રાશિફળ 28 સપ્ટે: આ 3 રાશિના જાતકોને અચાનક ધનલાભના યોગ, ચતુર્થીના શ્રાદ્ધ પર શું કરશો તે જાણો
Trending Photos
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
પ્રશ્ન – મકર રાશીનું પ્રિયપાત્ર હોય તો કેવી રીતે રીઝવવું.
- નાણાંકીય સુરક્ષા વધુ પ્રિય
- ઈન્શ્યોરન્સ પોલીસીની ભેટ આપવી
- ફીક્સ ડીપોઝીટની ભેટ આપવી
- જો તમે મહેનતુ હશો તો તેમને ગમશો
- આળસુ વ્યક્તિઓ તેમને પસંદ નથી
- વેપાર અને નોકરી બેઉ ક્ષેત્રો તેમને પસંદ છે
- પૈસા ઓછા થઈ જાય તે તેમને ગમતું નથી
તારીખ |
28 સપ્ટેમ્બર, 2018 શુક્રવાર |
માસ |
ભાદરવા વદ ત્રીજ |
નક્ષત્ર |
ભરણી |
યોગ |
હર્ષણ |
ચંદ્ર રાશી |
મેષ (અ,લ,ઈ) |
- આજે ચતુર્થી શ્રાદ્ધ છે.
- સંકટ ચતુર્થી છે
- ચંદ્રોદય રાત્રે 8.56 વાગે થશે
- રાજયોગ સૂર્યોદયથી સવારે 8.45 સુધી
- ગણેશજીની ઉપાસના અવશ્ય કરવી
- કનકધારા સ્તોત્રનો પાઠ પણ કરી શકાય.
- કુવારીકાનું પૂજન કરી યથાયોગ્ય દાન-દક્ષિણા પણ આપવી
રાશિ ભવિષ્ય (28-9-2018)
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
- જીવનસંદેશ – વ્યક્તિત્વનો વિકાસ...
અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે