kim jong un

પરમાણુ બોમ્બ, અમેરિકા... 2022માં શું છે કિમ જોંગ ઉનનો પ્લાન? પ્રથમવાર દુનિયાને જણાવ્યું

કોરિયાની વર્કર્સ પાર્ટી (WPK) ની 8મી કેન્દ્રીય સમિતિની ચોથી પૂર્ણ બેઠકને સંબોધિત કરતા કિમ જોંગ ઉને કહ્યુ કે, 2022 માટે ઉત્તર કોરિયાનું મુખ્ય લક્ષ્ય આર્થિક વિકાસ શરૂ કરવો અને લોકોના જીવનમાં સુધાર કરવાનું હશે.

Jan 1, 2022, 05:53 PM IST

Nostradamus predictions about 2022: ભારે ઉથલપાથલવાળું છે વર્ષ 2022, આ નેતાનું થશે મોત, જાણો નોસ્ત્રાડેમસની 7 ભવિષ્યવાણી

Nostradamus most important predictions about 2022: ફ્રાન્સમાં જન્મેલા નોસ્ત્રાડેમસની 465 વર્ષ જૂની ભવિષ્યવાણીઓ આજે પણ લોકોને સ્તબ્ધ કરી રહી છે. નોસ્ત્રાડેમસે સદીઓ પહેલા લેસ પ્રોફેટીસ નામના પુસ્તકમાં દુનિયા વિશે અનેક ભવિષ્યવાણીઓ કરી હતી.

Dec 29, 2021, 11:23 AM IST

Kim Jong Un નું અજીબોગરીબ ફરમાન: 11 દિવસ સુધી હસવા-રોવા અને શોપિંગ કરવા પર પ્રતિબંધ

કિમ જોંગ ઈલના મૃત્યુની 10મી વર્ષગાંઠ પર કોરિયન અધિકારીઓએ લોકોને કોઈપણ પ્રકારની ખુશી વ્યક્ત ન કરવાનો 'કડક આદેશ' આપ્યો છે. ઈલ એ 1994 થી 2011 સુધી (તેના મૃત્યુ સુધી) ઉત્તર કોરિયા પર શાસન કર્યું.

Dec 17, 2021, 09:32 PM IST

સનકી તાનાશાહનું ફરી અજીબોગરીબ ફરમાન, મેનૂ જાહેર કરીને કહ્યું- 'કાળા હંસ'નું માંસ ખાવ'

ઉત્તર કોરિયા હાલ ભૂખમરાના કંગાળ પર પહોંચી ગયું છે અને તાનાશાહ કિમ જોંગ ઉનને દેશની જનતાને ઓછું ખાવા માટે એક ફરમાન જાહેર કર્યું હતું.

Nov 1, 2021, 06:49 PM IST

મોંઘવારીનો માર: ચા 5100 તો શેમ્પૂની બોટલ 14000 રૂપિયા, 3300 માં વેચાઇ રહ્યા છે કેળા

ઉત્તર કોરિયામાં ખાદ્ય સંકટ (North Korea Food Crisis) ની ગંભીરતાને જોતાં તાનાશાહ કિમ જોંગ ઉન (Kim Jong Un) એ લોકોને ઓછું ખાવાનું ફરમાન સંભળાવ્યું છે.

Oct 28, 2021, 04:14 PM IST

Kim Jong Un વિશે આવ્યા મોટા અપડેટ, આ એક Photo જોઈને દુનિયાની આંખો પહોળી થઈ

ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનની એક તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેના કારણે લોકોને આઘાત લાગી ગયો છે.

Jun 29, 2021, 08:05 AM IST

કોરોનાકાળમાં નવી આફતના એંધાણ? ઉ.કોરિયાના તાનાશાહનો આ Video જોઈને બધાને પરસેવો છૂટી ગયો  

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના સ્વાસ્થ્ય અંગે ફરીએકવાર  અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. કારણ છે કિમ જોંગ ઉનનો એક લેટેસ્ટ વીડિયો.

Jun 10, 2021, 07:38 AM IST

Corona પર નોર્થ કોરિયાનો મોટો દાવો, WHO ને કહ્યું- હજુ એકપણ કેસ નોંધાયો નથી

Coronavirus: આ એક એવો દાવો છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કારણ કે ઉત્તર કોરિયાની સ્વાસ્થ્ય સિસ્ટમ સારી નથી અને દેશનો કારોબાર પણ સંક્રમણથી પ્રભાવિત ચીનની સાથે છે અને આ કારોબાર તેની અર્થવ્યવસ્થા માટે જીવન રેખા સમાન છે. 

Apr 7, 2021, 04:13 PM IST

ઉત્તર કોરિયાનો તાનાશાહ કીમ જોંગ પણ જેમની સામે ઘૂંટણીયે ટેકે છે, તે સાધુ ગુજરાતના એક બીચ પર કરી રહ્યાં છે સાધના

કચ્છનો સુંદર માંડવી બીચ હાલ ફરી ચર્ચામાં આવ્યો છે. આ વખતે આ બીચ એક જાપાનીઝ બૌદ્ધ સાધુને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા ત્રણ દિવસથી આ બીચ પર એક જાપાનીઝ સાધુ સાધના કરી રહ્યાં છે. પરંતુ રસપ્રદ વાત તો એ છે કે, આ બૌદ્ધ ભિક્ષુક (Terasawa Junsei) માંડવીના કાશી વિશ્વનાથ બીચ પર વાજિંત્ર અને મંત્રોચ્ચાર સાથે છેલ્લા ત્રણ દિવસથી સાધના કરી રહ્યા છે. તેમના વાજિંત્ર સાથે મંત્રોચ્ચાર તરફ સૌનું ધ્યાન ગયું છે. પરંતુ ખાસ વાત તો એ છે કે, આ એ સાધુ છે, જેમની સામે ઉત્તર કોરિયાના તાનાશાહ કીમ જોંગ (kim jong un) પણ ઘૂંટણિયે પડ્યા હતા. 

Apr 6, 2021, 09:30 AM IST

North Korea: કિમ જોંગ ઉને રજૂ કર્યુ 'વિશ્વનું સૌથી શક્તિશાળી શસ્ત્ર', જાણો કેટલી ખતરનાક છે આ મિસાઇલ

Worlds Most Powerful Weapon: તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે સોલિડ-ફ્યૂલની ઓછા અંતરની બેલિસ્ટિક મિસાઇલ વધુ મોબાઇલ અને વધુ ઝડપી હોય છે. તસવીરો પ્રમાણે આ SLBMનું નામ પુકગુક્સોન્ગ-5 (Pukguksong-5) છે. તેનું જૂનુ વર્ઝન ઓક્ટોબરમાં થયેલી પરેડમાં દેખાડવામાં આવ્યું હતું. 

Jan 15, 2021, 11:23 PM IST

દુનિયાના Sex Addict નેતાઓ, આ નેતાને તો હતી 1000 ગર્લફ્રેન્ડ, ઘરમાંથી મળી 70 હજાર ગર્ભનિરોધક ગોળીઓ

દુનિયાભરમાં સનકી લોકોની કોઈ કમી નથી. આ લોકો એટલા બધા સેક્સ એડિક્ટ  ( Sex Addict) રહ્યા છે કે સેકડો-હજારો મહિલાઓ સાથે તેમના સંબંધ રહ્યા છે. જેમાંથી કેટલાક તો કટ્ટરપંથી છે તો કેટલાક તાનાશાહી જીવન જીવતા આવ્યા છે. ગમે તે થાય આ લોકોએ પોતાના જીવનમાં ખુબ ઐય્યાશી ભોગવી છે.

Jan 13, 2021, 03:03 PM IST

નાગરિકો ટળવળે અને Kim Jong Un એ પરિવાર સહિત ગૂપચૂપ રીતે મૂકાવી લીધી કોરોના રસી?

ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને દેશમાં કોરોનાના દર્દીઓને તેમના હાલ પર છોડી દીધા છે અને સૌથી પહેલા કોવિડ-19ની રસી પોતે અને પોતાના પરિવારને અપાવી દીધી છે. આ રસી કિમ જોંગ ઉન અને તેના પરિવારે ગત બે ત્રણ અઠવાડિયામાં લીધી છે. 

Dec 1, 2020, 05:22 PM IST

ઉત્તર કોરિયાની જનતા સામે રોવા લાગ્યા તાનાશાહ Kim Jong Un, માગી માફી

Kim Jong Un Wipes Away Tears:ઉત્તર કોરિયાના સનકી તાનાશાહ કિમ જોંગ ઉન શુક્રવારની રાત્રે જનતાની સામે રોવા લાગ્યા. તેમણે કહ્યું કે, તે દેશની માફી માગે છે. કોરોના સંકટના સમયમાં તેઓ જનતા સાથે ઉભા ન રહી શક્યા. 

Oct 12, 2020, 05:27 PM IST

કોરોના વાયરસ વિશે ઉ.કોરિયાના તાનાશાહનો વિચિત્ર દાવો, ચીનની પણ આંખો થઈ પહોળી 

ઉત્તર કોરિયા(North Korea) ની સત્તાધારી વર્કર્સ પાર્ટી(WPK)ના 75માં સ્થાપના દિવસ વખતે શાસક કિમ જોંગ ઉન Kim Jong Un)એ એવો દાવો કર્યો કે તેમના દેશમાં કોરોના વાયરસનો એક પણ કેસ નથી. સૈન્ય પરેડ સંબોધન વખતે તેમણે કહ્યું કે તેઓ જનતાનો આભાર માને છે કે તેમના દેશમાં કોઈ પણ કોરોના વાયરસથી સંક્રમિત નથી.

