Rice Vs Roti : શું તમારે વજન ઘટાડવા માટે રોટલી કે ભાત છોડી દેવી જોઈએ? ડાયેટિશિયને વજન ઘટાડવા અને જાળવવાનો યોગ્ય માહિતી આપીને આ કન્ફ્યૂઝન દૂર કર્યું
Lose Belly Fat in 15 days: શિયાળામાં જો તમે નિયમ બનાવી અને કેટલીક ટીપ્સ ફોલો કરો તો પેટની વધેલી ચરબી ઝડપથી ઓછી થઈ શકે છે. જો તમારી પણ ફાંદ દિવસેને દિવસે વધતી જાય છે તો તેને ઝડપથી ઓછી કરવામાં મદદ કરે તેવી ટીપ્સ આજે તમને જણાવીએ.
Weight loss Exercise: શિયાળાની ઋતુ હેલ્થ પર ધ્યાન આપવા માટે સૌથી બેસ્ટ હોય છે. આ વર્ષે શિયાળામાં તમે ઘર બેઠા તમારું વજન ઉતારી શકો છો. તેના માટે શું કરવું ચાલો તમને જણાવીએ.
Weight Loss Tips: ઘણા લોકોનું વજન એકવાર વધે પછી ઝડપથી ઘટતું નથી. જો તમારી સાથે પણ આવું થાય છે તો તમને જણાવી દઈએ એ સીક્રેટ જેની મદદથી તમે તમારી વેટ લોસ જર્નીને ઈઝી બનાવી શકો છો.
Health Tips: જો તમને ડાયાબિટીસ હોય અને વજન પણ વધારે હોય તો જમ્યા પછીની એક આદત અપનાવી લો. જો તમે આ આદત અપનાવી લેશો તો વજન પણ કંટ્રોલ કરી શકશો અને સાથે જ બ્લડ શુગર વધવાનું ટેન્શન પણ નહીં રહે.
Weight Loss: પેટની ચરબી ઓછી કરવા માટે જીમમાં કસરત કે ડાયટિંગ ન કરી શકાય એવું હોય તો પણ વજન ઘટાડવું શક્ય છે. આજે તમને 7 એવી ટીપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરવાથી તમે જીમ કે ડાયટિંગ વિના વજન ઘટાડી શકો છો.
Weight Loss Challenge China: એક તરફ ઝડપથી લોકોમાં મેદસ્વીતા વધી રહી છે, પરંતુ બીજી તરફ લોકો હેલ્થ પ્રત્યે સજાગ પણ બની રહ્યા છે, આવામાં ચીનની એક કંપનીની ઓફર ચર્ચામાં આવી છે
Weight Loss Tips: વજન ઘટાડવા માટે ડાયટમાં ફેરફાર કરવો સૌથી જરૂરી છે. આજે તમને 5 એવી વસ્તુઓ વિશે જણાવીએ જે તમારી વેઈટ લોસ જર્નીને સરળ બનાવશે. આ વસ્તુઓ વજન ઘટાડવામાં મદદ કરે એવી છે.
Marriage and Obesity Connection: લગ્ન પછી તરત જ, પુરુષો અને સ્ત્રીઓનું વજન વધવા લાગે છે, જેમાં પુરુષોનું વજન વધુ વધે છે. આ એક ગંભીર સમસ્યા છે પણ લોકો તેને મજાક તરીકે લે છે કે તેઓ તેમની પત્નીના સ્વાદિષ્ટ ખોરાકને કારણે જાડા થઈ જાય છે. ખરેખર, આનું મુખ્ય કારણ કંઈક બીજું જ છે
Fennel For Weight loss: વરિયાળી એન્ટી ઓક્સીડન્ટ સહિતના પોષકતત્વોથી ભરપુર હોય છે. વરિયાળી શરીરમાંથી વિષાક્ત પદાર્શોને બહાર કાઢવામાં મદદ કરે છે. વરિયાળીનો ખાસ રીતે ઉપયોગ કરવાથી શરીરની વધારાની ચરબી પણ ઓછી થઈ શકે છે.
Weight Loss Breakfast: સવારના નાસ્તામાં ઓટ્સ અને દલિયા લોકો લેતા હોય છે. પરંતુ જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેમના મનમાં પ્રશ્ન હોય કે સવારે નાસ્તામાં શું ખાવું જોઈએ?
