લગ્ન થવામાં વારંવાર આવે છે વિઘ્ન? તો બદલાતી જતી ગ્રહોની ચાલ વચ્ચે અજમાવી જુઓ આ ઉપાય!

લાંબા સમયથી લગ્ન નથી થઈ રહ્યાં? લગ્નની વાતમાં વારંવાર આવે છે વિઘ્ન? કોઈકને કોઈક કારણે સગપણ થતા થતા રહી જાય છે? ઘણાં લોકો જીવનમાં આવી સમસ્યાઓનો સામનો કરતા હોય છે. તેનાથી ગભરાવાની જરૂર નથી. અહીં આ સમસ્યાના સમાધાન સામે સરળ ઉપાય પણ જણાવવામાં આવ્યો છે.

Updated By: Jun 22, 2021, 09:51 AM IST
લગ્ન થવામાં વારંવાર આવે છે વિઘ્ન? તો બદલાતી જતી ગ્રહોની ચાલ વચ્ચે અજમાવી જુઓ આ ઉપાય!

નવી દિલ્હીઃ લાંબા સમયથી લગ્ન નથી થઈ રહ્યાં? લગ્નની વાતમાં વારંવાર આવે છે વિઘ્ન? કોઈકને કોઈક કારણે સગપણ થતા થતા રહી જાય છે? ઘણાં લોકો જીવનમાં આવી સમસ્યાઓનો સામનો કરતા હોય છે. તેનાથી ગભરાવાની જરૂર નથી. અહીં આ સમસ્યાના સમાધાન સામે સરળ ઉપાય પણ જણાવવામાં આવ્યો છે. 7 મંગળવાર હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદૂર ચડાવવું, આનાથી લગ્ન કરવામાં આવતું વિઘ્ન દૂર થશે. આપણા દરેકના જીવન પર ગ્રહ-નક્ષત્ર (astrology Upay) ની અસર પડે છે. ગ્રહોની ચાલ બદલાય છે ત્યારે આપણા જીવનમાં ક્યારેક સુખ આવે છે તો ક્યારેક દુ:ખ  જો તમે કોઈ સમસ્યા (Jyotish Remedy) થી પીડાતા હોવ અને તેનું સમાધાન નથી મળતુ તો તમારે જ્યોતિષ વિદ્યાયાના ઉપાયો જીવનમાં ઉતારવા જોઈએ.

Hot Actresses ના Yoga ની Hot તસવીરો થઈ વાયરલ, જુઓ Bollywood માં તમને કોનું ફિગર લાગે છે વધારે Hot!

ઉધારના ભારથી ચિંતામાં છો?
ઓમ ભૌમાય નમ: નો રોજ 108 વખત જાપ કરો.  મન્ડગલો ભૂમીપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ:. સ્થિરાસનો મહાકય: સર્વકામફલપ્રદ:. નો જાપ કરો. મહાવીર હનુમાન તમને સહાય કરશે.

ઝગડાઓના કારણે દુશ્મનો વધી ગયા છે?
ઓમ ક્રાં ક્રીં ક્રૌં સ: ભોમાય નમ: નો દર મંગળવારે  જપ કરો. મંગળવારનો દિવસ સકારાત્મકતા વધારવાનો દિવસ છે. આ મંત્રનો જાપ કરવાથી તમે ઝડપથી સાચા અને સારા મિત્ર બનાવી શકશો.

લગ્ન નથી થઈ રહ્યાં?
7 મંગળવાર હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદૂર ચડાવો.

આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા

બાળક દિવસેને દિવસે ખરાબ થતું જાય છે?
બાળક પાસે લાલ વસ્તુઓ જેવી કે ગોળ,મસૂરની દાળ, સિંધાઈ મીઠાનું દાન કરાવો. દાન કરવાથી સકારાત્મકતા પેદા થાય છે. આ સાથે ઘરમાં સ્વચ્છતા રાખો. પલગ પર ભીના કપડા ના મુકવા. આ ઉપાયથી તમારા બાળકમાં સુધારો જરૂર આવશે.

વેપારમાં નુકસાનીથી હેરાન છો?
જો તમે વેપારમાં થયેલા નુકસાનથી પરેશાન છો તો મંગળ અને શુક્રવારે ગરીબોને ગોળ અને ચણાનું દાન કરો. બાળકોને ખાટી-મીઠી ગોળીઓ આપવાથી ફાયદો થશે. આ ઉપાય કરવાથી તમારા વેપારમાં વધારો થશે.

સાવ ઉઘાડી થઈને ટેનિસ કોર્ટમાં રમવા ઉતરી આ અભિનેત્રી! દુનિયાનું સૌથી સેક્સી ફિગર જોવા ઈન્ટરનેટ પર 'ચક્કાજામ'

Bollywood ની આ હોટ અભિનેત્રી આર્થિક તંગીના કારણે બની ગઈ Call Girl! તેના ફિગર પર ફિદા છે લાખો લોકો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube