Weight Loss: આખો દિવસ ખા-ખા કરશો તો પણ દર 7 દિવસે ઘટશે 2 કિલો વજન, અપનાવો આ દેશી ડિટોક્સ ટીપ્સ

Weight Loss Diet: જો તમે પણ ઝડપથી વજન ઘટે તેવા ડાયટ પ્લાન શોધી રહ્યા છો તો આજે તમને આવો જ એક જોરદાર ડાયટ પ્લાન જણાવીએ. આ ડિટોક્સ ડાયટ પ્લાન ફોલો કરવાથી 7 દિવસમાં જ વજન ઘટવાની શરુઆત થઈ જશે. 

Weight Loss: આખો દિવસ ખા-ખા કરશો તો પણ દર 7 દિવસે ઘટશે 2 કિલો વજન, અપનાવો આ દેશી ડિટોક્સ ટીપ્સ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.