વીડિયો

Panthor attack at gir somnath PT3M15S

ઊનાના રામ નગર ખારા વિસ્તારમાં દીપડાનો આતંક

ગીર સોમનાથના ઊનાના રામ નગર ખારા વિસ્તારમાં દીપડાનો આતંક યથાવત છે. ગત રાત્રીના દીપડાએ વાછડીનો શિકાર કર્યો હતો અને આ મેજબાની માણતા દીપડાના દ્રશ્યો મોબાઈલ ફોનમાં કેદ થયા છે.

Jan 27, 2020, 04:35 PM IST
Lion Hunting cow at Gir somnath PT3M6S

ગીર સોમનાથ : ગાયનો શિકાર કરતો સિંહનો વીડિયો વાયરલ

ગીર સોમનાથમાં ગાયનો શિકાર કરતો સિંહનો વીડિયો વાયરલ થયો છે.

Jan 27, 2020, 11:55 AM IST

સાંબિત પાત્રાએ ટ્વિટ કરીને કહ્યું, શરજીલ ઈમામ બાદ હવે જરા આ મહોતરમાને પણ સાંભળી લો....

શરજીલ ઈમામ (Sharjeel Imam)ની બાદ હવે અન્ય એક યુવતીના ભડકાઉ ભાષણનો વીડિયો વાયરલ થયો છે. બીજેપી (BJP) નેતા સાંબિત પાત્રા (Sambit Patra) એ એક યુવતીનો વીડિયો ટ્વિટ કર્યો છે. જોકે હજી એ સ્પષ્ટ નથી થયું કે આ વીડિયો ક્યાંનો છે અને કયા સમયનો છે. આ વીડિયોમાં યુવતી ભડકાઉ ભાષણ આપી રહી છે, જેમાં તે સુપ્રિમ કોર્ટ પર સવાલ ઉઠાવી રહી છે. સાંબિત પાત્રાએ ટ્વિટ કરીને કહ્યું કે, હવે શરજીલ ઈમામ બાદ જરા આ મહોતરમાને પણ સાંભળી લો. 

Jan 27, 2020, 09:20 AM IST
Viral Khabar : Interesting video of Internet PT24M40S

વાયરલ ખબર : ઇન્ટરનેટ પર વાયરલ બનેલા રસપ્રદ વીડિયો

વાયરલ ખબરમાં જુઓ ઇન્ટરનેટ પર વાયરલ બનેલા રસપ્રદ વીડિયો

Jan 26, 2020, 11:10 PM IST

શાહરૂખ ખાને શેર કર્યો રસપ્રદ VIDEO! લોકો પૂછવા લાગ્યા, ' શું નવી ફિલ્મની હિન્ટ છે?'

બોલીવુડ 'કિંગ' શાહરૂખ ખાન (Shah Rukh Khan)એ એક એવો વીડિયો શેર કર્યો છે ત્યારબાદથી તેમના ફેન્સ ખુશીથી ફૂલ્યા સમાતા છે. જોકે શાહરૂખ ખાને પોતાના ફેન્સને ઇંસ્ટાગ્રામ પર એક નવા વીડિયો સાથે ચોંકાવી દીધા છે. આ વીડિયોને જોઇને લોકો તેમને તેમની આગામી ફિલ્મનું નામ પૂછી રહ્યા છે. કારણ કે આ વીડિયો એવો જે તેમની આગામી ફિલ્મને હિન્ટ આપી રહ્યા છે.  

Jan 26, 2020, 03:59 PM IST
 100 gam 100 khabar watch video on zee 24 kalak PT24M3S

100 ગામ 100 ખબર: રાજ્યના મહત્વના સમાચારો એક જ ક્લિક પર

રાજ્યના મહત્વના સમાચારો એક જ ક્લિક પર જુઓ.

Jan 26, 2020, 08:40 AM IST

JNUના વિદ્યાર્થીના ભડકાઉ ભાષણનો વીડિયો વાયરલ, કહ્યું કે આસામને ભારતથી અલગ કરવું અમારી જવાબદારી

નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા શાહીનબાગના પ્રદર્શનકારીઓ પૈકી એક JNUના વિદ્યાર્થીનો એક ભડકાઉ નિવેદન કરતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો હાલમાં બહુ ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે. 

