સાહિત્ય નોબલ : 2018નું પોલેન્ડની ઓલ્ગા, 2019નું ઓસ્ટ્રેલિયન પીટરને સન્માન

નોબેલ સાહિત્ય એકેડેમીએ 2018 અને 2019ના પુરસ્કારની જાહેરાત થઇ ચુકી છે, 2018નો એવોર્ડ પોલિશ રાઇટર ઓલ્ગા અને 2019 નું નોબેલ ઓસ્ટ્રેલિયન લેખક પીટરને આપવાનો નિર્ણય કર્યો છે

સાહિત્ય નોબલ : 2018નું પોલેન્ડની ઓલ્ગા, 2019નું ઓસ્ટ્રેલિયન પીટરને સન્માન

સ્ટૉકહોમ : 2018 ના સાહિત્યનાં નોબલ પુરસ્કારની જાહેરાત આખરે ગુરૂવારે કરી દેવામાં આવી છે. જેનો સાહિત્ય પ્રેમીઓનું લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. 2018 ના સાહિત્યનાં નોબેલ માટે પોલેન્ડની લેખીકા ઓલ્ગા તોકારજુકને પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે 2019નાં નોબલ ઓસ્ટ્રેલિયન લેખિતા પીટર હેડકેને આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે,  યૌન શોષણ મુદ્દે જોતા ગત્ત વર્ષે સાહિત્યના નોબલની જાહેરાત રદ્દ કરી દેવામાં આવી હતી.

370 હટાવવાનો વિરોધ કરનાર અંગ્રેજ સાંસદ સાથે કોંગ્રેસી નેતાઓની મુલાકાત બાદ વિવાદ
કોણ છે ઓલ્ગા અને પીટર ?
ઓલ્ગા (57) એક પોલિશ, રાઇટર, કાર્યકર્તા અને બુદ્ધિજીવી છે. તેઓ પોતાની પેઢીની કોમર્શિયલ રીતે સૌથી વધારે સફળ લેખીકાઓ પૈકી એક છે. 2018માં તેમને તેમના ઉપન્ટાસ ફ્લાઇટ્સ માટે મૈન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન મેળવનાર આ પહેલી પોલિશ લેખક છે.

જાન્યુઆરીમાં થશે દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત, ફેબ્રુઆરીમાં થશે મતદાનઃ સૂત્ર
બીજી તરફ ઓસ્ટ્રેલિયન ઉપન્યાસ કાર, પ્લેરાઇટર અને અનુવાદક પીટર (76)એ પોતાની માંની આત્મહત્યાથી પ્રભાવિત થઇને ધ સોરો બિયોડ ડ્રીમ્સ બુકની રચના કરી હતી. પીટર ફિલ્મ લેખક પણ રહી ચુક્યા છે. તેમની લખેલી એક ફિલ્મને 1978ના કાન ફેસ્ટિવલ અને 1980નાં ગોલ્ડ એવોર્ડ માટે પણ પસંદગી થઇ હતી. તેમણે 1975માં સ્ક્રીનપ્લે રાઇટીંગ માટે જર્મન ફિલ્મ એવોર્ડ ઇન ગોલ્ટ મળી ચુક્યો છે.

— ANI (@ANI) October 10, 2019

કો-ઓપરેટિવ બેન્કના નિયમોમાં શિયાળુ સત્રમાં ફેરફાર શક્યઃ નિર્મલા સિતારમણ
સાહિત્ય નોબેલનો ઇતિહાસ
સાહિત્યનાં નોબલની શરૂઆત 1901માં થઇ હતી અને નવા આંકડા જોડીએ તો અત્યાર સુધીમાં 112 લોકોને પુરસ્કાર અપાઇ ચુક્યું છે. તેમાં 116 સાહિત્યકારોને સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર મોટે ભાગે અંગ્રેજી સાહિત્યકારોને જ મળે છે. ચાર વખત આ પુરસ્કાર સંયુક્ત રીતે આપવામાં આવ્યા છે. સાહિત્યનું નોબેલ મેળવનારા સૌથી ઓછી ઉંમરના સાહિત્યકારનું રેકોર્ડ જંગલમ બુક લખનારા રુડયાર્ડ કિપલિંગ નામથી રહ્યું છે. તે સમયે તેની ઉંમર 41 વર્ષની હતી. તેમનો જન્મ બ્રિટિશ શાસિત ભારતમાં મુંબઇમાં થયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news