IND vs NZ 1st T20: ટી-20માં કિવીઝને કચડવા આજે ટીમ ઈન્ડિયામાંથી કોણ-કોણ ઉતરશે મેદાનમાં?
IND vs NZ 1st t20i 2023: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 22 T20 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 10માં જીત મેળવી છે, જ્યારે કિવી ટીમે નવ મેચ જીતી છે. ત્રણ મેચ ટાઈ રહી છે. બંને ટીમ ભારતમાં આઠ વખત આમને-સામને આવી ચુકી છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ પાંચ વખત જીત મેળવી હતી, જ્યારે ન્યુઝીલેન્ડે ત્રણ મેચ જીતી હતી. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ રાંચીમાં એક વખત આમને-સામને આવી ચુકી છે.
- આજે ન્યૂઝીલેન્ડ સામે ટી-20 સિરીઝનો પ્રારંભ
- વિજયી શરુઆત કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા
- જાણો બન્ને ટીમોના સંભવિત પ્લેઈંગ-11
Trending Photos
IND vs NZ 1st t20i 2023 Match Preview: આજે ફરી જોવા મળશે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ...આજે ફરી લાગશે વિકેટોની લાઈન....આજે ફરી દેખાશે ટીમ ઈન્ડિયાનો દમખમ...કારણકે, આજે ફરી ટી-20માં ટીમ ઈન્ડિયા કિવીઝ સામે ટકરાશે. હાર્દિકની કેપ્ટનશીપમાં રમાનારી આ મેચ માટે યંગ ટીમ ઈન્ડિયા પુરી રીતે તૈયાર છે. છેલ્લી કેટલીક મેચમાં ભારતીય ટીમના યુવા ખેલાડીઓ દ્વારા ખુબ જ સારું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ઈશાન કિશન હોય કે શુભમ ગીલ આ બન્ને ખેલાડીઓ બેવડી સદી ફટકારી ચુક્યા છે. સુર્યકુમાર યાદવ પર તો આખી દુનિયા ફિદા છે.
આ પણ ખાસ વાંચોઃઆગામી 3 દિવસમાં ગુજરાતની હાલત શું થશે? અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોમાં ફફડાટ
બીજાથી કેમ અક્ષરની પત્ની છે ખાસ? સાથી ખેલાડીઓ પણ કેમ કહે છે, યાર તું બહોત લક્કી હૈ?
અમદાવાદમાં છગ્ગા ફટકારતા દેખાશે સુર્યકુમાર અને હાર્દિક પંડ્યા, કઈ રીતે મળશે ટિકિટ?દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા
આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય
દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ T20 સીરીઝની પ્રથમ મેચ શુક્રવારે એટલે કે આજે 27-01-2023એ રાંચીમાં રમાશે. આ માટે બંને ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સિરીઝમાં ભારતીય ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં છે. જ્યારે ન્યૂઝીલેન્ડની કમાન મિશેલ સેન્ટનર સંભાળશે. કેન વિલિયમસન ન્યુઝીલેન્ડના ભારત પ્રવાસનો ભાગ નથી. ટી-20 વર્લ્ડ કપથી ભારતીય ટીમ નવા કેપ્ટનના નેતૃત્વમાં આ ફોર્મેટમાં શાનદાર ફોર્મમાં છે. T20 વર્લ્ડ કપ પછી, ભારતીય ટીમ હાર્દિકની કપ્તાનીમાં એકપણ T20 સિરીઝ હારી નથી અને તે ન્યૂઝીલેન્ડ સામે પણ આ જીતનો સિલસિલો જાળવી રાખવા માંગે છે.
આ પણ ખાસ વાંચોઃ
કેમ વિરોધની વચ્ચે પણ થઈ રહ્યાં છે 'પઠાણ'ના વખાણ? જાણો ટિકિટ માટે પડાપડીનું કારણતેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી?અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈનઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણી
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 22 T20 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 10માં જીત મેળવી છે, જ્યારે કિવી ટીમે નવ મેચ જીતી છે. ત્રણ મેચ ટાઈ રહી છે. બંને ટીમ ભારતમાં આઠ વખત આમને-સામને આવી ચુકી છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ પાંચ વખત જીત મેળવી હતી, જ્યારે ન્યુઝીલેન્ડે ત્રણ મેચ જીતી હતી. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ રાંચીમાં એક વખત આમને-સામને આવી ચુકી છે. 2021માં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ સાત વિકેટે જીત મેળવી હતી.
Hello Ranchi 👋
We are here for the #INDvNZ T20I series opener 👏 👏#TeamIndia | @mastercardindia pic.twitter.com/iJ4uSi8Syv
— BCCI (@BCCI) January 25, 2023
સંભવિત પ્લેઈંગ-11:
ભારત: શુભમન ગિલ, ઈશાન કિશન (wk), રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (c), દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, શિવમ માવી, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ/કુલદીપ યાદવ.
ન્યુઝીલેન્ડ: ફિન એલન, ડેવોન કોનવે (wk), માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (C), લોકી ફર્ગ્યુસન, ઈશ સોઢી, બ્લેર ટિકનર, બેન લિસ્ટર/જેકબ ડફી.
આ પણ ખાસ વાંચોઃરંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે...આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતોહસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધબેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો..શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!
હાર્દિકની કપ્તાનીમાં ભારતનું અત્યાર સુધીનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે. તેણે આઠ T20 મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી છે અને ભારતે છ મેચ જીતી છે. તેની કપ્તાનીમાં ભારતીય ટીમ અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. એક મેચ ટાઈમાં સમાપ્ત થઈ, જ્યારે એક મેચ કોઈ પરિણામ વિના સમાપ્ત થઈ. હાર્દિકની કપ્તાનીમાં ભારતીય ટીમે આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા સામે દ્વિપક્ષીય T20 શ્રેણી જીતી છે. મિશન 2024 T20 વર્લ્ડ કપને જોતા ભારતીય ટીમ જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે.
આ પણ ખાસ વાંચોઃBig Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોનઆ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુAlert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાનઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે