સારા અલી ખાનના બિકિની PHOTOS ધૂમ મચાવી રહ્યાં છે સોશિયલ મીડિયા પર, જોઈને ચાહકો પાણી પાણી

ફિલ્મ અભિનેત્રી સારા અલી ખાન ફરીથી એકવાર સ્વિમિંગ પૂલમાં જોવા મળી રહી છે. આ વખતે તેણે ભાઈ ઈબ્રાહિમ સાથે મસ્તી કરતા ફોટા પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. સોશિયલ મીડિયા પર હાલ સારા અલી ખાનના આ પૂલ ફોટા ખુબ વાઈરલ થઈ રહ્યાં છે. સારા અલી ખાન ભાઈ ઈબ્રાહિમ ખાન અને માતા અમૃતા સિંહ સાથે માલદીવ વેકેશન ગાળવા ગઈ છે. ત્રણેયની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. 
 

1/10
image

ભાઈ ઈબ્રાહિમ ખાન સાથે પણ સારાએ પૂલની તસવીરો શેર કરી છે. 

2/10
image

સારા માલદીવના સમુદ્રમાં ભરપૂર મજા કરી રહી છે. સારા અલી ખાન છેલ્લે સિંબા અને કેદારનાથ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. 

3/10
image

સારાએ બ્લેક ફ્લાવર પ્રિન્ટ બિકિનીમાં પણ ફોટો શેર કર્યા છે. 

4/10
image

સારાને આ તસવીરો પર ઢગલો કોમેન્ટ્સ મળી રહી છે. 

5/10
image

બહુ જલદી તે કાર્તિક આર્યનની સાથે ફિલ્મ આજકાલ અને વરુણ ધવન સાથે ફિલ્મ કુલી નંબર વનની રીમેકમાં જોવા મળશે. આ ફિલ્મને લઈને બધા ખુબ ઉત્સાહિત છે. હાલમાં જ આ ફિલ્મનું એક નવું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે. 

6/10
image

સારા અલી ખાન સેફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી છે. તે ખુબ ફિટનેસ ફ્રીક છે અને ડાયેટ તથા ફિટનેસ પર ખુબ ધ્યાન આપે છે. 

7/10
image

સારાએ ગ્રીન એન્ડ વ્હાઈટ બિકિનીમાં કેટલીક તસવીરો શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. 

8/10
image

ગ્રીન અને વ્હાઈટ બિકિનીમાં પણ સારા સ્વીમિંગ પૂલમાં ખુબ સુંદર લાગી રહી છે.

9/10
image

અન્ય બિકિની ફોટો પણ સારાએ શેર કર્યા છે. જે સોશિયલ મીડિયા પર ખુબ ધમાલ મચાવી રહ્યાં છે. 

10/10
image

સારા સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ રહે છે. તેના ચાહકોને તેની તસવીરોની ખુબ આતુરતા હોય છે. જેવા તેના ફોટા શેર થાય છે કે ચાહકોમાં આનંદ છવાઈ જાય છે અને સોશિયલ મીડિયામાં વાઈરલ થાય છે.