Jan 25, 2020, 02:34 PM IST
including cold wave across gujarat important news watch video zee 24 kalak PT21M6S

રાજ્યભરમાં ઠંડીનો પારો ફરી ગગડ્યો સહિતના મહત્વના સમાચારો એક જ ક્લિક પર

રાજ્યભરમાં ઠંડીનો પારો ફરી ગગડ્યો છે. કચ્છના નલિયાનું તાપમાન 7 ડિગ્રી નોંધાયું.બનાસકાંઠાના ડીસામાં ઠંડીનો પારો 9 ડિગ્રીએ પહોંચ્યો.અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વધી ઠંડી.

Jan 25, 2020, 09:10 AM IST
pm modi and president donald trump meeting in ahmedabad watch video zee 24 kalak PT3M16S

PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાતને લઈને તૈયારીઓ તેજ, જુઓ VIDEO

અમદાવાદનાં મોટેરા સ્ટેડીયમ ખાતે આગામી ફેબ્રુઆરી માસના અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાનાં રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે હાઉડી મોદી કાર્યક્રમની જેમ ભવ્ય કાર્યક્રમ યોજવાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. મોટેરા સ્ટેડીયમ ખાતે રાજ્યનાં મુખ્ય સચિવ અનીલ મુકીમ, મ્યુ. કમિશ્નર નેહરા, પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા, સ્પે. પોલીસ કમિશ્નર અજય તોમર, બીસીસીઆઈ નાં સેક્રેટરી જય શાહ અને જીસીએનાં ધનરાજ નથવાણી તેમજ સરકારનાં વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

Jan 25, 2020, 09:05 AM IST
Fatafat Khabar watch news at one click zee 24 kalak PT25M23S

ફટાફટ ખબર: GSC બેન્કના ચેરમેન અને વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી, જુઓ અન્ય સમાચાર

ફટાફટ ખબર: GSC બેન્કના ચેરમેન અને વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી, જુઓ અન્ય સમાચાર

Jan 22, 2020, 03:30 PM IST
Surat Fire Municipal commissioner calls meeting watch video zee 24 kalak PT8M19S

સુરત આગ મામલો: 300 કરોડ બરબાદ થયા બાદ તંત્ર જાગ્યું

સુરતના રઘુવીર કાપડ માર્કેટમાં આગ લાગવાથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ મામલે મ્યુનિસિપલ કમિશ્નરે તાકીદે બેઠક બોલાવી છે.

Jan 22, 2020, 03:25 PM IST
Armed SRP personnel at Vadodara Municipality watch video zee 24 kalak PT4M19S

વડોદરા પાલિકા ખાતે હથિયારધારી SRP જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો

કોંગ્રેસ દ્વારા દૂષિત પાણી ને લઈ વડોદરા કોર્પોરેશનની કચેરી પર હલ્લાબોલ કર્યો હતો જેમાં કોંગ્રેસ કાર્યકરોએ મેયર સાથે ધક્કા મુક્કી કરી અપમાન કર્યું હતું. જેને લઈ પાલિકા ના કમિશનર એ મેયર અને કમિશનર ગેટ પર હથિયારધારી એસ આર પી પોલીસ જવાનો નો બંદોબસ્ત ગોઠવી દીધો છે.

Jan 22, 2020, 03:15 PM IST
Councilor Shahzad gets 5-hour interim bail watch video zee 24 kalak PT5M50S

કાઉન્સિલર શહેજાદ ખાનને મળ્યા 5 કલાકના વચગાળાના જામીન

દાણીલીમડાના કાઉન્સિલર શહેઝાદ ખાનને અમદાવાદ સેશન્સ કોર્ટે આપ્યા 5 કલાકના વચ્ચગળાના જામીન. શાહ આલમ પોલીસ પર પથ્થરમારાના કેસમાં કરી હતી જામીન અરજી. 29મી જાન્યુઆરીએ કોર્પોરેશનની મિટિંગમાં હાજરી આપવા માટે કોર્ટે આપ્યા વચ્ચગાળાના જામીન.

