આ અક્ષરના નામની પત્ની મળી તો ગણાશો એકદમ લકી, પગ મૂકતાં જ સાસરીયાં થઇ જાય છે ધનવાન

Name Astology : નામ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિના નામનો પ્રભાવ તેના વ્યક્તિત્વ અને સ્વભાવ પર સ્પષ્ટ દેખાઇ છે. કહેવામાં આવે છે કે રાશિ આધાર પર નામ વ્યક્તિને વધુ પ્રભાવિત કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે નામનો પહેલો અક્ષર વ્યક્તિના જીવનને સૌથી વધુ પ્રભાવિત છે. 

આ અક્ષરના નામની પત્ની મળી તો ગણાશો એકદમ લકી, પગ મૂકતાં જ સાસરીયાં થઇ જાય છે ધનવાન

Name Astology : વ્યક્તિની જન્મ રાશિના આધારે જ તેનું નામાકરણ કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં 16 સંસ્કારોમાંથી એક નામકરણ સંસ્કાર પણ છે. બાળકનું નામ  ખૂબ સમજી વિચાર કરવામાં આવે છે. નામ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિના નામનો પ્રભાવ તેના વ્યક્તિત્વ અને સ્વભાવ પર સ્પષ્ટ દેખાઇ છે. કહેવામાં આવે છે કે રાશિ આધાર પર નામ વ્યક્તિને વધુ પ્રભાવિત કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે નામનો પહેલો અક્ષર વ્યક્તિના જીવનને સૌથી વધુ પ્રભાવિત છે. નામ શાસ્ત્રના અનુસાર આજે આપણે અહીં જાણીશું એ છોકરીઓ વિશે જે સાસરીવાળા માટે એકદમ ભાગ્યશાળી ગણવામાં આવે છે. આ છોકરીઓ સાસરીમાં પગ મુકે એટલે જ પૈસાનો વરસાદ થવા લાગે છે. 

આ પણ વાંચો: 

B અક્ષર પરથી શરૂ થનાર નામની છોકરીઓ
જે છોકરીઓના નામ આ અક્ષર પરથી શરૂ થાય છે, તે જન્મથી જ એકદમ ભાગ્યશાળી થાય છે. આ છોકરીઓ પર મા લક્ષ્મીની કૃપા વિશેષ રૂપથી મહેરબાન રહે છે. જીવનમાં તેમને કોઇ વસ્તુની કમી રહેતી નથી. નામ જ્યોતિષના અનુસાર આ છોકરીઓ જ્યાં પગ મુકે છે, ત્યાં ધન વર્ષા થવા અલગે છે. સાસરીયાવાળા માટે પણ તેમને લકી ગણવામાં આવે છે. આ છોકરીઓ પારિવારિક હોય છે અને તેમને ખુશ રાખવા માટે દરેક સંભવ પ્રયત્ન કરે છે. 

E અક્ષરથી શરૂ થનાર નામની છોકરીઓ
નામ શાસ્ત્રના અનુસાર જે છોકરીઓનું નામ આ અક્ષરથી શરૂ થાય છે, તેમને જીવનમાં દરેક પગલે કિસ્મતનો સાથ મળે છે. એમપણ કહી શકાય કે આ કિસ્મતની ધની હોય છે. પોતાની સાથે સાથે પરિવારની કિસ્મત માટે પણ લકી ગણવામાં આવે છે. પતિ અને સાસરીયા વાળા કોઇ કુબેરના ખજાનાથી કમ હોતી નથી. તેમના સાસરીયામાં પગ મુકતાં જ આકસ્મિત ધન લાભ થાય છે. લાઇફમાં બધુ સુખ સુવિધાઓ પ્રાપ્ત કરે છે. 

K અક્ષરથી શરૂ થનાર નામની છોકરીઓ 
આ નામની છોકરીઓ પર માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા થાય છે. આ છોકરીઓ સાસરીયાને ધન ધાન્યથી ભરી દે છે. પરિવારને સાથે લઇને ચાલીને મુશ્કેલ કરે છે. એટલું જ નહી, પરિવારની ખુશી માટે કંઇપણ કરવા માટે તૈયાર થઇ જાય છે. કહેવાય છે કે જે છોકરાઓના તેમના સાથે લગ્ન થાય છે, તેમની સાથે રહીને તેમની કિસ્મત પણ ચમકી જાય છે. 

આ પણ વાંચો: 

L અક્ષરથી શરૂ થનાર નામની છોકરીઓ 
આ અક્ષરના નામની છોકરીઓ પણ કિસ્મતવાળી ગણવામાં આવે છે. આ તમામની ફેવરિટ હોય છે. સ્વભાવ ખૂબ સરળ હોય છે. સામેવાળા વ્યક્તિને એકદમથી આકર્ષિત કરે છે. આ છોકરીઓના લગ્ન ખૂબ જ સંપન્ન પરિવારમાંથી હોય છે. આ છોકરીઓ પોતાના વ્યવહારથી દરેકના દિલ જીતવામાં સફળ હોય છે. સાસરીવાળા માટે આ માતા લક્ષ્મીનું રૂપ ગણવામાં આવે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news