સુશાંત કેસ: બિહાર પોલીસની તપાસ પર મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રીએ આપ્યું મોટુ નિવેદન

મહારાષ્ટ્ર સરકારે ગૃહ રાજ્યમંત્રી શંભૂરાજ દેસાઇએ Zee Newsથી એક્સક્લૂસિવ વાતચીતમાં કહ્યું કે, બિહાર પોલીસને હાલ મુંબઇમાં સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની મોત મામલે તપાસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મુંબઇ પોલીસ જ આ કેસની તપાસ કરશે.

Updated By: Aug 1, 2020, 02:57 PM IST
સુશાંત કેસ: બિહાર પોલીસની તપાસ પર મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રીએ આપ્યું મોટુ નિવેદન

મુંબઇ: મહારાષ્ટ્ર સરકારે ગૃહ રાજ્યમંત્રી શંભૂરાજ દેસાઇએ Zee Newsથી એક્સક્લૂસિવ વાતચીતમાં કહ્યું કે, બિહાર પોલીસને હાલ મુંબઇમાં સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની મોત મામલે તપાસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મુંબઇ પોલીસ જ આ કેસની તપાસ કરશે.

આ પણ વાંચો:- EXCLUSIVE: આખરે ક્યાં ગાયબ થયા સુશાંત સિંહ રાજપૂતના 15 કરોડ રૂપિયા?

શંભૂરાજ દેસાઇએ કહ્યું કે બિહાર પોલીસની તપાસ માટે ડોડ્યુમેન્ટ આપવા પર મહારાષ્ટ્ર સરકાર કાયદાકીય ચર્ચા વિચારણા કર્યા બાદ જ નિર્ણય લેશે. અત્યારે તેમની અરજી આવી છે.

આ પણ વાંચો:- 5 ઓગસ્ટના SCમાં થશે રિયા ચક્રવર્તીની અરજી પર સુનાવણી, આ વકીલો કરશે ચર્ચા

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તપાસ સીબીઆઇને સોંપવાના સવાલ પર તેમણે કહ્યું કે સીબીઆઇને તપાસ આપવાનો સવાલ જ નથી ઉભો થતો. મુંબઇ પોલીસ જ આ કેસની તપાસ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube