ICC Cricket World Cup 2019: જુઓ વિશ્વ કપનું પોઈન્ટ ટેબલ

આઈસીસી વિશ્વ કપમાં અત્યાર સુધી કુલ 19 મેચ રમાઇ ચુકી છે. 

Updated By: Jun 17, 2019, 02:20 PM IST
ICC Cricket World Cup 2019: જુઓ વિશ્વ કપનું પોઈન્ટ ટેબલ
ફોટો સાભાર (@cricketworldcup)

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડની યજમાનીમાં ICC Cricket World Cup 2019 ચાલી રહ્યો છે. રાઉન્ડ રોબિન ફોર્મેચમાં રમાઇ રહેલા વિશ્વ કપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. તમામ ટીમો એક-બીજા વિરુદ્ધ રમશે. આ વખતે વિશ્વ કપમાં ગ્રુપ કે પૂલ સિસ્ટમ નથી. રાઉન્ડ રોબિન ફોર્મેટ બાદ ટોપ ચાર ટીમો સેમીફાઇનલ રમશે. 

જુઓ, World Cup 2019નું Points Table

ટીમ મેચ જીત હાર N/R રનરેટ પોઈન્ટ
ન્યૂઝીલેન્ડ 4 3 0 1 2.163 7
ઈંગ્લેન્ડ 4 3 1 0 1.557 6
ઓસ્ટ્રેલિયા 4 3 1 0 0.57 6
ભારત 3 2 0 1 0.54 5
શ્રીલંકા 4 1 1 2 -1.517 4
વેસ્ટ ઈન્ડિઝ 4 1 2 1 0.666 3
બાંગ્લાદેશ 4 1 2 1 -0.714 3
પાકિસ્તાન 4 1 2 1 -1.796 3
સાઉથ આફ્રિકા 4 0 3 1 -0.952 1
અફગાનિસ્તાન 3 0 3 0 -1.493 0