સતત લેપટોપ કે ડેસ્કટોપ પર કામ કરીને ડોક દુઃખે છે? તો આ ઉપાયથી મળશે રાહત
ખુરશી પર બેસીને, તમે એક બાજુએ સરળતાથી અક્સસરસાઈઝ કરી શકો છો. આ માટે ખુરશી પર આરામથી બેસો અને ડોકને નીચેની તરફ વાળતી વખતે છાતીથી અડાવવાનો પ્રયાસ કરો. પછી તેને પાછળની તરફ લેતી વખતે ધીમે ધીમે તેને પીઠ તરફ ખસેડો. આ પણ 2-3 કલાકમાં કરી શકાય છે.
Trending Photos
નવી દિલ્લીઃ કોમ્પ્યુટર કે લેપટોપ પર કામ કરતી વખતે પોશ્ચરની તકલીફ રહેતી હોય છે. વર્ક ફ્રોમ હોમ દરમિયાન લેપટોપ પર કલાકો સુધી કામ કરતી વખતે ડોકનો ભોગ અકડાઈ જવાની તકલીફ રહેતી હોય છે. અનેક લોકોને ડોકનો દુખાવો, કમરના દુખાવાની સમસ્યાથી પીડિત છે. જો તમે પણ આમાં સામેલ છો, તો કેટલીક સરળ ટિપ્સ તમને ચપટીમાં રાહત આપી શકે છે.
આ પણ વાંચોઃ નિતંબ, સ્તન બધું જ કિમ કાર્દિશિયન જેવું! સેક્સી બોડી જેવો પથ્થરો વેચીને એક વ્યક્તિ બની ગયો માલામાલ
અચૂક ટ્રાય કરો આ ટિપ્સ-
જો ડોક જકડાઈ જવાની સમસ્યા હોય તો દર થોડીવારે ડોકને જમણી અને ડાબી બાજુ ફેરવો. આ દરમિયાન ડોકને સીધી રાખવાનું યાદ રાખો. ખુરશી પર બેસીને પણ તે કરી શકાય છે. લગભગ 10-10 વખત ડોકને બંને બાજુ ફેરવો. તમે દર 2થી 3 કલાકે આ કરી શકો છો.
ખુરશી પર બેસીને, તમે એક બાજુએ સરળતાથી અક્સસરસાઈઝ કરી શકો છો. આ માટે ખુરશી પર આરામથી બેસો અને ડોકને નીચેની તરફ વાળતી વખતે છાતીથી અડાવવાનો પ્રયાસ કરો. પછી તેને પાછળની તરફ લેતી વખતે ધીમે ધીમે તેને પીઠ તરફ ખસેડો. આ પણ 2-3 કલાકમાં કરી શકાય છે.
આ પણ વાંચોઃ ચૂંટણીમાં યોગી સાથે લડશે બોલીવુડની બિકીની ગર્લ! કોંગ્રેસે માહોલ ગરમ કરવા હોટ મોડેલને મેદાનમાં ઉતારી!
ડોકમાં અકડના મામલે હીટિંગ પેડથી શેક કરો. તેનાથી તાત્કાલિક રાહત મળે છે. દરરોજ હીટિંગ પેડથી કોમ્પ્રેસ કરવાથી પણ દુખાવામાં રાહત મળશે અને શિયાળામાં તમને સારું પણ લાગશે. પરંતુ વધુ પડતો દુખાવો થાય તો તેને અવગણશો નહીં અને ડૉક્ટરનો સંપર્ક કરો.
આ પણ વાંચોઃ સુહાગરાતે ભૂલથી પણ ન કરતા આવી ભયંકર ભૂલ, નહીં તો માથે પડશે ખર્ચો અને રીસાઈને પાછી જશે 'રોણી'!
આ પણ વાંચોઃ આ મોડેલના સ્તન અને નિતંબ જોવા ઈન્સ્ટા પર થાય છે ટ્રાફિકજામ! ચાહકો માટે રોજ ખુલ્લો મુકે છે ખુબસુરતીનો ખજાનો!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે