હરિયાણવી ડાન્સર ડાન્સમાં એટલી ખોવાઈ ગઈ...અચાનક કૂર્તો ઉઠાવીને કરવા લાગી આવા બોલ્ડ સ્ટેપ, જુઓ Video

ડાન્સર એટલી ડાન્સમગ્ન થઈ ગઈ કે તે ભાન ભૂલી તમામ હદો પાર કરીને બોલ્ડ સ્ટેપ કરવા લાગી. ત્યાં હાજર દરેક જણ આ જોઈને સ્તબ્ધ થઈ ગયા. 

હરિયાણવી ડાન્સર ડાન્સમાં એટલી ખોવાઈ ગઈ...અચાનક કૂર્તો ઉઠાવીને કરવા લાગી આવા બોલ્ડ સ્ટેપ, જુઓ Video

નવી દિલ્હી: હરિયાણવી ડાન્સર કોમલ ચૌધરીનો એક ડાન્સ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં કોમલ પોતાની એક સહયોગી ડાન્સર સાથે જાહેરમાં પરફોર્મ કરી રહી છે. ડાન્સ દરમિયાન કોમલ એટલી બધી ડાન્સમગ્ન થઈ જાય છે કે તે ભૂલી જાય છે કે તેની સામે જાહેરમાં દરેક ઉંમરના લોકો બેઠા છે. 

કોમલે તોડી તમામ હદો
કોમલ ચૌધરીનો આ ડાન્સ હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. વીડિયો જબરદસ્ત શેર થઈ રહ્યો છે. કોમલ ચૌધરીની હરિયાણાની સૌથી ઝડપથી લોકપ્રિય થઈ રહેલી ડાન્સર્સમાં ગણતરી થાય છે. તે પોતાના બોલ્ડ ડાન્સ મૂવ્સ માટે જાણીતી છે. પરંતુ જો કોઈ ડાન્સ દરમિયાન આટલા ખોવાઈ જાય અને એક એક કરીને તમામ હદો પાર કરી નાખે તો તે ચોંકાવનારી વાત છે. 

જુઓ Video

દેખાડ્યા આટલા બોલ્ડ મૂવ્સ
અત્રે જણાવવાનું કે હરિયાણાની જાણીતી ડાન્સર સપના ચૌધરીના સુપરહીટ થયા બાદ હવે ત્યાંની તમામ ડાન્સર્સ લોકપ્રિયતા માટે પોતાના ડાન્સમાં ખુબ બોલ્ડ મૂવ્સ સામેલ કરી લે છે. જો કે સપના ચૌધરીએ ક્યારેય પોતાના ડાન્સ દરમિયાન હદો પાર કરી નહતી. તે પૂરા કપડાં પહેરીને ડાન્સ કરતી હતી અને આ દરમિયાન ક્યારેય પોતાના બોડીને રિવિલ કરતી નહતી. 

જો કે આ ડાન્સ વીડિયોમાં કોમલ ચૌધરીએ પોતાનો કૂર્તો ઉઠાવીને ખતરનાક ડાન્સ મૂવ્સ કર્યા છે. વાત કરીએ સપના ચૌધરીને તો તેને સૌથી વધુ લોકપ્રિયતા ટીવી શો બિગ બોસથી મળી હતી. આ શોમાં આવ્યા બાદ સપના ચૌધરી દેશભરમાં ખુબ લોકપ્રિય બની ગઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news