हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
NCERT
Ncert News
NCERT
દેશના વિદ્યાર્થીઓ ભણશે ભારતની ગાથા, પાઠ્યપુસ્તકોમાં કરાશે મોટો ફેરફાર
NCERT panel recommends replacing India with ‘Bharat’ in school textbooks
Oct 25,2023, 19:00 PM IST
NCERT
પુસ્તકોમાં બદલાશે દેશનું નામ, India નહીં હવે 'ભારત' ભણશે બાળકો, NCERT ની ભલામણ
NCERT recommends replacing India with 'Bharat' in textbooks: શાળાના પુસ્તકોમાં સંશોધન કરવા માટે બનાવવામાં આવેલી NCERT ની એક હાઈલેવલ કમિટીએ ભલામણ કરી છે કે પ્રાથમિકથી લઈને હાઈ સ્કૂલ સ્તર સુધી શાળાના પાઠ્યપુસ્તકોમાં દેશનું નામ ઈન્ડિયા નહીં પરંતુ ભારત હોવું જોઈએ.
Oct 25,2023, 16:07 PM IST
NCERT
NCERTની ઈતિહાસની બુકમાં ફેરફાર, મુઘલ સામ્રાજ્યને લગતા પાઠ હટાવાયા
NCERT એ વિશ્વની રાજનીતિમાં અમેરિકાનું આધિપત્ય અને ધ કોલ્ડ વૉર એરા જેવા પાઠ હટાવ્યા છે. આ સાથે લોકપ્રિય આંદોલનનો ઉદય, એકદલીય પ્રભુત્વ કા યુગ પણ 12માં ધોરણની સ્વતંત્રતા કે બાદ સે ભારતીય રાજનીતિમાંથી હટાવવામાં આવ્યા છે.
Apr 4,2023, 10:15 AM IST
Books
આવતા વર્ષથી બદલાઈ જશે તમામ વર્ગોના પાઠ્યપુસ્તકો! નવા પુસ્તકોથી કરાવાશે અભ્યાસ
New Books From Next Year: દેશમાં આગામી વર્ષ એટલે કે એકેડેમિક યર 2024-25થી તમામ વર્ગોના પુસ્તકો બદલાઈ શકે છે. પુસ્તકોમાં થનારો આ ફેરફાર પહેલા ધોરણથી લઈને 12માં ધોરણ સુધી હશે. વાત જાણે એમ છે કે શિક્ષણ મંત્રાલય 2024-25 સુધી નવા નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF) હેઠળ તમામ વર્ગો માટે નવા પુસ્તકો લાવવાની યોજના ઘડી રહી છે.
Mar 28,2023, 12:28 PM IST
narendra modi
આખરે 75 વર્ષ બાદ થશે આ મોટું કામ, મોદી સરકાર સુધારશે કોંગ્રેસની આ મોટી 'ભૂલ'
મોદી સરકાર હવે કોંગ્રેસની ગત સરકારો દ્વારા કરાયેલી એક મોટી ભૂલને સુધારવા જઈ રહી છે.
Mar 31,2022, 6:59 AM IST
આર્ટિકલ 370
NCERTની પુસ્તકથી અલગાવવાદી રાજનીતિનું ચેપ્ટર હટાવ્યું, આર્ટિકલ 370 વિષય જોડાયો
રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન તેમજ પ્રશિક્ષણ પરિષદ (એનસીઇઆરટી)એ 12માં ધોરણના રાજકીય વિજ્ઞાન પુસ્તકના એક પાઠમાં સુધારો કરીને, તેમાંથી જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી રાજકારણ પરના ફકરાઓ દૂર કર્યા અને ગત વર્ષે રાજ્યના વિશેષ દરજ્જાના નાબૂદનો ટૂંક ઉલ્લેખ કર્યો.
Jul 21,2020, 23:46 PM IST
Mistake
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પુસ્તકમાં સામે આવી ભૂલ, મહત્વપૂર્ણ ચેપ્ટર થયા ગાયબ
રાજ્ય પાઠયપુસ્તક મંડળે ધોરણ ૧૨ સાયન્સમાં આ વર્ષથી NCERT બેઈઝડ નવા પાઠયપુસ્તકો અમલી બનાવ્યાં છે. જેના ભાગરૂપે ફીજીક્સનુ પુસ્તક પણ બદલાયું છે, જેમાં શિક્ષણ વિભાગ દ્વારા 44 પાનાનું આખુ ચેપ્ટર જ ગાયબ કરવામાં આવ્યુ છે.
Sep 10,2019, 11:15 AM IST
Books Price hike
વાલીઓની કમર તોડે તેવો પુસ્તકોમાં ભાવ વધારો, સંતાનોને ભણાવે કેવી રીતે?
રાજ્યમાં 10 જુનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ફરી એકવાર પુસ્તકોની કિંમતોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક પુસ્તકોમાં તો લગભગ 300% જેટલી કિમતમાં વધારો સામે આવી રહ્યો છે. તો આ વર્ષે આશરે 50% થી 100% સુધીનો વધારો સામાન્ય રીતે લગભગ દરેક ધોરણના પુસ્તકમાં વધવા પામ્યો છે. હવે જો તમે આ ભાવ વધારાની રમક ચૂકવી પણ દો, તો અમુક પુસ્તકો એવા પણ છે જે હાલના તબક્કે બજારમાં ઉપલબ્ધ પણ નથી.
Jun 2,2019, 14:45 PM IST
ગોધરા
ગોધરા હત્યાકાંડમાં PM મોદીની છબી ખરાબ કરનારા 4 સામે ફરિયાદ
ધોરણ-12ના પુસ્તકમાં લખેલ ગોધરા કાંડના લેખ મામલે કેસ દાખલ કરાયો છે. જેમાં લખાયું છે કે, વર્ષ 2002માં ગુજરાતમાં થયેલ સાંપ્રદાયિક હિંસાના સમયે નરેન્દ્ર મોદી ગુજરાત સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા અને તેઓ આ સમયે મૂકદર્શક બની ગયા હતા
Sep 24,2018, 12:45 PM IST
Trending news
manmohan singh
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
gemini
મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ
morbi
પતિ-પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાનીથી પત્નીની હત્યાનો ભાંડો ફૂટ્યો
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
Hina Khan
હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન આ શોથી કરશે કમબેક
lifestyle
બુલેટપ્રૂફ કોફી! જાણો કેવી રીતે સામાન્ય કોફી બટરની સાથે મળીને બની ગઈ બુલેટપ્રૂફ
Social Work
ગુજરાતમાં પહેલીવાર દિવ્યાંગોને કરાવાયો ગીર પ્રવાસ, માણી પ્રકૃતિની મહેંક
surat
શંકાશીલ પ્રેમીના માથા પર ભૂત સવાર થયું, મંગેતરની હત્યા કરીને ફરાર થઈ ગયો