Fruits for Weight Loss: દરેક પ્રકારના ફળ શરીર માટે ફાયદાકારક જ હોય છે પણ 4 ફળ એવા છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ફળ ખાવાથી વારંવાર ખાવા માટે થતી ક્રેવિંગ કંટ્રોલ થાય છે. જેના કારણે વજન ઘટાડવામાં સરળતા થઈ જાય છે.
Weight Loss Drink: જો તમે ઝડપથી વજન ઘટાડી અને પછી સ્લીમ રહેવા માંગો છો તો ડાયટમાં આ 3 ડ્રિંકને ડાયટમાં સામેલ કરી લો. આ પીણા પીવાથી વજન કંટ્રોલમાં રહેશે.
Weight loss Tips: શરીરમાં ચરબી વધી ગઈ હોય તો તેને ઝડપથી ઓગાળવા માટે તમે આદુની ચટણી અને તજનું સેવન કરી શકો છો. આ 2 વસ્તુને નેચરોપેથીમાં ફેટ કટર કહેવામાં આવે છે. આ બંને વસ્તુ ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
Anant Ambani Weight Gain : ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી આ દિવસોમાં પોતાના વધતા વજનના કારણે ફરી ચર્ચામાં છે. આ માટે તેને ઘણી ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. અનંત અંબાણીએ આ પહેલા એકવાર 108 કિલો વજન ઘટાડ્યું છે, પરંતુ તેમનું વજન ફરી વધ્યું છે, અહીં જાણો તેમનું વજન વધવા પાછળનું સાચું કારણ શું છે.
Weight Loss Tips: જો તમારું વજન વધારે છે અને તમારે ઝડપથી વજન ઘટાડવું છે તો આજથી જ આ 5 શાકભાજીને ભોજનમાં સામેલ કરવાનું શરુ કરી દો. એક રિસર્ચમાં સાબિત થયું છે કે આ શાકભાજી પેટની ચરબી ઝડપથી ઓગાળવામાં મદદ કરે છે.
Weight Loss: નિયમિત ચાલવાથી શરીરને અનેક લાભ થાય છે. જેમાંથી સૌથી મોટો લાભ છે વજન ઘટવાનો, જો તમે વોક કરવામાં 6-6-6 ફોર્મ્યૂલાને ફોલો કરો છો તો શરીરની ચરબી ફટાફટ ઓગળવા લાગે છે.
Fat Reduce Drink: આયુર્વેદમાં કેટલાક નેચરલ ડ્રિંક્સ વિશે જણાવ્યું છે જે મેટાબોલિઝમને બુસ્ટ કરે છે અને શરીરની ચરબી પણ ઝડપથી ઓગાળે છે. આજે તમને આવા જ એક દેશી પીણા વિશે જણાવીએ જે વજન ઝડપથી ઉતારી શકે છે.
Apple Cider Vinegar: જો તમે પણ વજન ઘટાડવા માંગો છો અને એવો કોઈ ઉપાય શોધી રહ્યા છો જેનાથી વજન ઝડપથી ઉતરે તો આજે તમને જણાવીએ એપલ સાઇડર વિનેગરનો ઉપાય. એપલ સાઇડર વિનેગર ઝડપથી વજન ઘટાડી શકે છે. આ કામ કેવી રીતે થશે ચાલો જણાવીએ.
Belly Fat: જે મહિલાઓ કમર અને પેટની વધેલી ચરબીથી પરેશાન છે તેમના માટે આજે એક સરળ અને અસરકારક ઉપાય જણાવીએ. રસોડામાં વપરાતા લીલા પાન શરીરમાં જામેલી જીદ્દી ચરબીને ઉતારી શકે છે. આ પાન કયા છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો જણાવીએ.
Weight loss Tips: આજે તમને 5 એવા કામ વિશે જણાવીએ જેને રાત્રે જમ્યા પછી કરવાથી ધીરેધીરે વજનમાં ઘટાડો થવા લાગે છે અને બોડી શેપમાં આવી જાય છે.
Weight Loss: વજન ઘટાડવું છે પણ જીમમાં જવાનો કે તનતોડ મહેનત કરવાનો સમય નથી ? તો તમે બપોરના ભોજનમાં કેટલાક ફેરફાર કરીને પણ વજન ઘટાડી શકો છો. આજે તમને જણાવીએ ભોજનમાં કઈ કઈ વસ્તુઓ ઉમેરીને તમે વજનને કંટ્રોલ કરી શકો છો.