પોઈન્ટ ટેબલ

બકવાસ છે આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઈન્ટ સિસ્ટમઃ માઇકલ હોલ્ડિંગ

આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત ઓગસ્ટ-2019થી થઈ હતી, જેમાં ટેસ્ટ રેન્કિંગની ટોપ-9 ટીમ ભાગ લઈ રહી છે. તેની ફાઇનલ જૂન 2021માં લોર્ડ્સમાં રમાશે. 
 

May 4, 2020, 10:54 AM IST

ICC World Test Championship : ભારતના વિજય પછી પોઈન્ટ ટેબલમાં આવ્યો મોટો ફેરફાર

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના(ICC World Test Championship) પોઈન્ટ ટેબલમાં(Point Table) બાંગ્લાદેશ પર વિજય સાથે જ ભારતે પોતાની ટોચની પોઝિશન વધુ મજબૂત કરી લીધી છે. ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થયા પછી 7 ટેસ્ટ રમી છે અને તમામ ટેસ્ટમાં વિજય મેળવ્યો છે, જેના કારણે તેના 360 પોઈન્ટ થઈ ગયા છે.
 

Nov 24, 2019, 05:26 PM IST

ICC Test Championship: કોહલી સેનાનો દબદબો, પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન કર્યું મજબૂત

ભારતીય ટીમે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોપ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ભારતે અત્યાર સુધી બે સિરીઝ રમી છે અને તેણે દરેક મેચ જીતી છે. જુઓ કઈ ટીમ ક્યા સ્થાન પર છે. 
 

Oct 22, 2019, 03:08 PM IST

ICC World Test Championship : ભારતની 'બેવડી સદી', બની વિશ્વની પ્રથમ ટીમ

યજમાન ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે, જેમાંથી ભારતે પ્રથમ બે ટેસ્ટ જીતીની શ્રેણી જીતી લીધી છે. આ બે મેચના ભારતને 80 પોઈન્ટ મળ્યા છે. ભારતને આ અગાઉ વેસ્ટ ઈન્ડીઝની શ્રેણી જીતવાથી 120 પોઈન્ટ મળ્યા હતા. આ રીતે ભારતના કુલ 200 પોઈન્ટ થઈ ગયા છે. 

Oct 13, 2019, 05:55 PM IST

ICC World Test Championship: પોઈન્ટ ટેબલમાં ભારત મજબૂત, જુઓ અન્ય ટીમોની સ્થિતિ

ICC World Test Championship Points Table: ભારતીય ટીમે આફ્રિકાને હરાવીને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. 
 

Oct 7, 2019, 05:03 PM IST

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપઃ 120 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ટીમ ઈન્ડિયા, જાણો અન્ય ટીમોની સ્થિતિ

આઈસીસી દ્વારા શરૂ કરવામાં આવેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતે શાનદાર પ્રારંભ કર્યો છે. કુલ 9 દેશોની વચ્ચે રમાઇ રહેલી આ ચેમ્પિયનશિપમાં હજુ ભારતને પોતાનું પ્રથમ સ્થાન મજબૂત કરવા ઘણી તક મળશે. 

Sep 3, 2019, 04:53 PM IST

World Cup 2019 Point Table: સેમિફાઇનલની દોડ, આ છે પોઈન્ટ ટેબલની સ્થિતિ

ભારત આ જીતની સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર પહોંચી ગયું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ બંન્નેના ખાતામાં 11-11 પોઈન્ટ છે, પરંતુ સારી નેટ રનરેટના આધારે ભારત આગળ છે. 

Jun 28, 2019, 03:34 PM IST

World Cup 2019 Point Table: ઓસ્ટ્રેલિયા સેમિમાં, આ છે અન્ય ટીમોની સ્થિતિ

ઓસ્ટ્રેલિયા સામે પરાજય બાદ યજમાન ઈંગ્લેન્ડની સેમિફાઇનલમાં પહોંચવાની રાહ મુશ્કેલ નજર આવી રહી છે. 

Jun 26, 2019, 12:51 PM IST

ICC WC 2019 Point Table: ઈંગ્લેન્ડની હાર બાદ હવે આ છે પોઈન્ટ ટેબલની સ્થિતિ

આઈસીસી વિશ્વકપમાં શ્રીલંકાએ ઈંગ્લેન્ડને હરાવીને બધાને ચોંકાવી દીધા છે. આ મેચ બાદ પોઈન્ટ ટેબલની સ્થિતિમાં ફેરફાર થયો છે. શ્રીલંકા બાંગ્લાદેશથી ઉપર પાંચમાં સ્થાને પહોંચી ગયું છે. 

Jun 22, 2019, 02:44 PM IST

WORLD CUP 2019 POINTS TABLE : ઓસ્ટ્રેલિયા ટોપ પર પહોંચ્યું, જાણો અન્ય ટીમોની સ્થિતિ

બાંગ્લાદેશને હરાવીને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. 
 

Jun 21, 2019, 02:31 PM IST

World Cup 2019: અડધો વિશ્વકપ પૂરો, જાણો પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ ક્યા સ્થાને

આઈસીસી વિશ્વકપ-2019મા અત્યાર સુધી 24 મેચ રમાઈ ચુકી છે. 
 

Jun 18, 2019, 11:04 PM IST

World cup 2019: વિશ્વકપની અત્યાર સુધી 22 મેચ પૂરી, જાણો શું છે પોઈન્ટ ટેબલની સ્થિતિ

આઈસીસી વિશ્વકપ-2019 ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઇ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી કુલ 22 મેચ પૂરી થઈ ચુકી છે. 

Jun 17, 2019, 02:29 PM IST

ICC Cricket World Cup 2019: જુઓ વિશ્વ કપનું પોઈન્ટ ટેબલ

આઈસીસી વિશ્વ કપમાં અત્યાર સુધી કુલ 19 મેચ રમાઇ ચુકી છે. 

Jun 15, 2019, 02:23 PM IST

World cup 2019: પોઈન્ટ ટેબલ, ભારતીય ટીમ ત્રીજા ક્રમે, જાણો અન્ય ટીમો ક્યાં સ્થાને

આઈસીસી વિશ્વકપમાં અત્યાર સુધી કુલ 14 મેચ રમાઇ ચુકી છે. ભારતીય ટીમે પોતાની શરૂઆતી બંન્ને મેચ જીતી લીધી  છે. વિરાટ સેના હાલમાં પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. 
 

Jun 10, 2019, 05:02 PM IST

World cup 2019: પોઈન્ટ ટેબલ, જુઓ કઈ ટીમ છે ક્યાં સ્થાન પર

આઈસીસી વિશ્વકપમાં અત્યાર સુધી કુલ 9 મેચ રમાઇ ચુકી છે. ભારતીય ટીમે પણ વિજય સાથે પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો છે. 
 

Jun 6, 2019, 02:03 PM IST