મહારાષ્ટ્રના 5 જિલ્લામાં પૂરની સ્થિતિ, જુઓ Videoમાં કેટલી ખરાબ છે પરિસ્થિતિ

મહારાષ્ટ્રના ત્રણ જિલ્લા કોલ્હાપુર, સાંગલી અને સતારામાં પૂરથી ખરાબ પરિસ્થિતિ સર્જાઇ છે. ત્રણેય જિલ્લાની સાથે સોલાપુર અને પૂણે જિલ્લામાં પણ પૂરની અસર જોવા મળી રહી છે. આ પાંચ જિલ્લાથી અત્યાર સુધી લગભગ સવા લાખ લોકોને સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યા છે

મહારાષ્ટ્રના 5 જિલ્લામાં પૂરની સ્થિતિ, જુઓ Videoમાં કેટલી ખરાબ છે પરિસ્થિતિ

નવી દિલ્હી: મહારાષ્ટ્રના ત્રણ જિલ્લા કોલ્હાપુર, સાંગલી અને સતારામાં પૂરથી ખરાબ પરિસ્થિતિ સર્જાઇ છે. ત્રણેય જિલ્લાની સાથે સોલાપુર અને પૂણે જિલ્લામાં પણ પૂરની અસર જોવા મળી રહી છે. આ પાંચ જિલ્લાથી અત્યાર સુધી લગભગ સવા લાખ લોકોને સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યા છે. એનડીઆરએફ અને સ્થાનિક તંત્ર સતત પૂર પીડિતોને રાહત પહોંચાડવામાં લાગ્યું છે.

— ANI (@ANI) August 8, 2019

— ANI (@ANI) August 7, 2019

પુણે બેંગ્લોર હાઇવે પર લગભગ 6 ફૂટ પાણી ભરાઇ ગયા છે. તો કોલ્હાપુર જિલ્લાના રાધાનગરી ડેમના 6 દરવાજા પણ કાલે ખોલી દેવામાં આવ્યા હતા. આ કારણે જિલ્લાનાં આંતરિક વિસ્તારોમાં પૂરનો ખતરો વધી રહ્યો છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news