જૂનમાં શુક્ર, બુધ, મંગળ, સૂર્ય અને શનિ ગોચર કરી 7 રાશિઓને કરશે માલામાલ, રાજા સમાન જીવશે જીવન

ગ્રહોની ચાલમાં ફેરફારની અસર દરેક 12 રાશિઓ પર પડે છે. આવનારા કેટલાક દિવસમાં સૂર્ય, બુધ, મંગળ, શનિ, શુક્રની ચાલમાં ફેરફાર થવાનો છે. સૂર્ય, બુધ, મંગળ, શનિની ચાલમાં ફેરફારને કારણે દરેક રાશિઓ પ્રભાવિત થશે. 

જૂનમાં શુક્ર, બુધ, મંગળ, સૂર્ય અને શનિ ગોચર કરી 7 રાશિઓને કરશે માલામાલ, રાજા સમાન જીવશે જીવન

Horoscope Rashifal: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ચાલને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોની ચાલમાં ફેરફારની અસર દરેક રાશિના જાતકો પર પડે છે. આવનારા કેટલાક દિવસમાં સૂર્ય, બુધ, મંગળ, શનિ અને શુક્રની ચાલમાં ફેરફાર થવાનો છે. જેની અસર દરેક રાશિ પર પડશે. પરંતુ ગ્રહોની ચાલમાં ફેરફારને કારણે કેટલાક જાતકોને વિશેષ લાભ થશે.

મેષ રાશિ
માનસિક ચિંતાઓ, શારીરિક કષ્ટ પડી શકે છે.
વાહનો સાવચેતી પૂર્વક ચલાવો, ઈજા થવાની આશંકા છે.
માનસિક તણાવની સ્થિતિ બનેલી રહેશે.
સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને બિનજરૂરી વાદ-વિવાદથી બચો.

વૃષભ રાશિ
વેપારમાં લાભ અને આવકમાં વધારો થશે.
આર્થિક, માનસિક તથા શારીરિક સ્તર પર લાભ પ્રાપ્ત થશે.
ખોટા ખર્ચથી બચો, બિનજરૂરી યાત્રા કરવી પડી શકે છે. 

મિથુન રાશિ
સુખ-સમૃદ્ધિ લાવનારો સમય છે.
દરેક કાર્ય સફળતાપૂર્વક સંપન્ન થશે.
ઉચ્ચ અધિકારીઓ પ્રસન્ન રહેશે.
ધન લાભ તથા માન-સન્માન પ્રાપ્ત થશે.
વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે.
નોકરીમાં પ્રમોશનનો યોગ બનશે.

કર્ક રાશિ
સફળતા તમારો સાથ આપશે.
કાર્યોમાં મુશ્કેલી ઉઠાવવી પડી શકે છે.
મિત્રો સાથે મતભેદ થઈ શકે છે. 

સિંહ રાશિ
તમારે સતર્ક રહેવાની જરૂર છે.
શત્રુ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે.
તમારી વિવેક-બુદ્ધિથી કામ લો બાકી મુશ્કેલી વધી શકે છે.
અપમાનનો ભય, શરીરમાં પીડા વગેરેને કારણે મન બેચેન રહેશે.

કન્યા રાશિ
જીવનસાથી સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરો.
મોટા ભાગના કામોમાં નિષ્ફળતા મળી શકે છે, તેથી સમજી વિચારી નવા કામની શરૂઆત કરો.
વેપારમાં મુશ્કેલી આવી શકે છે.

તુલા રાશિ
કાર્યમાં સફળ થશો.
માન-સન્માનમાં વધારો થશે.
દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થશે.
અન્ન-વસ્ત્ર વગેરોનો લાભ તથા મન અને શરીર સ્વસ્થ રહેશે.
સાવચેતી રાખો.

વૃશ્ચિક રાશિ
ગ્રહ ગોચર માનસિક ભ્રમની સ્થિતિમાં મુકી શકે છે.
સ્વયં અને સંતાનના સ્વાસ્થ્યમાં મુશ્કેલી થઈ શકે છે.
કારણ વગર વાદ-વિવાદની સ્થિતિ થઈ શકે છે.
સંઘર્ષનની સાથે સફળતા તથા ધન લાભની સ્થિતિ બની રહી છે.

ધન રાશિ
ધન રાશિના જાતકોની માનસિક તથા શારીરિક વ્યથા વધશે.
સુખમાં કમીને કારણે ઘરેલૂ ઝઘડા થઈ શકે છે.
જમીન-સંપત્તિ સંબંધી સમસ્યા ઉભી થઈ શકે છે.
બિનજરૂરી યાત્રા કરવી પડી શકે છે. 

મકર રાશિ
ઉચ્ચ રાજ્યાધિકારીઓ તથા સજ્જનો સાથે મુલાકાતનો યોગ બનશે.
પુત્ર તથા મિત્રો પાસેથી સન્માન મળશે.
શત્રુઓ પર વિજય અને ધન-માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે.
પદ લાભની સાથે આર્થિક લાભ પણ મળશે.

કુંભ રાશિ
કાર્ય વિલંબથી પૂર્ણ થશે.
માન-સમાનમાં કમી વિવાદોને કારણે માનસિક વ્યથા જોવા મળી શકે છે.
વેપાર અને સંપત્તિમાં નુકસાનના ભયનો યોગ લાભના યોગમાં પરિવર્તિત થવા લાગશે.

મીન રાશિ
ધન લાભ માટે વિશેષ સંઘર્ષ કરવો પડશે.
કોઈ ત્રીજી વ્યક્તિને કારણે પ્રિય વ્યક્તિઓ સાથે વાદ-વિવાદ થઈ શકે.
યાત્રામાં કષ્ટ તથા માનસિક પરેશાની થઈ શકે છે.
અજાણ્યા ભયને કારણે ઊંઘની સમસ્યા રહેશે.

ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news