NCERT એ 10 થી 12 ના સિલેબસમાંથી હટાવ્યા ઘણા ચેપ્ટર, મુઘલ, કોંગ્રેસ અને જનસંઘ સાથે જોડાયેલા પાઠ પણ હટાવ્યા
NCERT એ વિશ્વની રાજનીતિમાં અમેરિકાનું આધિપત્ય અને ધ કોલ્ડ વૉર એરા જેવા પાઠ હટાવ્યા છે. આ સાથે લોકપ્રિય આંદોલનનો ઉદય, એકદલીય પ્રભુત્વ કા યુગ પણ 12માં ધોરણની સ્વતંત્રતા કે બાદ સે ભારતીય રાજનીતિમાંથી હટાવવામાં આવ્યા છે.
Trending Photos
NCERT: રાષ્ટ્રીય શૈક્ષિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ એટલે કે NCERTએ 12માં ધોરણની ઈતિહાસીની બુકમાં અનેક ફેરફારો કર્યા છે. જેમાંથી મુઘલ સામ્રાજ્યને લગતા કેટલાક અધ્યાયો હટાવવામાં આવ્યા છે.આ ફેરફાર બાદ ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોના અભ્યાસક્રમમાં પણ ફેરફાર થઈ શકે છે. કારણ કે આ બોર્ડ NCERTનું અનુકરણ કરે છે. NCERTએ વર્ષ 2023-24 માટે આ અભ્યાસક્રમ રજૂ કર્યો છે.
એક અહેવાલ અનુસાર નવા પાઠ્યક્રમમાં NCERTએ રાજાઓ અને ઈતિહાસઃ મુઘલ દરબાર ચેપ્ટરને ઈતિહાસની બુક થીમ્સ ઑફ ઈન્ડિયન હિસ્ટ્રી પાર્ટ 2માંથી હટાવ્યા છે. NCERTની ઈતિહાસની બુકની સાથે 12માંની નાગરિકશાસ્ત્રની બુકમાં પણ સિલેબસ બદલવામાં આવ્યો છે. NCERT એ વિશ્વની રાજનીતિમાં અમેરિકાનું આધિપત્ય અને ધ કોલ્ડ વૉર એરા જેવા પાઠ હટાવ્યા છે. આ સાથે લોકપ્રિય આંદોલનનો ઉદય, એકદલીય પ્રભુત્વ કા યુગ પણ 12માં ધોરણની સ્વતંત્રતા કે બાદ સે ભારતીય રાજનીતિમાંથી હટાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સોનાએ આપ્યું બમ્પર વળતર! GOLDનો ભાવ 68000એ પહોંચશે, આ છે મોટા કારણો
આ પણ વાંચો: સસ્તામાં કાર ખરીદવી પડી ન જાય મોંઘી! વપરાયેલી કાર ખરીદતી વખતે આ છેતરપિંડીથી બચો
આ પણ વાંચો: Car Care Tips: Ohh No! પેટ્રોલની જગ્યાએ ડીઝલ ભરાઈ ગયું છે, તો પહેલાં કરો આ કામ
NCERT એ 12માં ધોરણની સાથે સાથે 10માં અને 11માં ધોરણની બુકમાં પણ સંશોધન કર્યું છે. 11માં ધોરણની બુક થીમ્સ ઈન વર્લ્ડ હિસ્ટ્રીથી સેન્ટ્રલ ઈસ્લામિક લેન્ડ્સ, સંસ્કૃતિયો કા ટકરાવ અને ઔદ્યોગિક ક્રાંતિ જેવા અધ્યાય હટાવી દીધા છે. ધોરણ 10ની બુક લોકતાંત્રિક રાજનીતિ-2થી લોકતંત્ર ઔર વિવિધતા, લોકપ્રિય સંઘર્ષ ઔર આંદોલન, લોકતંત્ર કી ચુનૌતિયા હટાવામાં આવ્યા છે.
આ પણ વાંચો: વ્યક્તિએ મોબાઈલમાં કંઈક એવું ટાઈપ કર્યું કે નીકળવા લાગ્યો ધુમાડો! જોઈ લો આ વીડિયો
આ પણ વાંચો: Jaya Prada એ શૂટિંગ દરમિયાન આ અભિનેતાને સટાક દઇને ફટકાર્યો હતો તમાચો, જાણો કેમ
આ પણ વાંચો: જયા પ્રદાએ ધમેન્દ્રને લઇને કર્યા મોટા ખુલાસા, સેટ પર અભિનેત્રી સાથે કરતા હતા ફ્લર્ટ
NCERT એ ધોરણ 12ની હિંદી વિષયની બુકમાં મોટા ફેરફારો કર્યા છે. સત્ર 2023-24 માટે કરવામાં આવેલા ફેરફારમાં સીબીએસઈ 12માંની હિંદી આરોહ ભાગ-2થી ફિરાક ગોરખપુરની ગઝલ અને અંતરા ભાગ દોથી સૂર્યકાંત ત્રિપાઠીની ગીત ગાને દો મુઝેને હટાવવામાં આવ્યા છે. NCERTએ વિષ્ણુ ખરેની એક કામ ઔર સત્યને પણ અંતરા ભાગ બેને હટાવી દીધી છે.
આ પણ વાંચો: Sexual Diseases: કોઇપણ લક્ષણો વિના થઇ શકે છે આ 5 યૌન રોગ, શું તમે જાણો છો?
આ પણ વાંચો: ગેસ પર શેકેલી રોટલી આટલી છે ખતરનાક, સ્ટડીમાં થયો ખુલાસો
આ પણ વાંચો: પાણીમાં ડૂબી ગયા 17.50 કરોડ, આ ફ્લોપ ખેલાડીએ પોતાના દમ પર ડુબાડી મુંબઇની નૈયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે