ઝડપથી વાયરલ થઈ રહ્યો છે હાથીનો આ વીડિયો, તમે પણ જોવા થઈ જશો મજબૂર

આજે કાલ સોશિયલ મિડિયા પર વીડિયો વાયરલ થવામાં થોડો પણ સમય લાગતો નથી. હાલમાં જ એક બંદરનો કેક લઇને ભાગતો વીડિયો વાયરલ થયો હતો અને હવે એક હાથીના કારનામા કરતો દેખાઇ રહ્યો છે.

Updated By: Jul 12, 2020, 12:02 AM IST
ઝડપથી વાયરલ થઈ રહ્યો છે હાથીનો આ વીડિયો, તમે પણ જોવા થઈ જશો મજબૂર

નવી દિલ્હી: આજે કાલ સોશિયલ મિડિયા પર વીડિયો વાયરલ થવામાં થોડો પણ સમય લાગતો નથી. હાલમાં જ એક બંદરનો કેક લઇને ભાગતો વીડિયો વાયરલ થયો હતો અને હવે એક હાથીના કારનામા કરતો દેખાઇ રહ્યો છે.

આ પણ વાંચો:- UP: યોગી સરકારના ત્રીજા મંત્રી કોરોનાની ઝપેટમાં, ચેતન ચૌહાણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

મસ્તીના મૂડમાં હાથી
ભારતીય વન સેવાના અધિકારી સુશાંત નંદાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એકથી એક ચઢીયાતી તસવીરો અને વીડિયો (video) શેર કરતા રહે છે. પ્રાણીઓ અને પશુ-પક્ષીઓને તેમના કેમેરામાં કેદ કરવું એ તેમનો બીજો વિનોદ બની ગયો છે. તાજેતરમાં જ તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક હાથી (elephant)નો વીડિયો શેર કર્યો છે, જે જંગલમાં હિંચકા ખાવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

આ પણ વાંચો:- મહારાષ્ટ્રમાં કોરોનાનો વિસ્ફોટ, 8 હજારથી વધુ નવા કેસ, મૃતકોની સંખ્યા 10 હજારને પાર

આ વીડિયો જોઇને સ્પષ્ટ થાય છે કે આનંદમાં જોવા મળતા આ હાથીએ પોતાની મસ્તી ભારે પડી. તે ઝાડની ડાળીમાં ફસાઈ ગયો હતો અને તેના ભારે શરીરના કારણે તેનું ઝાડની ડાળીઓમાંથી બહાર આવવું મુશ્કેલ બની ગયુ હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube