cbi

રડતા રડતા Kangana Ranaut એ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી, જુઓ Video

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં તે ખુબ ભાવુક જોવા મળી રહી છે. તેણે કેન્દ્ર સરકાર પાસે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી છે. 
 

May 4, 2021, 04:32 PM IST

Bangal પહોંચી નડ્ડા બોલ્યા- ચૂંટણી બાદ આવી હિંસાથી ચિંતા, ભારતના વિભાજન સમયે સાંભળી હતી આવી ઘટનાઓ

બંગાળ હિંસા બાદ પ્રથમવાર રાજ્યના બે દિવસીય પ્રવાસે પહોંચેલા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ- પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ બાદ જે ઘટનાઓ જોઈ તેણે અમને દુખી અને હેરાન કર્યા છે. 

May 4, 2021, 04:02 PM IST

Bengal માં પરિણામ બાદ હિંસાનો મામલો Supreme Court પહોંચ્યો, ટીએમસી પર આરોપ; CBI તપાસની માંગ

પશ્ચિમ બંગાળ (West Bengal) માં ચૂંટણી પરિણામ બાદ થયેલી વ્યાપક હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટ (Supreme Court) પહોંચી ગયો છે. અનેક જગ્યાએ હિંસાને લઈને સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. તો પ્રધાનમંત્રી મોદીએ બંગાળના રાજ્યપાલને ફોન કરી ચિંતા વ્યક્ત કરી છે. 

May 4, 2021, 03:34 PM IST

અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી, CBI એ દાખલ કરી FIR, અનેક જગ્યાએ રેડ

પોલીસ અધિકારી બાર અને હોટલ પાસેથી મહિને 100 કરોડ રૂપિયાની વસૂલી કરીને તેમને પહોંચાડે. આ સાથે જ પરમબીર સિંહે બોમ્બે હાઇકોર્ટમાં એક પીઆઇએલ દાખલ કરી હતી.

Apr 24, 2021, 10:55 AM IST

ભારત લાવવામાં આવશે Nirav Modi, બ્રિટનની કોર્ટમાં 2 વર્ષ સુધી ચાલેલી લડાઈમાં અત્યાર સુધી શું-શું થયું?

PNB Scam Case: બ્રિટન સરકારે નીરવ મોદીને ભારતને સોંપવાની મંજૂરી આપી દીધી છે પરંતુ હજુ પણ તેની પાસે બે વિકલ્પ બાકી છે. મોદી વિજય માલ્યાવાળો રસ્તો અપનાવી શકે છે

Apr 17, 2021, 11:15 AM IST

PNB SCAM: ભાગેડુ Nirav Modi ના પ્રત્યાર્પણને મંજૂરી, હવે બ્રિટનથી લાવવામાં આવશે ભારત

પંજાબ નેશનલ બેંક કૌભાંડના (PNB Scam) મુખ્ય આરોપી ફરાર હીરાના વેપારી નીરવ મોદીને (Nirav Modi) લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ફેબ્રુઆરીમાં લંડનની અદાલત દ્વારા નીરવના પ્રત્યાર્પણની મંજૂરી બાદ યુનાઇટેડ કિંગડમના (UK) ગૃહમંત્રીએ પણ પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે

Apr 16, 2021, 07:19 PM IST

Parambir Letter Bomb News: 100 કરોડના વસૂલી કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી દેશમુખને CBIની નોટિસ, 14 એપ્રિલે થશે પૂછપરછ

બોમ્બે હાઈકોર્ટે મુંબઈના પૂર્વ સીપી પરમબીર સિંહની અરજી પર અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. દેશમુખ પર મુંબઈની હોટલો અને રેસ્ટોરન્ટમાંથી 100 કરોડ રૂપિયાની વસૂલી કરાવવાનો આરોપ છે. 

Apr 12, 2021, 07:07 PM IST

Antilia case: કોર્ટે સવિન વાઝેની NIA રિમાન્ડ 9 એપ્રિલ સુધી વધારી, CBI પણ કરશે પૂછપરછ

એન્ટીલિયા કેસમાં સવિન વાઝેની રિમાન્ડ 9 એપ્રિલ સુધી વધારી દેવામાં  આવી છે. આગામી બે દિવસમાં સીબીઆઈની ટીમ પણ સચિન વાઝેની પૂછપરછ કરશે. 
 

Apr 7, 2021, 04:35 PM IST

Maharashtra: 100 કરોડની વસૂલીના મામલે Bombay HC નો મહત્વનો ચુકાદો, અનિલ દેશમુખ વિરુદ્ધ CBI તપાસના આદેશ

મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહની અરજી પર આજે બોમ્બે હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી થઈ. કોર્ટે તેને અસાધારણ કેસ ગણાવ્યો અને કહ્યું કે પરમબીર સિંહના આરોપો ખુબ ગંભીર છે.

Apr 5, 2021, 11:51 AM IST

Coal Scam: કોલકાતા સહિત 5 જગ્યાએ CBIની રેડ, જાણો કોના પર કસાયો સકંજો

કોલસા કૌભાંડ કેસ (Coal Scam Case) માં સીબીઆઈએ કોલકાતા સહિત 5 સ્થળો પર દરોડા પાડ્યા છે. 

Mar 16, 2021, 01:51 PM IST

CBI-ED Raid: West Bengal માં 15 જગ્યાએ સીબીઆઈ-ઈડીની રેડ, જાણો કયા મામલે ચાલી રહી છે તપાસ

સીબીઆઈ અને Enforcement Directorate પશ્ચિમ બંગાળમાં કોલકાતા સહિત 15 ઠેકાણા પર કોલસા કૌભાંડઅને પશુ તસ્કરી કેસ સંબંધે દરોડા પાડી રહ્યા છે. હાલ પશ્ચિમ બંગાળમાં એવા વેપારીઓના ત્યાં દરોડા પડી રહ્યા છે કે જે ગેરકાયદેસર કોલસા ખનન અને પશુ તસ્કરી સાથે જોડાયેલા છે. 

Feb 26, 2021, 12:03 PM IST

Coal Case: મમતા બેનરજીની મુશ્કેલીઓ વધી!, ભત્રીજા અભિષેક બેનરજીના ઘરે પહોંચી CBI

પશ્ચિમ બંગાળ (West Bengal) માં સીએમ મમતા બેનરજીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનરજી (Mamata Banerjee)  તપાસની ઝપેટમાં આવી ગયા છે.

Feb 21, 2021, 03:32 PM IST

Sushant Singh Rajput Case માં જબરદસ્ત મોટો વળાંક, મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ CBI ને કરી આ ખાસ અપીલ

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આજે સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે CBI ને એક અપીલ કરી છે.

Dec 27, 2020, 02:45 PM IST

Hathras Case: CBIએ દાખલ કરી ચાર્જશીટ, ચારેય આરોપી પર રેપ અને હત્યાનો આરોપ

ઉત્તર પ્રદેશ (Utter Pradesh)ના હાથરસ (Hathras)માં 19 વર્ષની છોકરી સાથે કથિત ગેંગરેપ અને હત્યા કેસમાં CBIએ ચારેય આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. CBIએ તેમની ચાર્જશીટમાં પીડિતાના છેલ્લા નિવેદનને આધાર બનાવ્યો છે

Dec 18, 2020, 06:03 PM IST

સુશાંતના નિધનની ગણતરીની મિનિટો પહેલા રિયાએ કરી હતી એક પોસ્ટ, જાણો કોને કરતી હતી મિસ?

સુશાંત સિંહ રાજપૂતના નિધનની ગણતરીની મિનિટો પહેલા રિયા ચક્રવર્તીએ એક પોસ્ટ શેર કરી હતી જે હવે ખુબ વાયરલ થઈ છે. 

Dec 17, 2020, 08:43 AM IST

Sushant case પર ફરી બોલ્યા Shekhar Suman, ટ્વિટર પર વ્યક્ત કરી આવી આશંકા

બોલીવુડ અભિનેતા શેખર સુમન (Shekhar Suman)ને લાગે છે કે સીબીઆઇ, એનસીબી અને ઈડી જેવી તપાસ એજન્સીઓ અપૂરતા પૂરાવાના કારણે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતના મામલે લાચાર છે.

Nov 28, 2020, 11:58 PM IST

હાથરસ ગેંપરેપ કેસના આરોપીઓને ગાંધીનગર FSL લવાયા, તમામના નાર્કોટેસ્ટ કરવામાં આવશે

ઉત્તર પ્રદેશના બહુ ચર્ચિત હાથરસ ગેંગરેપ કેસના આજે ચારે આરોપીઓને અમદાવાદની સાબરમતી જેલમાંથી ગાંધીનગર એફ.એસ.એલ ખાતે લઈ જવામાં આવ્યા છે. આ આરોપીઓના નાર્કોટેસ્ટ સહિતના ટેસ્ટ કરવામાં આવશે

Nov 23, 2020, 02:03 PM IST

હાથરસ કાંડ: ચારેય આરોપીઓને લઇને ગુજરાત પહોંચી CBI, 'સત્ય' જાણવા માટે કરાવશે આ ટેસ્ટ

હાથરસ ગેંગરેપ અને હત્યા (Hathras Case)ના ચારેય આરોપીઓના બ્રેન મેપિંગ (Brain Mapping) અને પોલીગ્રાફ ટેસ્ટ  (Polygraph Test) કરાવશે. આ ટેસ્ટ ગુજરાતના ગાંધી નગર સ્થિત CFSL લેબમાં કરાવવામાં આવશે.

Nov 22, 2020, 11:26 PM IST

મૃત્યુના એક દિવસ પહેલા 13 જૂને સુશાંતે કર્યું હતું 'આ' કામ, જેનો હવે થયો ચોંકાવનારો ખુલાસો  

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મૃત્યુ સંબંધે દરરોજ કઈંક ને કઈંક સમાચાર ચર્ચામાં રહે છે. સુશાંતના મૃત્યુ કેસની તપાસ સીબીઆઈ તરફથી હજુ પણ ચાલુ છે. આ બધા વચ્ચે સુશાંત વિશે એક નવો ખુલાસો થયો છે. રિપોર્ટ્સ મુજબ સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ પહેલા એક ખાસ ફિલ્મ પર કામ કરવાની ચર્ચા કરી રહ્યો હતો. 

Nov 20, 2020, 01:20 PM IST

સુશાંત કેસ: CBI એ રિયાના દાવાની ધૂળ કાઢી, મુંબઈ પોલીસની પણ ઝાટકણી કાઢતા કહ્યું કે...

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં રિયા ચક્રવર્તીએ તેની બહેનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે સીબીઆઈએ મુંબઈ હાઈકોર્ટમાં નિવેદન નોંધાવ્યું. સીબીઆઈએ બુધવારે મુંબઈ હાઈકોર્ટને જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેનો પર જે આરોપો લગાવ્યા છે તે મોટાભાગના કાલ્પનિક છે. આથી અનુમાનોના આધારે એફઆઈઆર નોંધાઈ શકે નહીં. 

Oct 29, 2020, 09:21 AM IST