ઐશ્વર્યાનું દિલ છે ચહેરા જેટલું જ ખૂબસુરત, પુરાવો છે આ PICS

1/10
image

એશ્વર્યાએ તાતા મેમોરિયલ હોસ્પિટલમાં એન્યુઅલ ડેના સાથે ક્રિસમસ સેલિબ્રેશન કર્યું. આ પ્રસંગે ઐશ્વર્યા કેન્સરગ્રસ્ત બાળકોને મળીને ઇમોશનલ થઈ ગઈ હતી. 

2/10
image

આ પ્રસંગે બાળકો સાથે ઐશ્વર્યાનું ફોર્મલ ફોટોશૂટ પણ થયું. 

 

3/10
image

આ સમગ્ર સેશન દરમિયાન ઐશ્વર્યા બાળકો સાથે હોંશેહોંશે સેલ્ફી ક્લિક કરતી જોવા મળી હતી. 

4/10
image

આ પ્રસંગે ઐશ્વર્યાએ લાલ રંગનો હેવી વર્ક સૂટ પહેર્યો હતો. 

5/10
image

ઐશ્વર્યાએ બાળકો દ્વારા બનાવવામાં આવેલી રંગોળી પણ જોઈ. 

6/10
image

ઐશ્વર્યાએ આ કેન્સર પેશન્ટના હેન્ડીક્રાફ્ટ જોવામાં પણ સમય ગાળ્યો હતો. 

7/10
image

આ કાર્યક્રમની કેટલીક તસવીરોમાં ઐશ્વર્યાના ચહેરા પર બાળક જેવી જ નિર્દોષતા જોવા મળી હતી. 

8/10
image

બાળકો સાથે બેસીને ઐશ્વર્યાએ કાર્યક્રમની મજા માણી. 

9/10
image

આ કાર્યક્રમ ઐશ્વર્યાએ સેલિબ્રિટીની જેમ ખાસ જગ્યાએ બેસીને નહીં પણ બાળકો વચ્ચે બેસીને માણ્યો હતો. 

10/10
image

આ આખા કાર્યક્રમમાં ઐશ્વર્યાએ ભારે એનર્જેટિક અંદાજમાં ભાગ લીધો.