ચોમાસામાં ચંદ્રયોગ! દરિયામાં કરંટ...નદીઓ ગાંડીતૂર...પૂરનો પ્રકોપ...ગુજરાતની દશા બેઠી!

Gujarat Monsoon Update: ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલની ઘાતક આગાહી સામે આવી છે. ખાસ કરીને ચોમાચામાં ચંદ્રયોગ થતાં ગુજરાતની દશા બેઠી છે. કારણકે, હવે નદીઓની સાથો-સાથ દરિયો પણ તોફાની બન્યો છે...શું થશે રામ જાણે....

1/10
image

Gujarat Monsoon Update: ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલની ઘાતક આગાહી સામે આવી છે. ખાસ કરીને ચોમાચામાં ચંદ્રયોગ થતાં ગુજરાતની દશા બેઠી છે. કારણકે, હવે નદીઓની સાથો-સાથ દરિયો પણ તોફાની બન્યો છે...શું થશે રામ જાણે....

2/10
image

ગુજરાતમાં ભારે વરસાદને પગલે જળપ્રલય....પોરબંદર નજીક દરિયામાં ખરાબ હવામાન વચ્ચે કોસ્ટગાર્ડે કર્યું દિલધડક રેસક્યુ ઓપરેશન....ગેબોન દેશની કાર્ગો શીપના ક્રૂ મેમ્બરનું કરાયું રેસ્ક્યૂ...ક્રૂ મેમ્બરની તબિયત લથડતાં માંગવામાં આવી હતી મદદ...

3/10
image

પશ્ચિમ ભાગોમાં એક ટફ રેખા છે. આવહા ડાંગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં મધ્ય ગુજરાતના  ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત આસપાસના વિસ્તારમાં અને બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. 26 જુલાઈ સુધી રેહેવાની શક્યતા. જુલાઈના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે.  

4/10
image

અંબાલાલ પટેલે વધુમાં કહ્યુ કે, રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને 20 તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. બંગાળના ઉપસાગરમાં 18 થી 20 ઓગસ્ટમાં એક મજબૂત સિસ્ટમ બનશે. ઓરિસ્સા, છત્તીસગઢ, બિહારના ભાગો પશ્ચિમ બંગાળ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. મજબૂત સિસ્ટમના લીધે તેનો ઘેરાવો મોટો હશે જેના લીધે પુર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ઉતર પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગો ગુજરાતના ભાગોમાં વરસાદીની સ્થિતિ રહેશે.

5/10
image

આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છેકે, હવે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ખાસ કરીને ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના વાદળો બંધાયા છે. ચંદ્રયોગમાં વાદળો બંધાય ત્યારે ધાર્યા કરતા વધારે વરસાદ થાય છે. આજે ચંદ્રયોગ છે અને જો આકાશમાં વાદળો બંધાશે તો ચોક્કસ સારો વરસાદ થવાની સંભાવના છે.

6/10
image

આજે સવારે રાજ્યમાં વરસાદ થતા આગામી 24 કલાકમાં રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ થશે. સવારે ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ પડતા બંને જિલ્લાઓમાં પણ સારો વરસાદ રહી શકે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આફતના વરસાદથી રાહત મળશે. આમ છતાં ઉત્તર સૌરાષ્ટ્ર અને, કચ્છના ભાગોમાં ભારે વરસાદ રહેશે.

7/10
image

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ વરસી શકે છે. સાબરકાંઠા, પંચમહાલ, કચ્છ, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે 22થી 24 જુલાઈએ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા બતાવી છે. મધ્ય, ઉત્તર ગુજરાતમાં 4 ઈંચ વરસાદની શક્યતા છે. આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 22-23 જુલાઈએ ગ્રહોના યોગને જોતા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતા નદીના જળ સ્તર વધી શકે. ગુજરાતનાં ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે.

8/10
image

રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. 24-25 જુલાઈએ દેશના પશ્ચિમ ભાગમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ. 2થી 5 ઓગસ્ટ વચ્ચે સમગ્ર રાજ્યમાં સારો વરસાદ રહેવાનું અનુમાન..

9/10
image

ગીર સોમનાથ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત્....સોમનાથના દરિયામાં જોવા મળ્યો કરંટ...ઘૂઘવાટા મારતાં દરિયામાં ઉછળ્યા ઊંચા મોંજા...મેઘરાજા છેલ્લા 3 દિવસથી સોમનાથ દાદાનો કરી રહ્યા છે જળાભિષેક...

10/10
image

ગુજરાતમાં આજે 22 તાલુકામાં વરસ્યો વરસાદ...સૌથી વધુ વેરાવળમાં ખાબક્યો 4 ઈંચ વરસાદ...તો સૂત્રપાડા, ઉમરગામમાં 2-2 ઈંચ વરસાદથી અનેક જગ્યાએ ભરાયા પાણી...આજે વરસાદે વિરામ લીધો હોય તેવી સ્થિતિ....