મળે
- મનમાં વેપારના આઈડીયા આવે
- ગણેશજીની ઉપાસના કરવી
|
વૃષભ (બવઉ)
|
- મિત્રવર્તુળ સાથે મુસાફરી થાય
- ગૂઢ રહસ્ય પામવામાં રસ જાગે
- આરોગ્યની તકેદારી રાખવી
- વૈચારીક મતભેદ ન થાય તે જોવું
|
મિથુન (કછઘ)
|
- તેજબુદ્ધિની સાથે તર્ક શક્તિ વધે
- કાર્યસંપન્ન થતું જણાય
- રેસ્ટોરન્ટમાં જમવા જવાનું થાય
- વિદ્યાર્થીમિત્રોને સાનુકૂળતા
|
કર્ક (ડહ)
|
- પિતાના ભાગ્યનું બળ મળે
- ઉત્સાહવર્ધક સમાચાર પ્રાપ્ત થાય
- વેપારી મિત્રોને ધંધામાં આવક થાય
- સાળા-સાળી સાથે ટૂંકી મુસાફરી થાય
|
સિંહ (મટ)
|
- હાડકાની બિમારીથી સાચવવું
- ઘરમાં સંઘર્ષની સ્થિતિ થઈ શકે છે, સાવધાન
- આજનો દિવસ શાંતિથી પસાર કરવો
- અશુભથી બચવા ગણપતિદેવનો આશરો લેજો
|
કન્યા (પઠણ)
|
- સંબંધોથી આવક થાય
- પૈતૃક સંબંધો મજબૂત બને
- પણ, ખોટનો સોદો ન થાય તે જોવું
- પેટની વાત આજે કહેવાઈ જાય
|
તુલા (રત)
|
- યુવામિત્રો પ્રેમને નિર્મળ રાખજો
- કાર્ય કરશો તો આવક તો થવાની જ છે.
- મિત્રો સાથે કાયદા વિરુદ્ધ કાર્ય ન કરવું
- સાહસ દુઃસાહસ પુરવાર થઈ શકે છે.
|
વૃશ્ચિક (નય)
|
- વધુ પડતા લાગણીશીલ થઈ જાવ
- વડીલો અને ગુરૂ પ્રત્યે વિશેષ આદરભાવ જાગે
- પિતાનું આરોગ્ય જાળવવું
- લાગણીને ઠેસ પહોંચી શકે છે
|
ધન (ભધફઢ)
|
- ઘરવપરાશની ચીજમાં કરકસર કરો
- પૈસા બહુ વપરાય છે તેવા વિચારો આવે
- ધનસંબંધી ચર્ચા માપમાં કરવી
- વેપારીઓએ સંયમપૂર્વક દિવસ વિતાવવો
|
મકર (ખજ)
|
- ફાઈનાન્સને લગતી બાબતોમાં વ્યસ્ત રહેવાય
- ઘર વપરાશની ચીજવસ્તુ વસાવો
- જીવનસાથીને ટૂંકી મુસાફરી થાય
- કાર્યસંબંધી સફળતા મળે
|
કુંભ (ગશષસ)
|
- બુદ્ધધિચાર્તુર્ય પૈસા કમાવવામાં વપરાશે
- શત્રુઓને ભારે પડો
- વેપારીમિત્રોને નિરસતા રહે
- પરદેશ પ્રવાસ અંગે સક્રિયતા વધે
|
મીન (દચઝથ)
|
- સહજજ્ઞાન ખીલી ઊઠે
- દિવસ આનંદમય વીતે
- નેત્રપીડાથી સાવધાન રહેવું
- જીવનસાથી સાથે વિવાદથી બચવું
|
- જીવનસંદેશ – વખતો વખત આપણી પસંદગી બદલાય છે
જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે