છેલ્લાં 10 વર્ષોમાં આ ફિલ્મો પર થયો પૈસાનો વરસાદ! પ્રોડ્યુસર, ડિરેક્ટર, હીરો, હીરોઈન બધા કમાઈ ગયા

Biggest Blockbusters of Bollywood: વર્ષ 2024 હજુ સુધી બોલિવૂડ માટે બહુ સારું સાબિત થયું નથી. એક-બે ફિલ્મોને બાદ કરતાં મોટાભાગની મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી છે. આવી સ્થિતિમાં, ચાલો જોઈએ કે છેલ્લા એક દાયકામાં બોલિવૂડની કઈ કઈ સફળ ફિલ્મો રહી છે.

જવાન - ₹643.87 કરોડ

1/8
image

એનિમલ - ₹556.36 કરોડ

2/8
image

પઠાન - ₹543.05 કરોડ

3/8
image

ગદર-2 – ₹525.45 કરોડ

4/8
image

દંગલ - ₹387.38 કરોડ

5/8
image

સંજુ - ₹342.53 કરોડ

6/8
image

PK - ₹340.80 કરોડ

7/8
image

બજરંગી ભાઈજાન – ₹320.34 કરોડ

8/8
image