Video: ગાઝિયાબાદના રામલીલા મેદાનમાં રાઈડ તૂટી પડતા અકસ્માત સર્જાયો, 4 લોકો ઘાયલ

Watch Video: ગાઝિયાબાદના ઘંટાઘર સ્થિત રામલીલા મેદાનમાં મોડી રાતે એક રાઈડ અકસ્માત થતા ચાર લોકો ઘાયલ થયા છે. અકસ્માત સર્જાતા મેળામાં ભાગદોડ મચી ગઈ હતી. ડો.એસપી સિંહની નિગરાણીમાં હાલ 3 લોકો સારવાર હેઠળ છે. અફરાતફરી મચી જતા ઘટનાસ્થળે પહોચેલી પોલીસે ઘાયલોને એમએમજી હોસ્પિટલમાં ખસેડ્યા. 

Video: ગાઝિયાબાદના રામલીલા મેદાનમાં રાઈડ તૂટી પડતા અકસ્માત સર્જાયો, 4 લોકો ઘાયલ

ગાઝિયાબાદના ઘંટાઘર સ્થિત રામલીલા મેદાનમાં મોડી રાતે એક રાઈડ અકસ્માત થતા ચાર લોકો ઘાયલ થયા છે. અકસ્માત સર્જાતા મેળામાં ભાગદોડ મચી ગઈ હતી. ડો.એસપી સિંહની નિગરાણીમાં હાલ 3 લોકો સારવાર હેઠળ છે. અફરાતફરી મચી જતા ઘટનાસ્થળે પહોચેલી પોલીસે ઘાયલોને એમએમજી હોસ્પિટલમાં ખસેડ્યા. 

— Zee 24 Kalak (@Zee24Kalak) October 1, 2022

મીડિયા રિપોર્ટ્સ મુજબ સુલામલ રામલીલા કમિટી દ્વારા આયોજિત રામલીલા દરમિયાન રાતે એક રાઈડનો કપ તૂટીને નીચે પડ્યો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ચાર લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. રાઈડ અકસ્માત થતા ત્યાં ભાગદોડ મચી ગઈ. સમિતિના સભ્યોએ તરત જ પોલીસને જાણ કરી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news