સોનિયા ગાંધીના અંગત સચિવ વિરૂદ્ધ કેસ દાખલ, દલિત મહિલાએ લગાવ્યો બળાત્કારનો આરોપ
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત સચિવ પર રેપનો આરોપ છે. આ આરોપ તેમના અંગત સચિવ પીપી માધવન વિરૂદ્ધ લાગ્યો છે. તમને જણાવી દઇએ કે આ આરોપ દલિત મહિલાએ લગાવ્યો છે. આ આરોપો બાદ ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે.
Trending Photos
Sonia Gandhi Secretary accused of Rape: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત સચિવ પર રેપનો આરોપ છે. આ આરોપ તેમના અંગત સચિવ પીપી માધવન વિરૂદ્ધ લાગ્યો છે. તમને જણાવી દઇએ કે આ આરોપ દલિત મહિલાએ લગાવ્યો છે. આ આરોપો બાદ ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે.
सोनिया गांधी के निजी सचिव पर रेप का केस दर्ज, नौकरी, शादी का झांसा देकर रेप का आरोप #SoniaGandhi @capt_ivane @shivank_8mishra pic.twitter.com/Sl9G8J2IYW
— Zee News (@ZeeNews) June 27, 2022
આરોપ છે કે માધવન એક દલિત મહિલાને નોકરી આપવાના નામે રેપ ગુજાર્યો હતો. પીપી માધવન વિરૂદ્ધ નોકરી અને લગ્નની લાલચ આપી બળાત્કાર કરવાના આરોપમાં દિલ્હીના ઉત્તર નગર પોલીસ મથકમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે