હાર્ટ ટ્રાંસપ્લાન્ટ માટે ગ્રીન કોરીડોરમાં 12 કિમીનો રસ્તો માત્ર 14 મિનિટમાં જ કાપ્યો
અમદાવાદટ્રાફીક પોલીસની મદદથી ગ્રીન કોરીડોરમાં હાર્ટ ટ્રાન્ફર માટે 12 કિમીનો રસ્તો માત્ર 14 મિનિટમાં કાપ્યો
હાર્ટ ટ્રાંસપ્લાન્ટ માટે ગ્રીન12 કિમીનો રસ્તો માત્ર 14 મિનિટમા જ કાપ્યો
1/4
સિવિલ હોસ્પિટલમાં એક દર્દીનું મૃત્યુ થતા તેના પરિવારે હાર્ટને દાન કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં અમદાવાદ ટ્રાફિક પોલીસના ગ્રીન કોરીડોરની મદદથી 12 કિલોમીટરના રસ્તા પર માત્ર 14 જ મિનિટમાં સિવિલથી સિમ્સ હોસ્પિટલ સુધી પહોચાડવમાં આવ્યું હતું.
હાર્ટ ટ્રાંસપ્લાન્ટ માટે ગ્રીન12 કિમીનો રસ્તો માત્ર 14 મિનિટમા જ કાપ્યો
2/4
સિવિલમાંથી દર્દીએ દાન કરેલા હાર્ટની ટ્રાંસપ્લાન્ટ માટે ગ્રીન કોરીડોરની મદદથી અમદાવાદ ટ્રાફિક પોલીસે માત્ર 14 મિનીટમાં હાર્ટ પહોચાડ્યું હતું.
હાર્ટ ટ્રાંસપ્લાન્ટ માટે ગ્રીન12 કિમીનો રસ્તો માત્ર 14 મિનિટમા જ કાપ્યો
3/4
સિમ્સ હોસ્પિટલમાં હાર્ટ ટ્રાંસપ્લાન્ટની પ્રક્રિયા માટે નિષ્ણાત ડોક્ટરોએ આપી હતી હાજરી
હાર્ટ ટ્રાંસપ્લાન્ટ માટે ગ્રીન12 કિમીનો રસ્તો માત્ર 14 મિનિટમા જ કાપ્યો
4/4
અમદાવાદની સિવિલમાં દર્દીનું મૃત્યું થતા તેની માતાએ કિડની અને 1 લિવર અસારવાની સિવિલ હોસ્પિટલમાં કિડની હોસ્પિટલમાં દાન આપવાનો નિર્ણય કર્યો હતો
Trending Photos