હાર્ટ News

રોજ એપલ જ્યુશ પીવાથી થાય છે ચમત્કારિક ફાયદા, હાર્ટ, કીડની, લીવર, બધુ રહે છે તાજુમાજુ
Apple Juice: કોરોના બાદ લોકો વધુને વધુ હેલ્થ કોન્શિયસ બનતા જાય છે. આજકાલ આપણે જોઈએ છીએ તો લોકો નાસ્તાપાણીને બદલે ફ્રૂટ જ્યુશ પીવાનું વધારે પસંદ કરતા હોય છે. એટલે હવે લોકોને ખબર પડી ગઈ છેકે, શું ખવાય અને શું ખવાય. કારણકે, ખરાબ ખાણીપીણીને કારણે નાની ઉંમરમાં પણ ઘણાં લોકોને અચાનાક બીમારીથી મોત થઈ જાય છે. અથવા દવાખાનાની ચુંગાલમાં ફસાઈને રહેવું પડે છે. તો ડોક્ટરોને પૈસા આપવા કરતા પોતે ખાઈ પીને મોજ કરે એમાં શું ખોટું છે. તેથી લોકો હવે દરરોજ સવારે જ્યુશ, સૂપ પીવાનું પસંદ કરતા હોય છે. એમાંય જો રોસ સવારે સાવ ભૂ્ખ્યા પેટે એપલ જ્યુશ એટલેકે, સફરજનનો રસ પીવાનું શરૂ કરો તો થશે તમારા શરીરમાં ચમત્કારિક ફાયદા. તેથી તબીબો પણ રોજ એક સફરજન ખાવાની સલાહ આપે છે. જાણો રોજ સફરજનનો રસ પીવાથી થતા અનેક ફાયદાઓ વિશે....
Mar 28,2024, 9:52 AM IST

Trending news