દેશમાં ઓક્સિજન સંકટ વચ્ચે પીએમ મોદીનો નિર્ણય, PM Cares Fund માંથી ખરીદવામાં આવશે 1 લાખ પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર

પીએમ મોદીનું કહેવું છે કે તેનાથી વિશેષ રૂપથી જિલ્લા મુખ્યાલયો અને ટીયર-2 શહેરોમાં ઓક્સિજનની પહોંચમાં સુધાર થશે. 