close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ઐશ્વર્યા રાય

વિવેક ઓબેરોયથી બદલો લેવા આ અંદાજમાં નિકળ્યા અમિતાભ-અભિષેક-સલમાન! Meme Viral

વિવેક ઓબેરોય દ્વારા સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક અને સલમાન ખાના અંગત જીવન પર બનેલા મજાકીયા મીમને શેર કર્યા બાદ હોબાળો શરૂ થઇ ગયો છે, હવે આ મુદ્દે વિવેક ઓબેરોય માફી માંગી ચૂક્યા છે. તો હવે કોઇ તેમના વિરોધમાં છે તો કોઇ તેમનો સાથ આપી રહ્યા છે. આ મામલો એ પ્રકારે ચર્ચામાં છે સોશિયલ મીડિયા પર સતત મુદ્દે મજેદાર મીમ્સ સામે આવ્યા છે. 

May 21, 2019, 01:14 PM IST

આખરે વિવેક ઓબેરોયને ડિલીટ કરવું પડ્યું ઐશ્વર્યા રાયવાળું TWEET, માંગી માફી

બોલીવુડ એક્ટર વિવેક ઓબેરોય પોતાની આગામી ફિલ્મ 'નરેંદ્ર મોદી'ને લઇને ખૂબ ચર્ચામાં છે, પરંતુ આ દરમિયાન તેમણે એક ટ્વિટ કરીને પોતાને વિવાદોમાં ખેંચી લીધા છે. સોમવારે વિવેકે પોતાના ટ્વિટર હેંડલ પર એક મીમ શેર કર્યું હતું, જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન, સલમાન ખાન, વિવેક અને અભિષેક બચ્ચન સાથે નજરે પડી રહ્યા છે. આ પોસ્ટ પર ઐશ્વર્યા રાયને ટાર્ગેટ કરતાં પોલ્સના પરિણામોની મજાક બનાવવામાં આવી હતી. આ પોસ્ટ બાદ વિવેક ઓબેરોયને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહી વિવેકે પોસ્ટ કર્યાની થોડીવાર પછી મહારાષ્ટ્ર મહિલા આયોગે એક્ટરના નામે નોટીસ જાહેર કરી હતી. 

May 21, 2019, 10:07 AM IST

આ તસવીરે કરાવ્યો બચ્ચન પરિવારમાં મોટો ઝઘડો, સસરા-વહુ વચ્ચે બોલાચાલી?

અમિતાભ બચ્ચનના પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન સાથેના સંબંધો સુમેળભર્યા છે પણ લેટેસ્ટ માહિતી પ્રમાણે તેમના એક નિર્ણયને કારણે પરિવારમાં ફુટ પડી શકે છે

May 16, 2019, 09:50 AM IST

19 વર્ષ પછી ફરી બનશે સલમાન-ઐશ્વર્યાની જોડી?

આ  બંને સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં સાથે કામ કરશે એવી ચર્ચા છે

Mar 4, 2019, 05:01 PM IST

સલમાનના ભાઈ સોહેલે ખોલી ઐશ્વર્યાના સંબંધોની પોલ, કહ્યું વિવેક ઓબેરોય સાથે હતી તો પણ સલમાન સાથે...

સલમાન અને ઐશ્વર્યાની લવસ્ટોરી બોલિવૂડની ચર્ચાસ્પદ પ્રેમકથા તરીકે થાય છે

Feb 7, 2019, 05:34 PM IST

ઐશ્વર્યાનો દુશ્મન નંબર વન બની ગયો છે ઇમરાન હાશ્મી, હજી સળગે છે ગુસ્સાની આગ

આ દુશ્મનીનો સંબંધ વર્ષો જુની ઘટના સાથે છે

Jan 12, 2019, 12:25 PM IST

Video : જ્યારે ઐશ્વર્યા અને અભિષેકની થઈ હતી સગાઈ ત્યારે હૃતિકે કહ્યું હતું 'આ'

હાલમાં ઐશ્વર્યાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો છે

Jan 3, 2019, 05:43 PM IST

ઐશ્વર્યાની આરાધ્યા છે મમ્મીની ડુપ્લિકેટ ! ડાન્સના Video અને તસવીર જોવા કરો ક્લિક

હાલમાં નીતા અંબાણી સંચાલિત ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું

Dec 22, 2018, 05:37 PM IST

Viral Video : સલમાને કહ્યું કે જો મેં ઐશ્વર્યાને ખરેખર મારી હોત તો...

સલમાનનો આ જુનો વીડિયો ફરી વાઇરલ બન્યો છે

Oct 10, 2018, 05:40 PM IST

ગુજરાતનો સૌથી ભવ્ય "ધ શાદી ફેસ્ટિવલ" અમદાવાદમાં યોજાશે, મહારાણી અંબિકાકુમારી કરશે ઉદઘાટન

બોલિવૂડના જાણીતા સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ 'કોરી વાલિયા' કે જેમણે  ઐશ્વર્યા રાય, અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપરા, દિપીકા પાદુકોણે  જેવા દિગ્ગજ ફિલ્મસ્ટાર્સના મેકઅપ કર્યા છે, તેઓ આ " ધ શાદી ફેસ્ટિવલ''માં હાજરી આપશે.