Oct 11, 2020, 11:06 AM IST

પરમાણુ હથિયાર, કાકાની હત્યા... ડોનાલ્ડ ટ્રમ્પે ખોલ્યા કિમ જોંગ ઉનના ઘણા 'રાઝ'

આ પુસ્તક ટ્રમ્પના તે 18 ઇન્ટરવ્યૂ પર આધારિત છે, જે અમેરિકાના રાષ્ટ્રપતિએ વુડવર્ડને ડિસેમ્બરથી જુલાઈ વચ્ચે આપ્યા છે. આ પુસ્તકના કેટલાક અંશ ધ વોશિંગટન પોસ્ટને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

Sep 10, 2020, 05:12 PM IST

ડોનાલ્ડ ટ્રમ્પની સેક્રેટરીનો આરોપ- તાનાશાહ કિમ જોંગે મારી સામે મારી હતી આંખ

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનનું દિલ ડોનાલ્ડ ટ્રમ્પનની પ્રેસ સેક્રેટરી સારા સેન્ડર્સ પર ફીદા થઈ ગયું હતું. કિમ જોંગ ઉને સિંગાપુરમાં મુલાકાત દરમિયાન સારાને આંખ મારી હતી. 

Sep 3, 2020, 10:52 AM IST

કિમ જોંગ-ઉન વિશે સામે આવ્યા ખરાબ સમાચાર, પૂર્વ રાજદ્વારીએ કર્યો આ દાવો!

દક્ષિણ કોરિયાના દિવંગત રાષ્ટ્રપતિ કિમ ડેઇ-જુંગ (Kim Dae-Jung)ના પૂર્વ સહયોગી ચાંગ સોંગ-મીને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગની લથડતી તબિયતને લઇને ફરી એકવાર અટકળોનો દોર શરૂ થયો છે. ચાંગ સોંગ-મીન (Chang Song-min)ના અનુસાર ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન (Kim Jong Un) કોમામાં છે. એટલું જ નહીં તેમની બહેન કિમ યો-જોંગ (Kim Yo-jong)ને અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથેના સંબંધોને સંભાળવાની સત્તાવાર જવાબદારી સોંપવામાં આવી છે.

Aug 23, 2020, 10:36 PM IST

ઉત્તર કોરિયાના તાનાશાહ Kim Jong Unને ભારતીય રાજદૂતે આપ્યો શુભેચ્છા સંદેશ, બન્યો ચર્ચાનો વિષય

ઉત્તર કોરિયાની સરકારી ટીવી ચેનલ નેશનલ ટેલીવિઝન ઓફ નોર્થ કોરિયા પર પ્રાઇમ ટાઇમમાં ન માત્ર ભારતનો ઉલ્લેખ થયો પરંતુ ભારતીય રાજદૂતના સંદેશને વાંચવામાં આવ્યો હતો.

Jul 18, 2020, 11:42 AM IST

કિમ જોંગ ઉનની બહેન પણ તાનાશાહથી ઓછી નથી, સાઉથ કોરિયાને આપી આ ધમકી

સાઉથ કોરિયાએ નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગની ધમકીઓથી ઘૂંટણિયા ટેકી ધીધા છે. સાઉથ કોરિયાએ કિમ યો જોંગની માગના દબાણ હેઠળ નવા કાયદા ઘડવાનો નિર્ણય કર્યો છે.

Jun 5, 2020, 05:26 PM IST

કિમ જોંગ ઉન મુદ્દે ઉત્તર કોરિયાનું વિચિત્ર નિવેદન, શું પરિવર્તનનો સંકેત આપે છે?

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને જોંગ રીતે લાંબા સમય સુધી ગાયબ રહ્યા બાદ સમગ્ર વિશ્વમાં તેના મુદ્દે અટકળો ચાલી રહી છે. જો કે હવે ઉત્તર કોરિયાનાં સરકારી અખબારે પણ તે વાત સ્વિકારી છે કે, કિમ જાદુઇ રીતે ગાયબ થઇ શકે નહી. અખબારે તે વાતની પૃષ્ટિ કરી છે કે, સત્તાધારી નેતાઓની પાસે એવો કોઇ જ જાદુ નથી કે જેના કારણે તેઓ સમયના અંતરને ઘટાડી શકે. જેવું કે કિમ જોંગ ઉન અને પૂર્વ સરમુખત્યાર કિમ જોંગ ઇલના શાસન દરમિયાન દાવો કરવામાં આવતો હતો.

May 22, 2020, 07:59 PM IST