PBKS vs KKR Dream11 Prediction: પંજાબ અને કોલકત્તાની જીતનો આ ક્રિકેટરો પર રહેશે મદાર, જાણી લો પ્લેઈંગ ઇલેવન અને પીચ રિપોર્ટ

PBKS vs KKR Prediction: પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આજે મેચ થવાની છે. આ મેચ પહેલા અમે તમને ડ્રીમ11 ટીમ પિચ રિપોર્ટ અને પ્લેઈંગ 11ની માહિતી આપવા જઈ રહ્યા છીએ.

PBKS vs KKR Dream11 Prediction: પંજાબ અને કોલકત્તાની જીતનો આ ક્રિકેટરો પર રહેશે મદાર, જાણી લો પ્લેઈંગ ઇલેવન અને પીચ રિપોર્ટ

PBKS vs KKR Prediction: આજે IPLની બીજી મેચ પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે થવાની છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ મેચ મોહાલીના બિન્દ્રા સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે. શિખર ધવન પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. જ્યારે કોલકાતાની કમાન નીતિશ રાણાના હાથમાં છે. આજની મેચ ઘણી મહત્વની બની રહી છે. આવી સ્થિતિમાં, અમે તમને PBKS vs KKR ડ્રીમ11 ટીમ અને પિચ રિપોર્ટ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ.

પંજાબ કિંગ્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ ડ્રીમ 11 પ્રિડિક્શન 

વિકેટ કીપર - રહેમાનુલ્લા ગુરબાઝ
બેટર્સ - શિખર ધવન, રિંકુ સિંહ, નવનીત રાણા, વેંકટેશ અય્યર.
ઓલરાઉન્ડર - સિકંદર રઝા, સેમ કુરાન, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ 
બોલર- અર્શદીપ સિંહ, શાર્દુલ ઠાકુર
કેપ્ટન- શિખર ધવન
વાઇસ કેપ્ટન- નવનીત રાણા

પંજાબ કિંગ્સ પોસિબલ પ્લેઇંગ 11
શિખર ધવન, બી રાજપક્ષે, સિકંદર રઝા, સેમ કુરાન, આર ધવન, જમ શર્મા, હરપ્રીત બ્રાર, રદ ચહર, અર્શદીપ સિંહ

કોલકાતા પોસિબલ પ્લેઇંગ 11
આરકે સિંહ, એન રાણા, વીઆર ઐયર, એડી રસેલ, એસપી નારાયણ, નારાયણ જગદીસન, રહેમાનુલ્લા ગુરબાજ, શાર્દુલ ઠાકુર, એલએચ ફર્ગ્યુસન, વરુણ ચક્રવર્તી, યુટી યાદવ

પંજાબ vs કોલકાતા પિચ રિપોર્ટ 
તમને માહિતી માટે જણાવી દઈએ કે આ મેચ પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ મોહાલીમાં રમાઈ રહી છે. આ સ્ટેડિયમમાં આઈપીએલની કુલ 55 મેચ રમાઈ છે. જે ટીમે પ્રથમ બેટિંગ કરી તે 24 વખત જીતી અને જેણે પ્રથમ બોલિંગ કરી તે 31 વખત જીતી. છેલ્લી પાંચ મેચમાં મેદાન પર સરેરાશ સ્કોર 140 રહ્યો છે. આ પીચ બોલરોને ઘણો સપોર્ટ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news