Sep 20, 2018, 07:44 AM IST

PICS : દીકરી આરાધ્યા સાથે બાપ્પાના દર્શન કરવા પહોંચેલી એશને ઘેરી લીધી લોકોએ અને પછી...

ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની છે ઐશ્વર્યા અને આરાધ્યાની તસવીર

Sep 17, 2018, 02:28 PM IST

Video : ઐશ્વર્યાની નાની બહેન મહિમા ચૌધરી ! વાઇરલ બની છે 90ના દાયકાની આ એડ

આ બંને હિરોઇન બોલિવૂડમાં કામ કરી ચૂકી છે

Sep 12, 2018, 04:46 PM IST

OMG...એશ્વર્યાએ પતિ અભિષેકને 'આ અભિનેત્રી સાથે કામ કરવાની ના પાડી, જાણો કારણ

લાંબા સમયથી અભિષેક બચ્ચનને કામ મળતું નહતું. તેની છેલ્લી ફિલ્મ વર્ષ 2016માં હાઉસફૂલ 3 આવી હતી. આવી મલ્ટીસ્ટારર ફિલ્મો કરવાથી તેની કેરિયર પર કોઈ ખાસ ફરક પડતો નહતો.

Jun 15, 2018, 12:00 PM IST

ઐશ્વર્યા પાસેથી છિનવાયો પ્રોજેક્ટ? સાસુ-સસરાએ પણ ન કરી મદદ?

કેટરિના હાલમાં પોતાની કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે

Jun 4, 2018, 04:05 PM IST

Video : તેજ પ્રતાપના લગ્નમાં અફરા-તફરી, ભીડે લૂંટ્યું ભોજન

આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવના લગ્નમાં શનિવારે હંગામો થયો અને બેકાબૂ ભીડે વીઆઇપી અને મીડિયા માટે બનેલા પંડાલને અલગ કરનાર ઘેરાને તોડી દીધો તથા ભોજનના સામાનને લૂંટવા લાગ્યા. તમને જણાવી દઇએ કે તેજ પ્રતાપ આરજેડી ધારાસભ્ય ચંદ્રિકા રાયની પુત્રી ઐશ્વર્યા રાય સાથે શનિવારે લગ્નગ્રંથીમાં જોડાયા હતા. 

May 13, 2018, 08:03 AM IST

ત્રિપુરાના CMની લપસી જીભ, ઐશ્વર્યા અને ડાયના હૈડન વિશે આપ્યું ચોંકાવનારું નિવેદન

વિપ્લવ દેવના નિવેદન પછી તેઓ Twitter પર ટ્રોલ થયા છે

Apr 27, 2018, 12:38 PM IST

આજે લાલુના દીકરાની સગાઈ, મહેમાનોની સંખ્યા જાણીને નહીં થાય વિશ્વાસ

મળતી માહિતી પ્રમાણે આ સગાઈમાં લાલુ પ્રસાદ યાદવ હાજરી નહીં આપે

Apr 18, 2018, 08:12 AM IST

PICS: મુકેશ-નીતા અંબાણીએ આકાશ-શ્લોકા માટે રાખી સીક્રેટ પાર્ટી, એંટીલિયા થયો જશ્ન

દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્ન સૌથી વધુ ચર્ચામાં છે. 24 માર્ચના રોજ ગોવામાં હીરાના વેપારી રસૈલ મહેતાની નાની પુત્રી શ્લોકા મહેતાની સાથે આકાશ અંબાણીની પ્રી-એંગેજમેંટ સેરેમની રાખવામાં આવી હતી.

Mar 27, 2018, 10:25 AM IST

ફન્ને ખાન: ઐશ્વર્યા રાયનો ફર્સ્ટ લુક થયો રિલીઝ, ગ્લેમરસ અવતારમાં જોવા મળી

ફિલ્મના રિલીઝ પહેલાં ઐશ્વર્યાના ફર્સ્ટ લુકને શેર કર્યો છે. પોતાના લુકમાં ઐશ્વર્યા ખૂબ ગ્લેમરસ લાગી રહી છે અને ગોગલ્સ પહેરીને નજરે પડી રહી છે. 

Feb 14, 2018, 12:04 PM IST

29 વર્ષના યુવાનનો અજબ દાવો, ઐશ્વર્યા રાયને ગણાવી પોતાની માં!

સંગીતકુમારનો દાવો છે કે ઐશ્વર્યા 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતી એના 6 વર્ષ પહેલાં તેણે તેને જન્મ આપ્યો હતો

Jan 3, 2018, 05:28 PM IST