Jan 22, 2020, 03:15 PM IST
The village people rushed to depotmanager's office in virpur padra vadodara watch video zee 24 kalak PT1M8S

વડોદરા: વિદ્યાર્થીઓને કચડવાના મામલે પાદરાના વીરપુરમાં ગ્રામજનોનો હોબાળો

વીરપુર ગામના વિદ્યાર્થીઓ ને બસ કચડવા મામલો. વડોદરાના પાદરામાં ગામ લોકોએ ડેપોમેનર્જરની ઓફીસમાં રજુઆત કરતા મચ્યો ભારે હોબાળો.રજુવાત દરમિયાન તું તું મેં મેં પણ સર્જાઈ. ગત રોજ ત્રણ વિદ્યાર્થીઓ કચડયા હતા બસ નીચે. ગામ લોકો માં ભારે આક્રોશ.બસમાં મુસાફરોની પડા પડી થતી હોવાથી ઘટના સર્જાઈ હોવાનું ડેપો મેનેજર કારણ બતાવ્યું. 170વિદ્યાર્થીઓ ને માત્ર 2 જ બસ ફાળવવા માં આવી છે.

Jan 22, 2020, 03:15 PM IST
Patan harij boratvada husband murders wife watch video zee 24 kalak PT3M7S

પાટણ: હારીજના બોરતવાડા ગામે પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી

હારીજના બોરતવાડા ગામે પતિએ જ શંકા કુશંકાઓ રાખીને પત્નીની લાકડી વડે માર મારીને હત્યા કરી નાખી. પિયર ન જવા દેવાની બાબતે પતિ પત્નીની અવારનવાર મારઝૂડ કરતો હતો. હારીજ પોલીસમાં ગુનો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

Jan 22, 2020, 03:00 PM IST
fire broke out in boat near Dwarka watch video zee 24 kalak PT3M30S

દ્વારકા: દરિયામાં બોટમાં લાગી આગ, 6 ખલાસાઓને બચાવાયા, એક ગુમ

અરબી સમુદ્રમાં દ્વારકાના દરિયામાં બોટમાં લાગી આગ. દિવના વણાંકબારા બંદરની એક બોટમાં અચાનક મધરાતે આગ લાગી. આસપાસની અન્ય બોટના લોકોએ 6 ખલાસીઓને બચાવ્યાં પરંતુ એક હજુ પણ ગુમ છે.

Jan 22, 2020, 02:55 PM IST
Abdasa mla pradyuman Singh Jadejas firing video viral watch video zee 24 kalak PT3M15S

અબડાસાના MLA પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્રએ ફાર્મહાઉસમાં બંદૂકથી બોલાવી ધણધણાટી

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્રનું અંધાધૂંધ ફાયરિંગ.જયદીપસિંહ જાડેજાએ ફાર્મહાઉસમાં બંદૂકથી બોલાવી ધણધણાટી. સોશિયલ મીડિયામાં ખુદ MLAના પુત્રએ જ વીડિયો કર્યો વાયરલ.

Jan 22, 2020, 02:45 PM IST
Jamnagar Hotel viral video watch on zee 24 kalak PT2M24S

જામનગરમાં હોટલના પનીર ભુરજી શાકમાંથી નીકળી જીવાત, જોઈને અરેરાટી થશે

જામનગરની કલ્પના હોટેલની થાળીમાંથી નીકળી જીવાત. હોટેલની ગંભીર બેદરકારી સામે આવતા ફૂડ વિભાગને કરવામાં આવી જાણ.

Jan 22, 2020, 02:45 PM IST
A devotee donated 35kg gold to the Siddhivinayak Temple in Mumbai PT3M36S

એક ભક્તે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં 35 કિલો સોનાનું કર્યું દાન

દિલ્હીના એક ભક્તે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં 35 કિલો સોનું દાન કર્યું. આ સોનાની કિંમત રૂપિયા 14 કરોડ જેટલી છે.આ સોનાનો ઉપયોગ મંદિરના દ્વાર અને છત માટે વપરાશે.

Jan 22, 2020, 02:00 PM IST
Supreme Court on CAA watch video zee 24 kalak PT2M40S

નાગરિકતા કાયદા અંગે સુપ્રીમ કોર્ટે આપી કેન્દ્ર સરકારને મોટી રાહત

CAAને લઇને 133 અરજી પર સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાઈ સુનાવણી. CAA પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઈનકાર. કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો 4 અઠવાડિયાનો સમય. 5માં અઠવાડિયાથી ફરી શરૂ થશે સુનાવણી.

Jan 22, 2020, 02:00 PM IST